સેમસંગ એસ સિરીઝ સ્માર્ટફોન લેવા નું વિચારી રહ્યા છો? તો જાણો કે તમારા જુના ફોન ના કેટલા બાદ મળશે

By Gizbot Bureau
|

સેમસંગે થોડા સમય પહેલા જ સેમસંગ ની ગેલેક્સસી એસ સિરીઝ ની અંદર ત્રણ નવા સ્માર્ટફોન ને લોન્ચ કર્યા છે. જેને સેમસંગ ગેલેક્સી એસ10, એસ10 પ્લસ, અને એસ10 ઈ તરીકે ઓળખવા માં આવે છે. અને સેમસંગ ગેલેક્સી એસ10 નું બેઝ વેરિયન્ટ કે જે 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ સાથે આવે છે તેની કિંમત રૂ. 66,900 રાખવા માં આવેલ છે.

સેમસંગ એસ સિરીઝ સ્માર્ટફોન લેવા નું વિચારી રહ્યા છો?

અને જયારે એસ10 પ્લસ નું બેઝ વેરિયન્ટ ની કિંમત રૂ. 73,900 રાખવા માં આવેલ છે. અને જયારે બીજી તરફ એસ10 ઈ ને 55,900 ની કિંમત થી વહેંચવા માં આવી રહ્યું છે. અને તમે કયો એસ10 ના મોડેલ ને પસન્દ કરો છો તેના પર થી સેમસંગ તમને રૂ. 15,000 સુધી નું એક્સચેન્જ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. એ સેમસંગ ગેલેક્સી એસ10 ઇ માટે આ ડિસ્કાઉન્ટ ને રૂ. 4000 ઉ ફ્લેટ ડિસ્કાઉન્ટ રાખવા માં આવેલ છે. તો સેસંગ તમારા જુના સ્માર્ટફોન માટે કેટલા પૈસા બાદ આપી રહ્યું છે તેના વિષે જાણવા માટે આ આર્ટિકલ આગળ વાંચો.

એપલ આઈફોનએક્સ: મિનિમમ એક્સચેન્જ વેલ્યુ રૂ. 27,950 રાખવા માં આવેલ છે+ વધારા ના રૂ. 15,000 નું ડિસ્કાઉન્ટ

એપલ આઈફોન એક્સ યુઝર્સ ને વધુ માં વધુ રૂ. 27,950 નું એક્સચેન્જ ની અંદર ડિક્સઉન્ટ મળી શકે છે પરંતુ તેઓ સેમસંગ ગેલેક્સી એસ10 ના ક્યાં મોડેલ ને પસન્દ કરે છે તેના પર થી રૂ. 15,000 સુધી નું વધારા નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. અને જે લોકો સેમસંગ ગેલેક્સી એસ10 ઈ ખરીદી રહ્યા છે તેમને રૂ. 27,950+રૂ. 4000 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે.

એપલ આઈફોન 8 પ્લસ: મેક્સિમમ એક્સહચેન્જ વેલ્યુ રૂ.21,100+ વધારા ના રૂ. 15,000 સુધી નું ડિસ્કાઉન્ટ

એપલ આઈફોન 8 પ્લસ ના યુઝર્સ ને વધુ માં વધુ રૂ. 21,100 નું એક્સચેન્જ ની અંદર ડિક્સઉન્ટ મળી શકે છે પરંતુ તેઓ સેમસંગ ગેલેક્સી એસ10 ના ક્યાં મોડેલ ને પસન્દ કરે છે તેના પર થી રૂ. 15,000 સુધી નું વધારા નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. અને જે લોકો સેમસંગ ગેલેક્સી એસ10 ઈ ખરીદી રહ્યા છે તેમને રૂ. 21,100+રૂ. 4000 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે.

એપલ આઈફોન 8: મેક્સિમમ એક્સહચેન્જ વેલ્યુ રૂ.16,650+ વધારા ના રૂ. 15,000 સુધી નું ડિસ્કાઉન્ટ

એપલ આઈફોન 8 ના યુઝર્સ ને વધુ માં વધુ રૂ. 16,650 નું એક્સચેન્જ ની અંદર ડિક્સઉન્ટ મળી શકે છે પરંતુ તેઓ સેમસંગ ગેલેક્સી એસ10 ના ક્યાં મોડેલ ને પસન્દ કરે છે તેના પર થી રૂ. 15,000 સુધી નું વધારા નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. અને જે લોકો સેમસંગ ગેલેક્સી એસ10 ઈ ખરીદી રહ્યા છે તેમને રૂ. 16,650+રૂ. 4000 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે.

સેમસંગ ગેલેક્સી નોટ 9: મેક્સિમમ એક્સહચેન્જ વેલ્યુ રૂ.26,650+ વધારા ના રૂ. 15,000 સુધી નું ડિસ્કાઉન્ટ

સેમસંગ ગેલેક્સી નોટ 9 ના યુઝર્સ ને વધુ માં વધુ રૂ. 26,650 નું એક્સચેન્જ ની અંદર ડિક્સઉન્ટ મળી શકે છે પરંતુ તેઓ સેમસંગ ગેલેક્સી એસ10 ના ક્યાં મોડેલ ને પસન્દ કરે છે તેના પર થી રૂ. 15,000 સુધી નું વધારા નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. અને જે લોકો સેમસંગ ગેલેક્સી એસ10 ઈ ખરીદી રહ્યા છે તેમને રૂ. 26,650+રૂ. 4000 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે.

સેમસંગ ગેલેક્સી નોટ 8: મેક્સિમમ એક્સહચેન્જ વેલ્યુ રૂ.18,750+ વધારા ના રૂ. 15,000 સુધી નું ડિસ્કાઉન્ટ

સેમસંગ ગેલેક્સી નોટ 8 ના યુઝર્સ ને વધુ માં વધુ રૂ. 18,750 નું એક્સચેન્જ ની અંદર ડિક્સઉન્ટ મળી શકે છે પરંતુ તેઓ સેમસંગ ગેલેક્સી એસ10 ના ક્યાં મોડેલ ને પસન્દ કરે છે તેના પર થી રૂ. 15,000 સુધી નું વધારા નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. અને જે લોકો સેમસંગ ગેલેક્સી એસ10 ઈ ખરીદી રહ્યા છે તેમને રૂ. 18,750+રૂ. 4000 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે.

સેમસંગ ગેલેક્સી એસ9 પ્લસ: મેક્સિમમ એક્સહચેન્જ વેલ્યુ રૂ.22,350+ વધારા ના રૂ. 15,000 સુધી નું ડિસ્કાઉન્ટ

સેમસંગ ગેલેક્સી એસ9 પ્લસ ના યુઝર્સ ને વધુ માં વધુ રૂ. 22,350 નું એક્સચેન્જ ની અંદર ડિક્સઉન્ટ મળી શકે છે પરંતુ તેઓ સેમસંગ ગેલેક્સી એસ10 ના ક્યાં મોડેલ ને પસન્દ કરે છે તેના પર થી રૂ. 15,000 સુધી નું વધારા નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. અને જે લોકો સેમસંગ ગેલેક્સી એસ10 ઈ ખરીદી રહ્યા છે તેમને રૂ. 22,350+રૂ. 4000 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે.

વનપ્લસ 6: મેક્સિમમ એક્સહચેન્જ વેલ્યુ રૂ.15,150+ વધારા ના રૂ. 15,000 સુધી નું ડિસ્કાઉન્ટ

વનપ્લસ 6 ના યુઝર્સ ને વધુ માં વધુ રૂ. 15,150 નું એક્સચેન્જ ની અંદર ડિક્સઉન્ટ મળી શકે છે પરંતુ તેઓ સેમસંગ ગેલેક્સી એસ10 ના ક્યાં મોડેલ ને પસન્દ કરે છે તેના પર થી રૂ. 15,000 સુધી નું વધારા નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. અને જે લોકો સેમસંગ ગેલેક્સી એસ10 ઈ ખરીદી રહ્યા છે તેમને રૂ. 15,150+રૂ. 4000 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે.

વનપ્લસ 5ટી: મેક્સિમમ એક્સહચેન્જ વેલ્યુ રૂ.14,350+ વધારા ના રૂ. 15,000 સુધી નું ડિસ્કાઉન્ટ

વનપ્લસ 5ટી ના યુઝર્સ ને વધુ માં વધુ રૂ. 14,350 નું એક્સચેન્જ ની અંદર ડિક્સઉન્ટ મળી શકે છે પરંતુ તેઓ સેમસંગ ગેલેક્સી એસ10 ના ક્યાં મોડેલ ને પસન્દ કરે છે તેના પર થી રૂ. 15,000 સુધી નું વધારા નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. અને જે લોકો સેમસંગ ગેલેક્સી એસ10 ઈ ખરીદી રહ્યા છે તેમને રૂ. 14,350+રૂ. 4000 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે.

વનપ્લસ 5: મેક્સિમમ એક્સહચેન્જ વેલ્યુ રૂ.12,200+ વધારા ના રૂ. 15,000 સુધી નું ડિસ્કાઉન્ટ

વનપ્લસ 5 ના યુઝર્સ ને વધુ માં વધુ રૂ. 12,200 નું એક્સચેન્જ ની અંદર ડિક્સઉન્ટ મળી શકે છે પરંતુ તેઓ સેમસંગ ગેલેક્સી એસ10 ના ક્યાં મોડેલ ને પસન્દ કરે છે તેના પર થી રૂ. 15,000 સુધી નું વધારા નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. અને જે લોકો સેમસંગ ગેલેક્સી એસ10 ઈ ખરીદી રહ્યા છે તેમને રૂ. 12,200+રૂ. 4000 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે.

ગુગલ પિક્સલ 2એક્સએલ: મેક્સિમમ એક્સહચેન્જ વેલ્યુ રૂ.15,450+ વધારા ના રૂ. 15,000 સુધી નું ડિસ્કાઉન્ટ

ગુગલ પિક્સલ 2એક્સએલ ના યુઝર્સ ને વધુ માં વધુ રૂ. 15,450 નું એક્સચેન્જ ની અંદર ડિક્સઉન્ટ મળી શકે છે પરંતુ તેઓ સેમસંગ ગેલેક્સી એસ10 ના ક્યાં મોડેલ ને પસન્દ કરે છે તેના પર થી રૂ. 15,000 સુધી નું વધારા નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે. અને જે લોકો સેમસંગ ગેલેક્સી એસ10 ઈ ખરીદી રહ્યા છે તેમને રૂ. 15,450+રૂ. 4000 નું ડિસ્કાઉન્ટ આપવા માં આવશે.

Best Mobiles in India

English summary
Planning to buy new Samsung Galaxy S series smartphones? Here's how much you will get for your old smartphone

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X