Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
10,000થી ઓછી કિંમતમાં, આ છે Motorolaના બેસ્ટ સ્માર્ટફોન્સ
જો તમે નવો સ્માર્ટફોન ખરીદવા ઈચ્છી રહ્યા છો, પરંતુ તમારું બજેટ ઓછું છે, તો ચિંતા કરવાની જરૂર નથી. તમે 10 હજારથી ઓછી કિંમતમાં મોટોરોલા કંપનીના બેસ્ટ સ્માર્ટફોન ખરીદી શકો છો. આ આર્ટિકલમાં અમે તમને આ સેગમેન્ટમાં મળનારા કેટલાક સ્માર્ટફોનના લિસ્ટ વિશે વાત કરીશું, જેમાં મોટોરોલાના દમદાર ફીચર્સવાળા ફોન સામેલ છે.

Moto G45 5G
Moto G45 5Gમાં 6.45 ઈંચની HD+ ડિસ્પ્લે મળે છે, જે 1600 * 720 પિક્સલનું રિઝોલ્યુશન અને 120 હર્ટ્ઝ સુધીનો રિફ્રેશ રેટ ધરાવે છે. આ ફોન કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3 દ્વારા પ્રોટેક્ટેડ છે, તેને પાવર આપવા માટે ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 6s Gen 3 ચિપસેટ આપવામાં આવ્યું છે.
આ ફોનમાં 8 જીબી સુધીની LPDDR4X RAM અને 128 જીબી સુધીનું UFS 2.2 સ્ટોરેજ મળે છે, જેને માઈક્રો એસડી કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે. આ ઉપરાંત આ ફોનમાં 5000 mAhની બેટરી છે, જે 18 વૉટના ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનમાં એન્ડ્રોઈડ 14 મળે છે, જે મોટોરોલાની UX સ્કીન ધરાવે છે. ફોનમાં 1 વર્ષની ઓએસ અપડેટ અને 3 વર્ષના સિક્યોરિટી પેચ મળે છે.
Moto G24 Power
Moto G24 Power ભારતમાં આ ફોન 10 હજાર કરતા ઓછી કિંમતમાં મળતા બેસ્ટ સ્માર્ટફોનમાંનો એક છે. આ ફોનમાં 6000 mAhની દમદાર બેટરી મળે છે. સાથે જ તેમાં 90 Hz ડિસ્પ્લે અથવા ડોલ્બી એટમોસ સ્ટીરિયો સ્પીકર પણ મળે છે. Moto G24 Powerમાં એન્ડ્રોઈડ 14નો સપોર્ટ મળે છે. પર્ફોમન્સ માટે તેમાં MediaTek Helio G85 SoC ચિપસેટ મળે છે, જે 8 જીબી રેમ ધરાવે છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો ક્વાડ પિક્સલ કેમેરા અને 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા છે.
Motorola G04
Motorola G04માં 6.6 ઈચની IPS પંચહોલ એલસીડી ડિસ્પ્લે મળે છે, જે 90 હર્ટઝના રિફ્રેશ રેટ અને ડૉલ્બી એટમોસ સપોર્ટ સાથે આવે છે. આ ફોનમાં પ્રોસેસર તરીકે Unisoc T606 ચિપસેટ મળે છે. આ ફોનમાં 8 જીબી રેમ છે, જેને 16 જીબી સુધી એક્સટેન્ડ કરી શકાય છે. આ ઉપારં તેમાં 128 જીબી સ્ટોરેજ સપોર્ટ મળે છે, જેને કાર્ડ દ્વારા 1 ટીબી સુધી વધારી શકાય છે. કેમેરા સેટઅપની વાત કરીએ તો તેમાં 16 MPનો એઆઈ કેમેરા અને ક્વોડ પિક્સલ કેમેરા મળે છે. ફોનમાં 5 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા મળે છે. તેને પાવર આપવા માટે ફોનમાં 5000 mAhની બેટરી મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications