OnePlus Phones મળી રહ્યા છે સસ્તા, કિંમત 20 હજારથી પણ ઓછી, જાણો ડિટેઈલ્સ

By Gizbot Bureau
|

OnePlus સ્માર્ટફોન તમે હાલ એમેઝોન પરથી જબરજસ્ત ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકો છો. જો તમે પોતાના માટે અથવા તો પોતાના પરિવારના કોઈ સભ્ય માટે નવો વનપ્લસ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે એમેઝોનની ડીલ્સ ટેક કરી શકો છો. હાલ એમેઝોન પર OnePlus Nord CE 3 Lite 5G, OnePlus Nord CE4 Lite 5G और OnePlus Nord CE 3 5G સ્માર્ટફોન એકદમ સસ્તા મળી રહ્યા છે. આ દરેક સ્માર્ટફોનની કિંમત 20 હજાર કરતા ઓછી છે. સાથે જ તેના પર મળતા બેન્ક અને કાર્ડ ડિસ્કાઉન્ટ તમને વધુ ફાયદો અપાવશે.4

OnePlus Phones મળી રહ્યા છે સસ્તા, કિંમત 20 હજારથી પણ ઓછી

OnePlus Nord CE 3 Lite 5G

OnePlus Nord CE 3 Lite 5G ફોનના 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટને તમે એમેઝોન પરથી માત્ર 16,516 રૂપિયામાં ખરીદી શકો છો. આ ફોન પર બેન્ક કાર્ડ દ્વારા ખરીદી કરવા પર 100 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. આ ફોનમાં 6.72 ઈંચની ડિસ્પ્લે છે, સાથે જ તેમાં Qualcomm Snapdragon 695 5G પ્રોસેસર પણ મળે છે. ફોટોગ્રાફી માટે આ ફોનમાં 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા છે. જ્યારે ફોનમાં 5000 mAhની બેટરી છે, જે 67 W ના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

OnePlus Nord CE4 Lite 5G

OnePlus Nord CE4 Lite 5G ફોનમાં 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટને એમેઝોન પરથી 19,998 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન પર 2000 રૂપિયાનું બેન્ક કાર્ડ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ ફોનમાં 6.67 ઈંચની ડિસ્પ્લે મળે છે. ફોટોગ્રાફી માટે 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા છે. જ્યારે ફોનની બેટરી 5,500 mAhની છે, જે 80 Wના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

OnePlus Nord CE 3 5G

OnePlus Nord CE 3 5G ફોનનું 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિયંટ એમેઝોન પરથી 17,999 રૂપિયામાં ખરીદી શકાય છે. આ ફોન પર 1500 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. આ ફોન પણ 6.7 ઈંચની ડિસ્પ્લે ધરાવે છે. જ્યારે ફોટોગ્રાફઈ માટે તેમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા મળે છે. આ ફોનની બેટરી 5000 mAhની છે, જેની સાથે 80 Wના ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ મળે છે.

Best Mobiles in India

English summary
Oneplus phones under 20000 know details

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X