વનપ્લસ 5 સ્માર્ટફોન ફીચર વિશે માહિતી થયી લીક

By: anuj prajapati

સેમસંગ ગેલેક્ષી એસ8, એલજી જી6, શ્યોમી મી 6 જેવા મોટા એન્ડ્રોઇડ સ્માર્ટફોન વિશે જાહેરાત થઇ ચુકી છે. પરંતુ હજુ પણ કેટલાક સ્માર્ટફોન વિશે જાહેરાત થયી નથી જેમાં વનપ્લસ સ્માર્ટફોનનો સમાવેશ થાય છે.

વનપ્લસ 5 સ્માર્ટફોન ફીચર વિશે માહિતી થયી લીક

આ વર્ષમાં લેટેસ્ટ વનપ્લસ 5 સ્માર્ટફોન લોન્ચ થઇ શકે છે. ચાઈનામાં ચાર નંબરને શુભ માનવામાં આવતો નથી. એટલા માટે તેઓ વનપ્લસ 4 મોડલ સ્કિપ કરી રહ્યા છે. વનપ્લસ 5 સ્માર્ટફોન આ વર્ષના બીજા કવાટરમાં લોન્ચ થશે તેવી આશા રાખવામાં આવી રહી છે.

છેલ્લા કેટલાક સમયથી વનપ્લસ સ્માર્ટફોન અને તેના ફીચર વિશે ઘણી માહિતી આવી રહી છે. તો એક નજર કરો આ સ્માર્ટફોન વિશે લીક થયેલી માહિતી પર.

3સી સર્ટિફિકેશન પાસ

3સી સર્ટિફિકેશન પાસ

વનપ્લસ 5 સ્માર્ટફોનને એપ્રિલ મધ્યમાં 3સી સર્ટિફિકેશન મળી ચૂક્યું છે. 3C સર્ટિફિકેશન વિશે વધુ માહિતી મળી નથી, પરંતુ તે દર્શાવે છે કે સ્માર્ટફોનને વનપ્લસ A5000 તરીકે ઓળખાશે.

રેડિયો રેગ્યુલેશન ઓર્થોરિટીમાં જોવામાં આવ્યું

રેડિયો રેગ્યુલેશન ઓર્થોરિટીમાં જોવામાં આવ્યું

ચાઇનામાં 3C સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યા પછી, વનપ્લેસ 5 ચાઇનામાં રેડીયો રેગ્યુલેશન ઓથોરિટી ડેટાબેઝમાં દેખાયો હતો. ડેટાબેસ સ્માર્ટફોનની લગભગ બધી કી સ્પેશિયેશાફિઝને રજૂ કરે છે. તે મોડેલ નંબર A5000 ની પણ પુષ્ટિ કરે છે.

સેમસંગ ગેલેક્ષી એસ8 પ્લસ 6 જીબી રેમ, બીજા દેશોમાં પણ ઉપલબ્ધ

વનપ્લસ 5 કેસ લીક

વનપ્લસ 5 કેસ લીક

વનપ્લસ 5 સ્માર્ટફોનમાં લીક થયેલી માહિતી મુજબ બીજા હાલમાં લોન્ચ થયેલા સ્માર્ટફોન મુજબ ડ્યુઅલ લેન્સ રિયર કેમેરા ઉપયોગ કરવામાં આવશે. વનપ્લસ 5 સ્માર્ટફોનનો રિયર કેસ પણ હિટ તરીકે આપવામાં આવ્યો છે. કેસમાં પાછળ તરફ ડ્યુઅલ લેન્સ રિયર કેમેરા આપવામાં આવ્યા છે.

English summary
OnePlus 5 is all set to be unveiled sometime in the second quarter of this year. Here are some of the recent leaks confirming the specifications of the flagship smartphone.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot