Oppo રેનો 2, ટુ ઝેડ,2 ઓફ જાહેર કરવામાં આવ્યા કિંમત રૂપિયા 29990 થી શરૂ

By Gizbot Bureau
|

ઘણી બધી અફવાઓ અને અપેક્ષાઓ બાદ અંતે ઓપો દ્વારા તેમના નવા ત્રણ લેનનો સ્માર્ટફોનને લોન્ચ કરવામાં આવ્યા છે જેનું નામ ટુ ઝેડ અને ટુ રાખવામાં આવ્યા છે. અને આ ત્રણેય વેરિએન્ટની અંદર પાછળની તરફ કેમેરા સેટઅપ ૪૮ મિનિટ આ પ્રાઇમરી કેમેરા સેન્સર ની સાથે અને night mode જેવા ફિચર ની સાથે આપવામાં આવે છે અને તે ઉપરાંત આ બધા જ સ્માર્ટ ફોનની અંદર wwc3 શ્લેષ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવે છે.

Oppo રેનો 2, ટુ ઝેડ,2 ઓફ જાહેર કરવામાં આવ્યા કિંમત રૂપિયા 29990 થી શરૂ

અને oppo ના જુના રેનો સીરીઝ ની અંદર જે પ્રકારે shark fin રાઇઝિંગ સેલ્ફી કેમેરા મોડ્યુલ આપવામાં આવ્યું હતું તે પ્રકારે આ સવારે સિરીઝની અંદર પણ સેલ્ફી કેમેરા આપવામાં આવે છે. આ બધા જ સ્માર્ટ ફોનની અંદર કંપનીનું ખુદનું કલર ઓએસ 6.1 android 9 5 ઓપરેટિંગ સિસ્ટમ પર આધારિત આપવામાં આવે છે.

Oppo રેનો 2 સિરીઝ કિંમત અને ઉપલબ્ધતા

Oppo રેનો 2 સિરીઝ કિંમત અને ઉપલબ્ધતા

Oppo રેનો 2 ની કિંમત રૂપિયા 36,000 990 રાખવામાં આવી છે અને તે ૩૦મી સપ્ટેમ્બરથી ખરીદી માટે ઉપલબ્ધ થઈ જશે અને તેના પ્રી ઓર્ડર 10 સપ્ટેમ્બરથી ચાલુ કરવામાં આવશે જ્યારે બપોરે નું ટુ ઝેડ ની કિંમત રૂપિયા 19990 રાખવામાં આવી છે અને તે સપ્ટેમ્બર 6 થી ખરીદી માટે ઉપલબ્ધ કરી દેવામાં આવશે અને તેના ઓર્ડર આજથી શરૂ કરી દેવામાં આવ્યા છે અને બપોરે નું ટુ એપ તે નવેમ્બર મહિનાથી ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને આ દિવસના કિંમત વિશે હજુ સુધી કોઈ માહિતી આપવામાં આવી નથી. અને આ ઇવેન્ટ ની અંદર કંપની દ્વારા oppo q.one વાયરલેસ કેન્સલ હેડફોન ની પણ જાહેરાત કરવામાં આવી હતી કે જેની કિંમત રૂપિયા 7990 રાખવામાં આવી છે કે જે છઠ્ઠી સપ્ટેમ્બરથી ખરીદી માટે ઉપલબ્ધ કરી દેવામાં આવશે.

Oppo રેનો ટુ ફોન્સ પર કઈ લોન્ચ ઓફર આપવામાં આવી રહી છે

Oppo રેનો ટુ ફોન્સ પર કઈ લોન્ચ ઓફર આપવામાં આવી રહી છે

Oppo reno 2 અને ટુ ઝેડ બન્નેને સાથે આવે છે કે જે બજાજ ફિનસર્વ કાર્ડ ની સાથે આપવામાં આવે છે અને તેની ઉપરાંત પાંચ ટકા કેશબેક એચડીએફસી બેંકના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ યુઝર્સને આપવામાં આવશે સાથે સાથે જ ને રૂપિયા 198 અને 299 ના પ્રિપેડ રીચાર્જ પર એડિશનલ ડેટા આપવામાં આવશે. તે ઉપરાંત ઇન્સ્ટા કેસ ની અંદર દસ ટકા એડિશનલ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે અને જે ગ્રાહકો આ સ્માર્ટફોન ની ખરીદી ઇ-કોમર્સ પોર્ટલ જેવા કે એમેઝોન ફ્લિપકાર્ટ માંથી કરે છે તેઓને એડિશનલ રૂપિયા 3000 નું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને લોકોથી એમાઈ ના વિકલ્પ ની અંદર એચડીએફસી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા ટ્રાન્ઝેક્શન કરવાથી દસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

Oppo રેનો 2 સ્પેસિફિકેશન

Oppo રેનો 2 સ્પેસિફિકેશન

Oppo રેનો 2 ની અંદર 6.55 ઇંચની એચડી પ્લસ ડાયનેમિક ડિસ્પ્લે આપવામાં આવે છે જેની અંદર 93.1 ટકાનો screen to body ratio આપવામાં આવ્યો છે જેની અંદર ત્રીજા જનરેશનનું ઓપ્ટિકલ ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવે છે અને ડિસ્પ્લે ને સુરક્ષિત રાખવા માટે તેની ઉપર ગોરીલા ગ્લાસ 6નું પ્રોટેક્શન આપવામાં આવે છે અને પાછળની તરફ સુરક્ષા માટે ગોરીલા ગ્લાસ પાંચનું પ્રોટેક્શન આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર snapdragon 730 પ્રોસેસર અને 8 જીબીની રેમ અને 256 gb storage ની સાથે 4000 એમએએચ બેટરી અને બુકલેટ ચાર્જ 3.0 સપોર્ટની સાથે આપવામાં આવે છે.

અને જો કેમેરા ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોન ની અંદર પાછળની તરફ કેમેરા સેટ આપવામાં આવે છે જેની અંદર 48 megapixel આપવામાં આવે છે સેકન્ડરી ટેલિફોટો લેન્સ 13 મેગાપિક્સલનો to 107 એ અને એક હાઇબ્રીડ અને 20 એક્સ ડિજિટલ રૂમની સાથે આપવામાં આવે છે અને તે ઉપરાંત 8 મેગાપિક્સલનો વાઈડ એન્ગલ લેન્સ 116 ડિગ્રી સાથે આપવામાં આવે છે અને ચોથો 2 મેગાપિક્સલનો નો ક્રમ આપવામાં આવે છે. અને અને માત્ર તેટલું જ નહીં પરંતુ 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા in કેમેરા મોડ્યુલ ની સાથે આપવામાં આવે છે.

Oppo રેનો 2 અને રેનો 2 z સ્પેસિફિકેશન

Oppo રેનો 2 અને રેનો 2 z સ્પેસિફિકેશન

Oppo રેનો ટુ ઝેડ ની અંદર 6.3 ઇંચની amoled ડિસ્પ્લે 19.5 ના aspect ratio ની સાથે આપવામાં આવે છે અને તેની બંને તરફ સુરક્ષા માટે ગોરીલા ગ્લાસ પાંચનું પ્રોટેક્શન આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર mediatek helio p90 પ્રોસેસરની સાથે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે અને જો કેમેરા ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોન ની અંદર 48 મેગાપિક્સલનો પ્રાઈમરી sony સેન્સર 8 મેગાપિક્સલનો વાઈડેન્ગલ સેન્સર અને 2 મેગાપિક્સલનો ડેફ સેન્સર આપવામાં આવે છે સાથે સાથે 2 મેગાપિક્સલનો મોનોક્રોમ સેન્સર પણ આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર ગ્રાહકોને ટેલિફોટો લેન્સ આપવામાં આવતો નથી.

Oppo રેનો ટુ એફ ની અંદર મોટા ભાગના ફીચર્સને oppo રેનો ટુ ઝેડ જેવા જ રાખવામાં આવ્યા છે માત્ર ફર્ક પ્રોસેસર ની અંદર છે કે જે ટુ ઝેડ ની અંદર mediatek helio p70 પ્રોસેસર અને 256 જીબી ની સ્ટોરેજ સ્પેસ આપવામાં આવે છે.

આ સ્માર્ટફોન વિશે તમારું શું કહેવું છે?

આ સ્માર્ટફોન વિશે તમારું શું કહેવું છે?

ઓપન દ્વારા લોન્ચ કરવામાં આવેલા નવા સ્માર્ટફોનને ડ્રેનેજ સ્પેસિફિકેશન્સ ની સાથે આવે છે અને તેની ડિઝાઇન ખૂબ જ આકર્ષિત રાખવામાં આવી છે. અને આજના સમયની અંદર માર્કેટમાં જે કિંમત પર પ્રીમિયમ સ્માર્ટફોન વહેંચવામાં આવી રહ્યા છે કે જેની અંદર કોર્ટ ફોર કેમેરા આપવામાં આવ્યા હોય તે પ્રકારના ફીચર્સ આ સ્માર્ટફોનને ખૂબ જ આકર્ષિત બનાવે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Oppo announced the launch of three new Reno smartphones – Oppo Reno 2, Oppo Reno 2Z and Oppo Reno 2F. All these devices feature quad rear cameras with a 48MP primary camera sensor and a dedicated night mode feature. Besides these, there is VOOC 3.0 Flash Charge support as well.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X