Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
LG G6 ઈન્ટરનેટ પર નવા કોન્સેપટ અને અલ્ટ્રા સ્લિમ ડિઝાઇનથી હિટ
એલજી જી6 સાઉથ કોરિયન સ્માર્ટફોન જાયન્ટ કંપની માટે ખુબ જ સારો સાબિત થશે. આ સ્માર્ટફોન MWC 2017 માં લોન્ચ થવાની પુરેપુરી શક્યતા છે.
એલજી જી6 સાઉથ કોરિયન સ્માર્ટફોન જાયન્ટ કંપની માટે ખુબ જ સારો સાબિત થશે. આ સ્માર્ટફોન MWC 2017 માં લોન્ચ થવાની પુરેપુરી શક્યતા છે.

એલજી જી5 ની સરખામણીમાં એલજી જી6 એકદમ અલગ જ હશે. એલજી જી5 કંપની માટે એક ખરાબ ફોન સાબિત થયો હતો અને તેનું વેચાણ પણ વધારે થયું ના હતું. એટલે એલજી જી6 ને એકદમ અલગ રીતે બનાવવામાં આવ્યો છે તેવું કંપનીએ જાતે જ કબૂલ કર્યું છે.
Beware: આઈફોન લેવાનું વિચારી રહ્યા છો, તો થઇ જાવ સાવધાન
આ આખી માહિતી ફેમસ ટેકકોન્ફ્રીગ્રશન ઘ્વારા આપવામાં આવી છે. જેમને આગળ પણ આ ફોનનો કોન્સેપટ રિલીઝ કર્યો હતો. આ બંને ફોન એકબીજાથી એકદમ અલગ જ છે. તો ચાલો એક લટાર મારી આવીએ કે આ આખો કોન્સેપટ કહેવા શુ માંગે છે...

અલ્ટ્રા સ્લિમ ડિઝાઇન
એલજી જી6 ખુબ જ પાતળો યુનિમેટલ ધરાવતો ફોન છે. આ ફોનની સ્ક્રીન 5.6 ઇંચ અને અમોલેડ પેનલ ધરાવે છે. તેની ડિસ્પ્લેમાં આઇઆરઆઇએસ સ્કેનર એમ્બેડ કરવામાં આવ્યો છે.

પાવર બાય સ્નેપડ્રેગન 835 SoC
મળતી માહિતી મુજબ આ સ્માર્ટફોનમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 835 ચિપ 6 જીબી રેમ સાથે આવેલી છે.
નવા ગોળીઓ શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

ડ્યુઅલ કેમેરા ઓન રેર
કોન્સેપટ ઇમેજ જણાવે છે કે આ સ્માર્ટફોનમાં ડ્યુઅલ કેમેરા હશે. બંને કેમેરા 12 એમપી ના હશે.

ફ્રન્ટ ફેસિંગ સ્પીકરને ખુબ જ ચતુરાઈથી રાખવામાં આવ્યું છે
કોન્સેપટ એલજી જી6 સ્માર્ટફોનના ડિઝાઇનની વાત કરવામાં આવે તો તેમાં બે ફ્રન્ટ ફેસિંગ સ્પીકર છે. જેને સ્માર્ટફોનમાં ખુબ જ ચતુરાઈથી ઉપર અને નીચે ફિટ કરવામાં આવ્યા છે.

6mm નો ફોન
મળતી માહિતી મુજબ કોન્સેપટ એલજી જી6 સ્માર્ટફોનની જાડાઈ ખાલી 6mm ની જ છે. હાલના સ્માર્ટફોન સાથે તેની સરખામણી કરવામાં આવે તો તે બીજો સૌથી પાતળો સ્માર્ટફોન છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications