વનપ્લસ 6ટી લોન્ચડ: સ્પેસિફિકેશન, ઉપલબ્ધતા, અને બીજું જાણવા જેવું બધું

|

વનપ્લસ ની ન્યૂયોર્ક ની અંદર ઇવેન્ટ હજુ હમણાં જ પુરી થઇ છે અને કંપની નો 2018 નો બીજો ફ્લેગશિપ સ્માર્ટફોન આવી ગયો છે અમુક પ્રીમિયમ ફીચર્સ ની સાથે. આ સ્માર્ટફોન ની અંદર મોટા ભાગ ના ફીચર્સ જેવી હિન્ટ્સ મળી હતી તેવા જ આવ્યા છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે વનપ્લસે પોતાના ટી ડિવાઈઝ માટે યુએસ કેરિયર સાથે ટાઇઅપ કર્યું છે. આ ફોન ઇન્ડિયા માં એક ઇવેન્ટ દ્વારા આજે 8:30 વાગે લોન્ચ કરવા માં આવશે. તો નવા વનપ્લસ 6ટી ના ફીચર્સ અને ઉપ્લ્ભતા વિષે અહીં વાત કરવા માં આવી છે.

વનપ્લસ 6ટી લોન્ચડ: સ્પેસિફિકેશન, ઉપલબ્ધતા, અને બીજું જાણવા જેવું બધું

વનપ્લસ 6ટી ઇન્ડિયા માં પહેલા થી પ્રિ બુકીંગ માટે ઘણી બધી ડિલ્સ અને કેશબેક સાથે ઉપલબ્ધ છે

વનપ્લસ 6થી 1સાત નવેમ્બર થી ઇન્ડિયા માં સેલ માટે ઉપલબ્ધ થશે અને તેની પહેલા થી જ પરીબુકીંગ માટે એમેઝોન ઇન્ડિયા પર ઉપલબ્ધ છે, અને ડિવાઈઝ ના પરીબુકીંગ સાથે ઘણી બધી ઓફર્સ પણ છે જેમ કે 2000 ઇન્સ્ટન્ટ કેશબેક

વનપ્લસ 6ટી માં હેડફોન જેક આપવા માં આવેલ નથી.

કંપની ના કો ફાઉન્ડર કાર્લ પીઈ, દ્વારા આ વાત ની પહેલા થી જ પુષ્ટિ કરી દેવા માં આવી હતી. વનપ્લસ 6ટી ની અંદર હેડફોન જેક નહીં આપવા માં આવે. કાર્લ પીઈ, ના જણાવ્યા મુજબ હેડફોન જેક ને કાઢ્યા બાદ અમારી પાસે ફોન માં નવી ટેક્નોલોજી મુકવા માટે ઘણી જગ્યા થઇ ગઈ હતી.

વનપ્લસ 6ટી નું બેઝ વેરિયન્ટ 128જીબી નું છે

વનપ્લસ 6ટી ની અંદર કંપની એ બેઝ વેરિયન્ટ ને 64જીબી થી વધારી ને 128જીબી એ લઇ લીધું છે. આ સંર્ટફોન રેમ અને સ્ટોરેજ અનુસાર 3 વેરિયન્ટ માં આવે છે, 6 જીબી / 128 જીબી, 8 જીબી / 128 જીબી અને 8 જીબી / 256 જીબી

વનપ્લસ 6ટી માં ઈનસ્ર્કીન ફિંગરપ્રિન્ટ સેન્સર આપવા માં આવે છે

વનપલ્સ 6ટી નું સૌથી મોટી હાઈલાઈટ તેનું ઈનસ્ક્રીન ફિંગર પ્રિન્ટ સેન્સર છે, જેને વનપ્લસ દ્વારા સ્ક્રીન અનલોક નામ આપવા માં આવ્યું છે. યુઝર્સ જેટલી વખત ફિંગરપ્રિન્ટ સેન્સર ને ટચ કરે છે એટલી વખત તેમાં લાઈટ જોવા મળે છે. અને આ ફીચર ને એપ શોર્ટકટ તરીકે કસ્ટમાઇઝ કરી ને પણ વાપરી શકાય છે.

