Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Realme 12x Vs Realme 12 બંને સ્માર્ટફોનમાંથી કયો છે બેસ્ટ, જાણો કમ્પેરિઝન
Realme એ પોતાનો નવો 5જી સ્માર્ટફોન ભારતીય માર્કેટમાં લોન્ચ કર્યો છે, આ ફોનનું નામ Realme 12X 5G આપવામાં આવ્યું છે. કંપની દ્વારા 12 સિરીઝ અંતર્ગત અત્યાર સુધીમાં લોન્ચ કરાયેલો આ સૌથી સસ્તો 5જી સ્માર્ટફોન છે. આ ઉપરાંત કંપનીએ હજી થોડા દિવસ પહેલા જ ભારતમાં Realme 12 ફોન પણ લોન્ચ કર્યો હતો.
આજે આ આર્ટિકલમાં આપણે આ બંને ફોનની કમ્પેરિઝન કરીશું, જેની મદદથી તમારા માટે કયું મોડેલ બેસ્ટ છે, તે જાણી શકાશે.

ડિસ્પ્લે
Realme 12X 5G સ્માર્ટફોનમાં 120 Hz રિફ્રેસ રેટ ધરાવતી 6.72 ઈંચની Full HD+ LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ઉપરાંત સ્ક્રીનની સિક્યોરિટી માટે પાંડા ગ્લાસ લગાવવામાં આવ્યો છે. જ્યારે Realme 12માં તમને 6.72 ઈંચની ડિસ્પ્લે મળે છે, જેનો રિફ્રેશ રેટ પણ 120 Hz છે અને પીક બ્રાઈટનેસ 950 નીટ્સ છે.
પ્રોસેસર
Realme 12X 5Gમાં પર્ફોમન્સ માટે MediaTek Dimensity 6100+ પ્રોસેસર મળશે, જ્યારે Realme 12માં MediaTek Dimensity 6100+ 5G ચીપસેટ મળે છે.
સ્ટોરેજ
Realme 12X 5Gમાં 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ, 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટ તેમજ 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટ મળશે. જ્યારે Realme 12માં 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ તેમજ 8 જીબી રેમ અ 128 જીબી સ્ટોરેજ વેરિયંટ મળી શકે છે.
કેમેરા
Realme 12X 5Gમાં ફોટોગ્રાફી માટે ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જે 50 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલના કેમેરા સેટઅપથી સજ્જ છે. આ ઉપરાંત વીડિયો કોલિંગ અને સેલ્ફી માટે તેમાં 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે. જ્યારે Realme 12માં પણ ડ્યુઅલ કેમેરા મળે છે, જેનો મુખ્ય કેમેરા 108 મેગાપિક્સલ અને સેકન્ડરી કેમેરા 2 મેગાપિક્સલનો પોટ્રેટ લેન્સ છે. સેલ્ફી કોલિંગ માટે તેમાં પણ 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે.
બેટરી
Realme 12X 5Gને પાવર આપવા માટે કંપનીએ તેમાં 5000 mAhની બેટર આપી છે, જે 45Wના Super VOOC ચાર્જિંગ સપોર્ટ સથે આવે છે. જ્યારે Realme 12માં 45Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5000 mAhની બેટરી મળે છે.
કિંમત
Realme 12X 5Gના 4 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 11,999 રૂપિયા ચે, જ્યારે 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 13,499 રૂપિયા છે. જેની સામે Realme 12ના 6 જીબી અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત 16,999 રૂપિયા છે, જ્યારે 8 જીબી અને 128 જીબી સ્ટોરેજની કિંમત 17,999 રૂપિયા છે.
કલર
Realme 12X 5G ટ્વાઈલાઈટ પર્પલ અને વુડલેન્ડ ગ્રીન એમ બે કલર ઓપ્શનમાં મળે છે. જ્યારે Realme 12 પણ તમને બે કલર ઓપ્શનમાં ખરીદી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications