રીયલમી મોબાઇલ પર ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ ની અંદર આ ઓફર્સ આપવામાં આવશે

By Gizbot Bureau
|

ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ ની અંદર લગભગ મોટા ભાગની બધી જ કંપનીઓ ના સ્માર્ટફોન પર ઓફર આપવામાં આવી રહી છે અને આ સેલ દરમ્યાન રિયાલમી સ્માર્ટફોન પર પણ ઓફર આપવામાં આવશે. અને તેના મોટાભાગના સ્માર્ટફોનને રૂપિયા 20,000 કરતા ઓછી કિંમતમાં રાખવામાં આવશે અને છેલ્લા થોડા સમયની અંદર જ સપેસિફિકેશન મુજબ વાત કરવામાં આવે તો કંપની દ્વારા ખૂબ જ મોટો ધોધ કરવામાં આવ્યો છે.

સમયમાં

આજના સમયમાં જ્યારે 48 મેગાપિક્સલનો પ્રાઈમરી સેન્સરની સાથે ત્રિપલ કેમેરા વાળા ઘણા બધા સ્માર્ટફોન ઉપલબ્ધ છે ત્યારે રીયલમી2 પ્રથમ એવો સ્માર્ટફોન છે કે તેની અંદર કેમેરા સાથે 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવે છે.

અને માત્ર એટલું જ નહીં પરંતુ આ સ્માર્ટફોન એ મોટી બેટરીની સાથે ભૂખ ચાર્જિંગ ટેકનોલોજી પણ આપે છે અને સાથે સાથે ફાસ્ટ પ્રોસેસર અને સુપર ડિસ્પ્લે વગેરે જેવી સુવિધાઓ પણ આપે છે.

તેથી અમે રીયલમી સ્માર્ટફોન પર કયા સ્માર્ટફોન પર કેટલી ઓફર આપવામાં આવી રહી છે તેની કિંમત શું છે વગેરે જેવી બાબતો વિષે એક સૂચિ તૈયાર કરી છે જેના વિશે જાણો.

રીયલમી c2

રીયલમી c2

આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 5,999 છે જેની અંદર 2gb રેમ અને 32gb રોમ નો ઓપ્શન આપવામાં આવે છે તેના ટોપિંગ વેરી ની અંદર 3gb રેમ અને 32 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે તેની કિંમત રૂપિયા 6,999 છે અને તેની મુખ્ય હાઈલાઈટ તેની અંદર આપવામાં આવતા 13 મેગાપિક્સલ કેમેરા અને 4000 એમએએચ ની બેટરી છે અને ગ્રાહકોને વધારે ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

રીયલમી ફાઇવ

રીયલમી ફાઇવ

આ હેન્ડસેટની ફ્લિપકાર્ટ દ્વારા રૂપિયા 11999 ની કિંમત પર ડિસ્પ્લે કરવામાં આવી રહ્યો છે જેની અંદર 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે તેના રિસ્પેક્ટ ની વાત કરવામાં આવે તો તેની અંદર કોડ કેમેરા સાથે 5000 એમએએચ ની બેટરી અને 665 પ્રોસેસર આપવામાં આવે છે અને એક્સિસ બેન્ક ક્રેડીટ કાર્ડ પર વધારો ના 5 ટકાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

રીયલમી 5 પ્રો

રીયલમી 5 પ્રો

આ સ્માર્ટફોનમાં છ જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ રૂપિયા 12999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે આ દિવસની અંદર બુકલેટ 4.0 ટેકનોલોજીની સાથે સ્નેપડ્રેગન 712 પ્રોસેસર આપવામાં આવે છે અને આ સ્માર્ટફોન ની ખરીદી પર તમને ફ્લાઇટ બુકિંગ પર 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

રીયલમી x

રીયલમી x

આ સ્માર્ટફોન ની અંદર 8gb રેમ અને 128gb storage સુધી આપવામાં આવે છે જેની કિંમત રૂપિયા 15999 થી શરૂ થાય છે અને તેની અંદર પોપઅપ કેમેરા ની સાથે સુપર એમોલેદ ડિસ્પ્લે પણ આપવામાં આવે છે અને એચડીએફસી બેન્ક ડેબિટ કાર્ડ દ્વારા સ્માર્ટફોન પર વધારાના પાંચ ટકા કેશબેક આપવામાં આવશે.

રીયલમી XT

રીયલમી XT

આ સ્માર્ટફોન નું મુખ્ય હાઈલાઈટ તેની અંદર આપવામાં આવેલ 64 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા છે અને તેની અંદર કોડ કેમેરા સેટ આપવામાં આવ્યું છે આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 15999 થી શરૂ થાય છે પણ આપવામાં આવે છે.

રીયલમી ટુ પ્રો

રીયલમી ટુ પ્રો

આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 8999 થાય છે સાથે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર સામાન્ય એમાઈ ના વિકલ્પો પણ આપવામાં આવે છે અને એક્સચેન્જ ઓફર ની અંદર રૂપિયા 10500 સુધી ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

રીયલમી 3i

રીયલમી 3i

આ સ્માર્ટફોન ની અંદર 4gb રેમ સુધીના વિકલ્પો આવે છે જેની કિંમત રૂ 9999 થી શરૂ થાય છે અને આ સ્માર્ટફોન ની અંદર 13 મેગાપિક્સલ પ્લસ 2 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવે છે અને સેલ્ફી માટે 13 મેગાપિક્સલનો આપવામાં આવ્યું છે આ સ્માર્ટફોન નીકળી એક્સિસ બેન્ક ક્રેડીટ કાર્ડ દ્વારા પાંચ ટકા અનલિમિટેડ કેશ બેકની સાથે કરી શકાય છે.

Best Mobiles in India

English summary
Flipkart Big Billion Days sale lets you buy some Realme phones at greater discounts. At the same time, these devices can be purchased with bigger exchange offers.

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X