નોકિયા 3310 ભારતમાં 3899 રૂપિયામાં ઓનલાઇન લિસ્ટેડ

By Anuj Prajapati

  નોકિયા 3310 ફીચર ફોન આ વર્ષના કવાટરમાં રિલીઝ થવા માટે બિલકુલ તૈયાર છે. રિપોર્ટ અનુસાર નોકિયા 3310 ફીચર ફોન મેં મહિનામાં ભારતીય માર્કેટમાં લોન્ચ થવા માટે તૈયાર છે.

  નોકિયા 3310 ભારતમાં 3899 રૂપિયામાં ઓનલાઇન લિસ્ટેડ

  નોકિયા 3310 ફીચર ફોન વિશે એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ દરમિયાન જણાવવામાં આવ્યું હતું. હાલમાં એક ઓનલાઇન રિટેલર ઘ્વારા નોકિયા 3310 ફોન લિસ્ટિંગ કરવામાં આવ્યો છે. જેની કિંમત 3899 રૂપિયા રાખવામાં આવી છે.

  લિસ્ટિંગમાં જણાવ્યા અનુસાર આ ફીચર ફોનની પ્રિ-બુકિંગ 5 મેં મહિનાથી શરૂ થઇ જશે. જયારે તેને 19 તારીખથી તેનું સેલિંગ શરૂ કરી દેવામાં આવશે. નોકિયા ઘ્વારા હજુ પણ તેના વિશે કોઈ જ ઓફિશ્યિલ માહિતી આપવામાં આવી નથી.

  નોકિયા 3310 ભારતમાં 3899 રૂપિયામાં ઓનલાઇન લિસ્ટેડ

  નોકિયા 3310 ફીચર ફોન માર્કેટમાં આવતાની સાથે જ બીજા 4જી સ્માર્ટફોન જેની કિંમત 5000 રૂપિયા કરતા પછી છે, તેના સેલિંગ પર ચોક્કસ અસર પડશે. એક નજર કરો એવા સ્માર્ટફોન પર જેમને નોકિયા ટક્કર આપી શકે છે.

  માઇક્રોમેક્સ ભારત 2

  કિંમત 3449 રૂપિયા

  ફીચર

  • 4 ઇંચ 800*480 પિક્સલ ડિસ્પ્લે
  • 1.3GHz કવાડકોર સ્પ્રેડટ્રામ પ્રોસેસર
  • 512 એમબી રેમ
  • 4 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી સુધી મેમરી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 2 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
  • 0.3 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
  • 4G VoLTE
  • 1300mAh બેટરી

  લાવા A73

  કિંમત 3969 રૂપિયા

  ફીચર

  • 5 ઇંચ ટચ સ્ક્રીન ડિસ્પ્લે
  • 1.2GHz કવાડકોર પ્રોસેસર
  • 1 જીબી રેમ
  • 8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 5 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
  • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
  • 3જી
  • વાઇફાઇ
  • બ્લૂટૂથ 4.1
  • 2200mAh બેટરી

  સ્વાઇપ એલિટ સ્ટાર

  કિંમત 3333 રૂપિયા

  ફીચર

  • 4 ઇંચ 800*480 પિક્સલ ડિસ્પ્લે
  • 1.5GHz કવાડકોર પ્રોસેસર
  • 1 જીબી રેમ
  • 8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી સુધી મેમરી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 5 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
  • 1.3 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
  • 4G VoLTE
  • 2000mAh બેટરી

  ઇન્ટેક્સ એક્વા સ્ટ્રોંગ 5.1 પ્લસ

  કિંમત 4989 રૂપિયા

  ફીચર

  • 5 ઇંચ 854*480 પિક્સલ ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 2 પ્રોટેક્શન સાથે
  • 1GHz કવાડકોર મીડિયા ટેક પ્રોસેસર
  • 1 જીબી રેમ
  • 8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 32 જીબી સુધી મેમરી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 5 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
  • 2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
  • 4G VoLTE
  • 2800mAh બેટરી

  સેલ્કોન મિલીના Q599

  કિંમત 3699 રૂપિયા

  ફીચર

  • 5 ઇંચ 854*480 પિક્સલ ડિસ્પ્લે
  • 1.2GHz કવાડકોર સ્પ્રેડટ્રામ પ્રોસેસર
  • 1 જીબી રેમ
  • 8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
  • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
  • 5 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 3.2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
  • 2000mAh બેટરી

  Itel it1508 Plus

  કિંમત 4289 રૂપિયા

  ફીચર

  • 5 ઇંચ કેપિસિટીવ ટચ સ્ક્રીન
  • 1.2GHz કવાડકોર પ્રોસેસર
  • 1 જીબી રેમ
  • 8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
  • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
  • 5 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 2 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
  • 2400mAh બેટરી

  iVooMi ME1

  કિંમત 3999 રૂપિયા

  ફીચર

  • 5 ઇંચ કેપિસિટીવ ટચ સ્ક્રીન
  • 1.2GHz કવાડકોર પ્રોસેસર
  • 1 જીબી રેમ
  • 8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • 5 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
  • 2400mAh બેટરી

  iVooMi ME1 Plus

  કિંમત 4999 રૂપિયા

  ફીચર

  • 5 ઇંચ કેપિસિટીવ ટચ સ્ક્રીન
  • 1.2GHz કવાડકોર પ્રોસેસર
  • 2 જીબી રેમ
  • 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
  • 3000mAh બેટરી

  English summary
  The Nokia 3310 likely to be priced at Rs. 3,899 will have to face the competition from other devices. But it can also be a tough challenger to a few others as the above mentioned brands are yet to unveil their offerings.

  Get breaking news alerts from Gujarati Gizbot

  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more