Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Smartphone થાય છે હેંગ, આ રીતે ફ્રી રાખો ફોનની RAM
સ્માર્ટફો યુઝર્સ માટે સૌથી મોટી સમસ્યા સ્ટોરોજની હોય છે. મોટા ભાગના યુઝર્સ એવા રસ્તા શોધતા હોય છે, જેને કારણે સ્ટોરેજની સમસ્યાનો ઉકેલ લાવી શકાય. સૌથી મોટી સમસ્યા એ છે કે સ્ટોરોજ ઘટવાની સાથે સાથે ફોનનું પર્ફોમન્સ પણ સ્લો થવા લાગે છે. પરિણામે યુઝર્સ સ્ટોરેજ ઘટાડવા ઈચ્છે છે. આજે અમે તમને એવી ટિપ્સ આપીશું, જેને કારણે તમે ફોનની રેમ ફ્રી કરી શકો છો. જો તમારા ફોનની રેમ ફ્રી હશે, તો ફોન વારંવાર હેન્ગ થવાની સમસ્યા નહીં થાય.

તમારા ફોનની રેમ ફ્રી કરવા માટે નીચે આપેલી કેટલીક બાબતો ધ્યાને રાખવી જરૂરી છે.
1. ફાલતૂ એપ્સને અન ઈન્સ્ટોલ કરો.
સ્માર્ટફોનમાં ઘણી એવી એપ્સ હોય છે, જેનો આપણે ઉપયોગ નથી કરતા. આવી એપ્સ ફોનનમાં સ્ટોરેજ રોકે છે. આવી એપ્સને ડિલીટ કરવાથી હેન્ડસેટની રેમ ફ્રી થઈ જાય છે. કોઈ પણ એપને અનઈન્સ્ટોલ કરતા પહેલા સેટિંગમાં જઈને તેને ફોર્સ સ્ટોપ કરી દો, જેથી તમારી રેમ ખાલી થઈ જાય.
2. બ્લૉટવેર એપને અનઈનસ્ટોલ કરો.
સ્માર્ટફોનમાં ઘણા પ્રકારની બ્લૉટવેર એપ્સ હોય છે, જે બેકગ્રાઉન્ટમાં ચાલ્યા કરતી હોય છે. આવી એપ્સ પણ તમારા ફોનના રેમનો ઉપયોગ કરે છે. આમ તો આ એપ્સનો કોઈ ઉપયોગ નથી હોતો, એટલે આવી બ્લૉટવેર એપ્સને રિમૂવ કે અનઈન્સ્ટોલ કરી શકાય છે. આવી એપ્સને ડિસેબલ કરવા માટે સેટિંગ્સમાં જઈને એપ્સ ઓપ્શન પર ક્લિક કરો. અહીં તમને એક સાથે બધી જ એપ્સ જોવા મળશે. જેમાંથી તમે જે એપને ડિસેબલ કરવા ઈચ્ચો, તેને ડિસેબલ કરી શકો છો.
3. લાઈવ વૉલપેપરનો ઉપયોગ ન કરો.
ફોનની સ્ક્રીન પર ઘણા યુઝર્સને લાઈવ વૉલ પેપર રાખવાનો શોખ હોય છે. આવા લાઈવ વૉલપેપર્સ જોવામાં તો ઘણા સારા લાગે છે, પરંતુ તે પણ ફોનનું ઘણું બધું સ્ટોરેજ રોકી લે છે. આવી સ્થિતિમાં જો તમે લાઈવના બદલે નોર્મલ વૉલપેપરનો ઉપયોગ કરસો, તો તમારા ફોનનું સ્ટોરેજ ફ્રી થઈ શકે છે.
4. થર્ડ પાર્ટી બૂસ્ટર એપ્સનો ઉપયોગ
સ્ટોરેજ ફ્રી કરવા માટે તમે થર્ડ પાર્ટી બૂસ્ટર એપ્સનો પણ ઉપયોગ કરી શકો છો. એવી ઘણી એપ્સ પ્લે સ્ટોર પર અવેલેબ છે, જે ઘણી હદ સુધી ફોનનું પર્ફોમન્સ સુધારી દે છે. આ એપ્સ સ્ટોરેજને ઓપ્ટિમાઈઝ કરીને મેમરી બૂસ્ટ કરી દે છે. પરંતુ કોઈ પણ થર્ડ પાર્ટી એપ્સને ડાઉનલોડ કરતા પહેલા તેના વિશે બરાબર તપાસ કરો. આવી એપ્સ ઘણીવાર માલવેર એપ્સ પણ હોઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications