Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
મેઇઝુ એક્સ સ્માર્ટફોનની ફોટો લીક, હોનોર 8 ની કોપી
મેઇઝુ એક્સ સ્માર્ટફોન આવતા અઠવાડિયે તેની કંપની ઇવેન્ટમાં લોન્ચ થવાનો હતો અને લીક થયેલી અફવાહો અનુસાર તે હેલીઓ પી20 પાવર સાથે માર્કેટમાં આવશે.
મેઇઝુ એક્સ સ્માર્ટફોન આવતા અઠવાડિયે તેની કંપની ઇવેન્ટમાં લોન્ચ થવાનો હતો અને લીક થયેલી અફવાહો અનુસાર તે હેલીઓ પી20 પાવર સાથે માર્કેટમાં આવશે.

આ સિવાય ઘણા એવા પણ ફીચર છે જે તમને એક્સસાઈટેડ કરી શકે છે. પરંતુ ગઈકાલે જ મેઇઝુ એક્સ સ્માર્ટફોનની કેટલીક તસવીરો વાઇરલ થઇ ચુકી છે. આ સ્માર્ટફોન ડ્યુઅલ કેમેરો સપોર્ટ કરે છે અને સાથે સાથે તેની ડિઝાઇન બિલકુલ હોનોર 8 સ્માર્ટફોનની કોપી છે.
વનપ્લસ 3 ઓક્સીઝન ઓએસ 3.2.8 અપડેટ, જાણો નવા ફીચર અને...
મેઇઝુ એક્સ સ્માર્ટફોન વિશે વધારે જાણવા માટે નીચે મુજબની માહિતી તમને ઉપયોગી થઇ શકે છે.

હોનોર 8 કોપી
લીક થયેલી ફોટોના આધારે મેઇઝુ એક્સ સ્માર્ટફોન ફીચરની ડિઝાઇન બિલકુલ હોનોર 8 ને મળતી આવે છે. મેઇઝુ એક્સ સ્માર્ટફોનમાં હોનોર 8 ની જેમ જ પાછળ ગ્લાસબેક ડિઝાઇન અને કેમેરા પાછળ ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ મુકવામાં આવ્યું છે.

બે ફિંગરપ્રિન્ટ સ્કેનર?
આ લીક ફોટો ખુબ જ ગુંચવણભરી છે. એક દિવસ પહેલા જ મેઇઝુ એક્સ સ્માર્ટફોનનો આગળનો ભાગ પણ લીક થયો હતો. જેમાં હોમ બટન આગળ તરફ હતું. હવે પાછળ તરફ જઈએ તો કેમેરા પાછળ ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ મુકવામાં આવ્યું છે.
નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

મીડિયાટેક હેલીઓ પી20 ચિપ પણ આપવામાં આવી છે
મેઇઝુ એક્સ સ્માર્ટફોનમાં મીડિયાટેક હેલીઓ પી20 ચિપ પણ આપવામાં આવી છે. જે હેલીઓ પી10 ચિપ કરતા 20 ઘણી વધારે ઝડપી છે. આ સિવાય આ સ્માર્ટફોનમાં 2 વેરિયંટ 4 જીબી અને 6 જીબી રેમ પણ છે.

ડ્યુઅલ કેમેરા
ડ્યુઅલ કેમેરા હવે ધીરે ધીરે સ્માર્ટફોનની દુનિયામાં અગત્યનું બનતું જઈ રહ્યું છે. લીક ફોટોને આધારે મેઇઝુ એક્સ સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યા છે. પરંતુ તેના ઓપ્ટીકસની કોઈ જ માહિતી આપવામાં આવી નથી.

રિલીઝ તારીખ અને તેની કિંમત
મેઇઝુ એક્સ સ્માર્ટફોન 30 નવેમ્બરે લોન્ચ થશે. તેની કિંમત લગભગ 16,000 રૂપિયા જે 4જીબી રેમ ધરાવતો સ્માર્ટફોન છે અને 6 જીબી રેમવાળા સ્માર્ટફોનની કિંમત લગભગ 18,000 રૂપિયા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications