ઝિયામી એમઆઈ મિક્સ 3 એ વિશ્વ નો પ્રથમ કોમર્શિયલ 5જી સ્માર્ટફોન નથી, અહીં જાણો શા માટે.

|

દર વર્ષે એવો ટ્રેન્ડ ઉભો થઇ રહ્યો છે કે કંપનીઓ માર્કેટ ને રુલ અને લીડ કરવા માટે પોતાના પૂરતા પ્રયત્ન કરતા હોઈ છે. આ વર્ષ નો ટ્રેન્ડ જયારે ફૂલ સ્ક્રીન ડિસ્પ્લે રહ્યા હતા ત્યારે આવતા વર્ષ નો ટ્રેન્ડ 5જી રહે તેવું લાગી રહ્યું છે. ઝિયામી એ થોડા સમય પહેલા જ પોતાનો નવો સંર્ટફોન એમઆઈ મિક્સ 3 ને બેજિંગઃ ચાઈના ની અંદર લોન્ચ કર્યો હતો. અને આ સંર્ટફોન વિશ્વ નો પ્રથમ કોમર્શિયલ 5જી સ્માર્ટફોન હોઈ તેવો દાવો કરવા માં આવી રહ્યો છે,

ઝિયામી એમઆઈ મિક્સ 3 એ વિશ્વ નો પ્રથમ કોમર્શિયલ 5જી સ્માર્ટફોન નથી

ગયા અઠવાડિયા ની અંદર ઝિયામી ના એક્ઝિક્યુટિવે એક ટ્વિટ ની અંદર 5જી એમઆઈ મિક્સ 3 ની ઈમેજીસ ને ટિઝડ કરી હતી. જોકે બેજિંગઃ ની અંદર એમ આઈ મિક્સ 3 ના અનવિલીન્ગ ઇવેન્ટ ની એન્ડ રમીડિયા ને આ પ્રથમ કોમર્શિયલ 5જી સ્માર્ટફોન ના માત્ર 4જી વેરિયન્ટ ને જ બતાવવા માં આવ્યું હતું. અને તેવું કહેવા માં આવ્યું હતું કે 5જી વેરિયન્ટ 2019 ના પ્રથમ ક્વાર્ટર માં લોન્ચ કરવા માં આવશે.

એનો અર્થ એ થાય છે કે તે વેરિયન્ટ જાન્યુઆરી થી માર્ચ વચ્ચે કોઈ ઓન સમયે આવી શકે છે, અને તે પ્રતિકૂલર વેરિયન્ટ યુરોપ માં પ્રથમ લોન્ચ કરવા માં આવશે. આનો અર્થ એવો પણ થઇ શકે છે કે બીજા રીજીઅન વાળા લોકો એ તે વેરિયન્ટ મેળવવા માટે થોડી વધુ રાહ જોવી પડી શકે છે.

વેન્ચર બીટ ના એક રિપોર્ટ અનુસાર એવું જણાવવા માં આવ્યું છે કે આનો અર્થ એવો ન થઇ શકે કે ઝિયામી પ્રથમ કોમર્શિયલ 5જી સંર્ટફોન ને લોન્ચ કરશે, કેમ કે ક્વાલકોમ બીજા પણ ઘણા બધા OEM ને આ ચિપસેટ સપ્લાય કરી રહ્યું છે. અને જો તેને આપણે ધ્યાન માં ના રાખીયે તો સેમસંગ અને હુવેઇ જેવી બ્રાન્ડ્સ પણ પોતાના જ ચિપસેટ પર 5જી સપોર્ટેડ સ્માર્ટફોન લાવવા ની રેસ માં જ છે.

ઝિયામી ના 5જી મોડેમ સપ્લાયર ક્વાલકોમ ઝિયામી સિવાય બીજી 20 કંપનીઓ ને 5જી માટે ના પાર્ટ્સ સપ્લાય કરી રહ્યું છે, જો ઝિયામી ક્વાલકોમ ના બધા જ 5જી સપ્લાયર વિષે જાણતું હોઈ તો તેમ છત્તા સેમસંગ અને હુવેઇ એ એક સ્ટ્રોંગ કોમ્પિટિટીર બની શકે છે. આવું વેન્ચર બીટ ની સ્ટોરી માં જણાવવા માં આવ્યું હતું.

અને બીજી વાત અહીં એ છે કે એમઆઈ મિક્સ 3 ના 5જી વેરિયન્ટ ની કિંમત કેટલી હશે તેના વિષે પણ હજુ સુધી કોઈ ચોખવટ કરવા માં આવી નથી. અને 5જી ની અડનર 4જી કરતા વધુ જગ્યા ની જરૂર પડતી હોઈ છે તેના કારણે ડિઝાઇન માં પણ કોઈ ફેરફાર કરવા માં આવશે કે નહીં તેના વિષે પણ કોઈ માહિતી આપવા માં આવેલ નથી. તેથી 4જી વેરિયન્ટ ની સાથે બેટરી માં ભાગી શકે તેના માટે આ સ્માર્ટફોન થોડો જાડો હોઈ શકે છે.

અને રસપ્રદ વાત એ છે કે ઝિયામી એ આ ફોન ના લોન્ચ માટે યુરોપ ને પસન્દ કર્યું છે, આ વિસ્તાર 5જી ડેવલોપમેન્ટ ના વિભાગ માં યુએસ અને વિશ્વ ના અમુક બીજા દેશો કરતા ઘણું પાછળ છે. તો શું આનો અર્થ એવો નીકળી શકે કે ઝિયામી ખુબ જ ઓછા પ્રમાણ માં ટેસ્ટિંગ માટે 5જી સંર્ટફોન ને લોન્ચ કરે?

અને આ બધા ની વચ્ચે વનપ્લસ અને હુવેઇ એ એવી જાહેરાત કરી દીધી છે કે તેઓ આવતા વર્ષ ની અંદર 5જી સ્માર્ટફોન ને લોન્ચ કરશે. હુવેઇએ પહેલા થી એવી જાહેરાત કરી છે તેઓ જૂન ની આસ પાસ પોતાનો કિરીન ને સપોર્ટેડ 5જી સ્માર્ટફોન ને લોન્ચ કરશે. અને આ તે જ સમય છે કે જયારે વનપ્લસ પોતાનો ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ કરે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
No, Xiaomi Mi Mix 3 is not the world's 'first commercial 5G smartphone'; here's why

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X