Just In
ભારતની અંદર ઓપો કે વન ની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો
ચાઈનીઝ સ્માર્ટફોન કંપનીઓ દ્વારા ભારતની અંદર તેમના ઓપો કે વન સ્માર્ટફોનની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો છે આ સ્માર્ટફોનની કિંમતમાં રૂપિયા એક હજારનો ઘટાડો કરવામાં આવ્યો છે જેને કારણે હવે તે રૂ 13990 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ છે. આ કિંમતમાં ઘટાડો વિશે મુંબઈ આધારિત એક રિટેલર દ્વારા માહિતી આપવામાં આવી હતી.

અહીં એક વસ્તુ ની નોંધ જરૂર લેવી જોઈએ કે આ સ્માર્ટફોનની કિંમતમાં બીજી વખત ઘટાડો કરવામાં આવ્યો છે ઓપ્પો દ્વારા આ સ્માર્ટફોનને ફેબ્રુઆરી 2019 ની અંદર રૂપિયા 16990 ની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જૂન 2019 ની અંદર આ સ્માર્ટફોનમાં રૂપિયા 2000 નો ઘટાડો કરવામાં આવ્યો હતો ત્યારબાદ તે સ્માર્ટફોન રૂપિયા 14990 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ હતો.
આ સ્માર્ટફોન અત્યારે માત્ર ફ્લિપકાર્ટ દ્વારા ખરીદી શકાય છે કે જેની કિંમત રૂપિયા 13990 રાખવામાં આવી છે સાથે સાથે ગ્રાહકોને આ સ્માર્ટફોન પર ઘણી બધી બેન્કો પર પણ આપવામાં આવી રહી છે જેની અંદર એક્સિસ બેન્ક ક્રેડીટ કાર્ડ પર 5% વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને એનો કોસ્ટી એમ આઈ નો વિકલ્પ પણ આપવામાં આવે.
ઓપો કે વન સ્પેસિફિકેશન્સ
જો સ્પેસિફિકેશન્સ ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનની અંદર 6.4 inch ની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવે છે અને સાથે સાથે તેની અંદર વોટર ડ્રોપ નોચ પણ આપવામાં આવે છે અને તે ડિસ્પ્લેને સુરક્ષિત રાખવા માટે તેની ઉપર કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ પાંચ નું રક્ષણ પણ આપવામાં આવે છે.
આ સ્માર્ટફોન સ્નેપડ્રેગન 660 પ્રોસેસર પર ચાલે છે અને તેની અંદર એન્ડ્રોઇડ 8.1 ઓરિઓ ઓપરેટિંગ સિસ્ટમ આપવામાં આવે છે જેની ઉપર કંપનીની ખુદની યુઆઈ આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર 4gb રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે જેને માઇક્રો એસડી કાર્ડની મદદથી 256 જીબી સુધી વધારી શકાય છે.
કેમેરા
જો કેમેરા ની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનની અંદર 25 મેગાપિક્સલ નો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. અને યુઝર્સને પાછળની તરફ પણ આપવામાં આવ્યું છે જેની અંદર 16 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 2 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ ની સાથે આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર ઇંડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે અને આ સ્માર્ટફોનની અંદર 3600 એમએએચની બેટરી આપવામાં આવે છે. અને જો કનેક્ટિવિટીની વાત કરવામાં આવે તો આ સ્માર્ટફોનની અંદર ફોરજી વાઇફાઇ બ્લુટુથ 5.0 જીપીએસ વગેરે જેવા ઓપ્શન આપવામાં આવે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470