વનપ્લસ 6ટી માં નાનું નોચ આપવા માં આવેલ છે

હા નોચ હજુ સ્ક્રીન પર જ છે, ભલે તે હવે ખુબ જ નાનું થઇ ગયું છે પરંતુ છે. અને આ નાના નોચ ના કારણે સ્ક્રીન ની સાઈઝ માં વધારો થયો છે વનપ્લસ 6 ની સ્ક્રીન સાઈઝ 6.28ઇંચ હતી ત્યારે વનપ્લસ 6ટી ની સ્ક્રીન સાઈઝ 6.41 ઇંચ છે. અને તેની અંદર 2340x1080 (402ppi) અને 19.5: 9 પાસા ગુણોત્તર આપવા માં આવેલ છે.

વનપ્લસ 6ટી વનપ્લસ 6 ના જ પ્રોસેસર પર ચાલે છે, ક્વાલકોમ સ્નેપડ્રેગન 845

આ વિભાગ માં કોઈ નવી વસ્તુ જોડવા માં આવી નથી, વનપ્લસ 6 ની જેમ વનપ્લસ 6ટી પણ ક્વાલકોમ સ્નેપડ્રેગન 845 ના જ પ્રોસેસર પર ચાલે છે.

વનપ્લસ 6ટી ની અંદર વનપ્લસ 6 જેવા જ કેમેરા સ્પેસિફિકેશન છે

OnePlus 6T ની સમાન કૅમેરા સ્પષ્ટીકરણો એક વનસ્પસ 6 છે. તે 16 એમપી અને 20 એમપી સેન્સર્સ સાથે ડ્યુઅલ કેમેરા સેટઅપ સાથે આવે છે. કંપનીએ નવા નાઈટસ્કેપ ફીચર ઉમેર્યા હોવાનો દાવો છે.

વનપ્લસ 6ટી લેટેસ્ટ એન્ડ્રોઇડ 9.0 પાયે પર આઉટ ઓફ ધ બોક્સ ચાલે છે

વનપ્લસ 6ટી લેટેસ્ટ એન્ડ્રોઇડ 9.0 પાઈ પર આઉટ ઓફ ધ બોક્સ ચાલશે. વનપ્લસ એ ગુગલ સિવાય ની એવી પહેલી બ્રાન્ડ છે કે જેમને પોતાના એક્સઝીસ્ટીંગ સ્માર્ટફોન માં એન્ડ્રોઇડ 9.0 પાઈ અપડેટ આપ્યું હોઈ. કંપની એ સપ્ટેમ્બર ની અંદર વનપ્લસ 6 માટે પાઈ ઓડેટ ને રોલ આઉટ કર્યું હતું.

વનપ્લસ 6ટી માં વનપ્લસ 6 કરતા થોડી વધુ સારી બેટરી આપવા માં આવી છે

વનપ્લસ ના દાવા અનુસાર વનપ્લસ 6ટી ની અંદર વનપ્લસ 6 કરતા 23% વધુ સારી બેટરી આપવા માં આવી છે. આ નવા સ્માર્ટફોન માં 3,700 એમએએચ ની બેટરી આપવા માં આવી છે જયારે વનપ્લસ 6 માં 3,300 એમએએચ ની બેટરી આપવા માં આવી હતી.

આ ફોન મિરર બ્લેક અને મેટ બ્લેક એમ 2 કલર ઓપ્શન માં આવે છે

હાલ પૂરતો આ સ્માર્ટફોન માત્ર 2 કલર વેરિયન્ટ માં જ વહેંચવા માં આવશે અને આવનારા મહિના ઓ ની અંદર આ વનપ્લસ 6ટી ના નવા કલર પણ લોન્ચ કરવા માં આવી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
OnePlus 6T launched: Specifications, availability and all you need to know

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X