Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Nothing Phone (2a)ના લોન્ચ પહેલા Nothing Phone (2)ના ભાવમાં મોટો ઘટાડો, જાણો કિંમત
Nothing Phone (2a)ના લોન્ચ પહેલા કંપનીએ પોતાના જૂના મોડેલ Nothing Phone (2)ની કિંમતમાં મોટો ઘટાડો કર્યો છે. જે બાદ હવે ગ્રાહકો આ ફોનને હજારો રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે સસ્તામાં ખરીદી શક્શે. જો તમે પણ એક નવો સ્માર્ટફોન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, તો આ સ્માર્ટફોન તમારા માટે બેસ્ટ ઓપ્શન બની શકે છે. આ આર્ટિકલમાં આગળ અમે તમને Nothing Phone (2a) પર મળનારા ડિસ્કાઉન્ટ તેની નવી કિંમત અને બાકીની ડિટેઈલ્સ જણાવીશું.
કંપનીએ Nothing Phone (2)ને હજી ગત વર્ષે જ લોન્ચ કર્યો છે. ટ્રાન્સપરન્ટ બેક કવર ધરવતા આ ફોનને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ ફોનમાં 32 મેગાપિક્સલનો દમદાર ફ્રંટ કેમેરા અને 4,700 mAHની બેટરી પણ મળી રહી છે.

Nothing Phone (2) પર ડિસ્કાઉન્ટ અને નવી કિંમત
Nothing Phone (2)ની કિંમત હાલમાં જ 5000 રૂપિયા ઘટાડવામાં આવી છે. આ ઉપરાંત Nothing Phone (2)ના બેઝ વેરિયંટની કિંમત 39,999 રૂપિયાથી ઘટાડીને 37,999 રૂપિયા કરી દેવામાં આવી છે. એટલે કે આ ફોનમાં 2000 રૂપિયાનો ઘટાડો થયો છે. આ ઉપરાંત જો તમે 512 જીબી વેરિયંટ ખરીદવા ઈચ્છો છો, તો હજારો રૂપિયાની બચત સાથે માત્ર 39,999 રૂપિયામાં આ ફોન ખરીદી શકો છો. હાલ આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાય છે. આ ફોન બ્લેક અને વ્હાઈટ એમ બે કલર વેરિયંટમાં અવેલેબલ છે.
Nothing Phone (2)ના સ્પેસિફિકેશન્સ
Nothing Phone (2)માં કંપની 6.7 ઈંચની FHD+ 120 Hz LTPO OLED ડિસ્પ્લે આપવામાં આવી છે. પ્રોસેસરની વાત કરીએ તો Nothing Phone (2)માં સ્નેપડ્રેગન 8 પ્લસ જેન 1 ચિપસેટ મળે છે. આ ફોન એન્ડ્રોઈડ 13 પર આધારિત Nothing OS 2.0 પર કામ કરે છે.
ફોટોગ્રાફી માટે આ ફોનમાં પાછલની બાજુ 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને બીજો 50 મેગિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા આપવામાં આવ્યો છે. સાથે જ સેલ્ફી અનેવીડિયો કોલિંગ માટે આ ફોનમાં 32 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા મળે છે.
આ ફોનને પાવર આપવા માટે કંપનીએ તેમાં 4,700 mAhની દમદાર ડિસ્પ્લે આપી છે, જે 45 Wના ફાસ્ટ ચાર્જિંગ અને 15 Wના વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ઉપરાંત તેમાં Glyph Interfaceની સાથે વોલ્યુમ ઈન્ડિકેટર, ટાઈમર અને નોટિફિકેશન ઈન્ડિકેટર જેવા ફીચર્સ મળી રહ્યા છે. જેને યુઝર્સ પોતાની જરૂર મુજબ કસ્ટમાઈઝ કરી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications