પેટીએમ મોલ ની અંદર દિવાળી ઓફર સ્માર્ટફોન

By Gizbot Bureau
|

તો આ દિવાળી દરમિયાન પેટીએમ મોલની અંદર ઘણા બધા સ્માર્ટફોન પર ઓફર્સ આપવામાં આવી રહી છે. અને આ શહેરની અંદર ગ્રાહકોને અમુક નવા લોન્ચ કરવામાં આવેલા સ્માર્ટફોન પર પણ ઓફર્સ જોવા મળશે આ આર્ટીકલ ની અંદર અમે એક સૂચિ તૈયાર કરી છે.

પેટીએમ

પેટીએમ મોલ ની અંદર આરબીએલ અથવા યસ બેન્કના ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરવા પર 10 ટકા કેશબેક આપવામાં આવશે તે ઉપરાંત એક્સચેન્જ ઓફર નો કોસ્ટ ઇએમઆઇ અને વોરંટી સર્વિસ જેવી બીજી ઘણી બધી ઓફર્સ પણ આપવામાં આવશે.

સ્માર્ટફોન પર પેટીએમ મોલ દીવાલી ઓફર

સ્માર્ટફોન પર પેટીએમ મોલ દીવાલી ઓફર

નીચે જણાવેલા સ્માર્ટફોન ની ખરીદી કરવા પર ગ્રાહકોને તેની અંદર મુવી વાઉચર મોબાઈલ રિચાર્જ વાઉચર ઇલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટ ઓપ્શન એક્સ્ટ્રા કેશબેક અને બીજા ઘણા બધા લાભો આપવામાં આવી શકે છે.

અને આ ઓફરનો ઉપયોગ આપવામાં આવેલા પ્રોમોકોડ થી કરી શકાય છે. અને આ બધા જ ઓફર્સ માંથી તમારે સ્માર્ટફોન ખરીદતી વખતે માત્ર એક જ વાઉચર અને પસંદ કરવાનું રહેશે.

ઓપ્પો a5

ઓપ્પો a5

આ સ્માર્ટફોન ડિસ્કાઉન્ટની સાથે રૂપિયા 7490 ની કિંમત પર 4gb રેમ અને 32gb સ્ટોરેજ વેરિએન્ટ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને તેની અંદર વોટર ડ્રોપ નોચ પણ આપવામાં આવે છે.

સોમસુંગ ગેલેક્સી a30 s

સોમસુંગ ગેલેક્સી a30 s

આ સ્માર્ટફોન તમને રૂપિયા 16999 ની કિંમત પર તેના 4gb રેમ અને 64gb સ્ટોરેજ વેરિએન્ટ ઉપલબ્ધ થઇ જશે અને તે ઉપરાંત ગ્રાહકને આ સ્માર્ટફોનની ખરીદી પર રૂપિયા 850 નું કેસબેક પણ આપવામાં આવશે.

રેડમી y2

રેડમી y2

આ સ્માર્ટફોન રૂપિયા 7137 ની કિંમત પર 3gb રેમ અને 32gb સ્ટોરેજ વેરિએન્ટની સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને તેની અંદર 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવે છે.

ગેલેક્સી a50 s

ગેલેક્સી a50 s

આ સ્માર્ટફોન રૂપિયા 2550 ની કિંમત પર 6gb રેમ અને 128gb સ્ટોરેજ વેરિએન્ટ ઉપલબ્ધ કરવામાં આવ્યું છે અને આ સ્માર્ટફોનની ખરીદી કરવા પર ગ્રાહકોને રૂપિયા 3478 નું એક્સ્ટ્રા office પણ આપવામાં આવશે.

ઓપ્પો a9 2020

ઓપ્પો a9 2020

આ સ્માર્ટફોન 1990 ની કિંમત પર 8gb રેમ અને 128gb સ્ટોરેજ ની સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે જેની અંદર રૂપિયા 6,698 ના વધારાની ઓફર્સ પણ આપવામાં આવશે.

Best Mobiles in India

English summary
Paytm Mall's Diwali offers allow users to buy some smartphones at greater discounts. On buying these smartphones, you can have some movie vouchers, mobile recharge vouchers, and more.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X