Just In
- 490 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 491 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 492 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 493 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Motorola Edge 50 Ultraનું આજથી ભારતમાં વેચાણ શરૂ, જાણો કિંમત અને ફીચર્સ
Motorola Edge 50 Ultraનું ભારતમાં આજથી પહેલીવાર વેચાણ શરૂ થઈ ચૂક્યુ છે. Motorola Edge 50 Ultra એ કંપનીની Edge 50 લાઈન અપનો ત્રીજો અને છેલ્લો સ્માર્ટફોન છે. આ પહેલા કંપની આ સિરીઝમાં Motorola Edge 50 Pro, Edge 50 Neo સ્માર્ટફોન લોન્ચ કરી ચૂકી છે.
Motorola Edge 50 Ultra સ્માર્ટફોનમાં અત્યાર સુધીના સૌથી જબરજસ્ત ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે. આ ફોન Snapdragon 8s Gen 3 SoC પ્રોસેસર,a 50 MPના ટ્રિપલ કેમેરા સેટઅપ, 144Hz Curved AMOLEDથી સજ્જ છે. આ ઉપરાંત આ સ્માર્ટફોન વાયર્ડ અને વાયરલેસ ફાસ્ટ ચાર્જિંગ એમ બંનેને સપોર્ટ કરે છે.

Motorola Edge 50 Ultra અહીંથી ખરીદી શકાશે
Motorola Edge 50 Ultraની પહેલી સેલ આજે 12 વાગ્યાથી ભારતમાં શરૂ થઈ ચૂકી છે. તમે આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ અને મોટોરોલાની સત્તાવાર વેબસાઈટ પરથી ખરીદી શકો છો. આ ઉપરાંત આ ફોન ઓફલાઈન રિટેલ સ્ટોર્સમાં પણ અવેલેબલ છે. Motorola Edge 50 Ultra નોર્ડિક વૂડ, પીચ ફઝ અને ફોરેસ્ટ ગ્રે એમ ત્રણ કલર ઓપ્શનમાં અવેલેબલ છે.
Motorola Edge 50 Ultraની ભારતમાં કિંમત
જો કિંમતની વાત કરીએ તો Motorola Edge 50 Ultraની કિંમત ભારતમાં 54,999 રૂપિયાથી શરૂ થાય છે, જે 12 જીબી રેમ અને 512 જીબી સ્ટોરેજ વેરિયંટની કિંમત છે. જો યુઝર્સ Motorola Edge 50 Ultraને ICICI બેન્ક અથવા HDFC બેન્કના ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદે છે, તો 5000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળશે.
Motorola Edge 50 Ultraના સ્પેસિફિકેશન્સ
Motorola Edge 50 Ultraમાં Snapdragon 8s Gen 3 SoC પ્રોસેસર છે, જે 12 જીબી LPDDR5X રેમ અને એલ્યુમિનિયમ ફ્રેમ સાથે આવે છે. સાથે જ તેના બે વેરિયંટ ઈકો લેધર ફિનિશથી સજ્જ છે. આ ફોનને IP 68 રેટિંગ મળ્યું છે, એટલે કે આ ફોન ડસ્ટ અને વૉટર રેઝિસ્ટન્સ ધરાવે છે. કનેક્ટિવિટી માટે મોટોરોલાના આ ફોનમાં બ્લૂટૂથ 5.4, વાઈ ફાઈ 7, ડ્યુઅલ સિમ, 5જી, 4જી, USB Type C પોર્ટ છે, સાથે જ આ ફોનમાં USB 3.2 અને Display Port 1.4 પણ મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications