Just In
ઓપ્પો બિગ દિવાળી સેલ 2019 ઓફર્સ ઓપ્પો સ્માર્ટફોન ખરીદવા માટે બેસ્ટ સમય
ઓપ્પો દ્વારા તેમને અત્યાર સુધીનો સૌથી મોટો સેલ્ફી દિવાલી સેલની યોજના કરવામાં આવી છે જેની અંદર ઘણા બધા સ્માર્ટફોન પર ખૂબ જ મોટું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે અને માત્ર ડિસ્કાઉન્ટ જ નહીં પરંતુ બીજી પણ ઘણી બધી ઓફર સ્માર્ટફોન ની ખરીદી પર આપવામાં આવી રહી છે.

ઓપ્પો ની ઓફીસીયલ વેબસાઇટ પર જણાવવામાં આવી છે કે એચડીએફસી ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ પર 10 ટકા કેશબેક rbl બેંક દ્વારા ખરીદી કરવા પર પાંચ ટકા કેશબેક અને એચડીએફસી ફાઇનાન્સિયલ સર્વિસની મદદથી ખરીદી કરવા પર 10 ટકા કેશબેક આપવામાં આવશે.
અને માત્ર એટલું જ નહીં પરંતુ કંપની દ્વારા સંપૂર્ણ મોબાઈલ પ્રોટેક્શન પ્લાન ખૂબ જ ઓછી કિંમત પર અને તેની સાથે વન-ટાઇમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ જેવી સુવિધા પણ આપવામાં આવી રહી છે.

ઓપ્પો રેનો ટુ ઝેડ
આ સ્માર્ટફોન અત્યારે એમેઝોન પર રૂપિયા 29000 990 ની કિંમત પર રૂપિયા 3000 ના ડિસ્કાઉન્ટની સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે આ સ્માર્ટફોનની મુખ્ય લાઈટ હાઇલાઈટ તેની અંદર આપવામાં આવતા કોર્ટ કેમેરા સેટ છે.

ઓપ્પો રેનો ટુ
આ સ્માર્ટફોનની શરૂઆતની કિંમત ડિસ્કાઉન્ટની સાથે રૂપિયા 36,990 છે અને તેના એમાઈ ની શરૂઆત રૂપે 1741 પ્રતિ મહિનાથી કરવામાં આવે છે.

ઓપ્પો a50 2020
આ સ્માર્ટફોનની અંદર 5000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે અને તેની સાથે ડોલ્બી એટમોસ્ફિયર સ્પીકર 4.5 ઇંચની સ્ક્રીન નેનો વોટર ડ્રોપ નોચ અને 3d એસ્થેટિક ડિઝાઇનનું આપવામાં આવી છે.

ઓપ્પો a9 2020
આ ડિવાઇસની કિંમત રૂપિયા 12990 થી શરૂ કરવામાં આવે છે જેની અંદર 8gb રેમ અને 128gb storage આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની ખરીદી પર એમેઝોન પરી એમાઈ ના વિકલ્પો પણ આપવામાં આવ્યા છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470