ગયા મહિને ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોન સૌથી વધુ સર્ચ કરવા માં આવ્યા હતા

By Gizbot Bureau
|

હવે એ દિવસો જતા રહ્યા છે જેની અંદર ખરીદી કરવા માટે બહાર માર્કેટ ની અંદર જવા ની જરૂર પડતી હતી. જ્યારે થી ભારત ની અંદર ઈ કોમર્સ સ્ટોર આવ્યા છે ત્યાર થી ભારત માં ફિઝીકલી જય અને વસ્તુ ખરીદવા ની અંદર ખુબ જ મોટો ઘટાડો જોવા મ આવ્યો છે. અને સાથે સાથે ગ્રાહકો માટે પણ ખરીદી માટે નું મનપસન્દ સ્થળ ઈ કોમર્સ સ્ટોર્સ થઇ ચુક્યા છે. અને આ પ્રકાર ના ઓનલાઇન સ્ટોર પરહયાત થયા તેનું કારણ એ જ છે કે આજ ની ખુબ જ ઝડપી જીવન ની અંદર આ પ્રકાર ની ખરીદી ખુબ જ સરળ રહે છે.

ફ્લિપકાર્ટ

અને આજ ના સમય ની અંદર ક્રોરોના વાઇરસ ની સામે જયારે આખું વિશ્વ લડી રહ્યું છે. તેની સામે લાડવા માટે આજે મોટા ભાગ ના લોકો પોતાના ઘર ની અંદર રહે છે ત્યારે તે સજ્જનોગો ની અંદર બહાર જવું ખુબ જ અઘરું થઇ ચૂક્યું છે.

પરંતુ ફ્લિપકાર્ટ અને બીજી ઘણી બધી ઈ કોમર્સ વેબસાઈટ દ્વારા આપણ ને જરૂરી સામગ્રી પહોંચાડવા માં આવી રહી કે જેની અંદર સ્માર્ટફોન નો પણ સમાવેશ કરવા માં આવે છે. અને સાથે સાથે સ્માર્ટફોન ને જોવા માટે પણ ગ્રાહકો દ્વારા ઈ કોમર્સ વેબસાઈટ નો સહારો લેવા માં આવતો હોઈ છે જેના કારણે આપણ ને ખબર પડે છે કે ક્યાં સ્માર્ટફોન અત્યારે ટ્રેન્ડ ની અંદર છે. અને આ આર્ટિકલ ની અંદર અમે એવા સ્માર્ટફોન ની સૂચિ તૈયાર કરી છે કે જેને ગયા મહિને ફ્લિપકાર્ટ પર સૌથી વધુ સર્ચ કરવા માં આવ્યા હતા.

અને આ સૂચિ ની અંદર ઘણી બધી બ્રાન્ડ ના સ્માર્ટફોન નો સમાવેશ કરવા માં આવ્યો છે જેની અંદર એપલ, રિઅલમી, રેડમી, ઈન્ફિનિક્સ વગેરે નો સંમાવેશ કરવા માં આવ્યો છે. અને બજેટ સેગ્મેન્ટ ની અંદર રિઅલમી 5, રિઅલમી 5એ વગેરે જેવા સ્માર્ટફોન નો સમાવેશ કરવા માં આવ્યો છે. અને પ્રીમિયમ સ્માર્ટફોન સેગ્મેન્ટ ની અંદર સૌથી વધુ આઈફોન 11 સિરીઝ વિષે સર્ચ કરવા માં આવે છે. તો ગયા મહિને ફ્લિપકાર્ટ પર ક્યાં ક્યાં સ્માર્ટફોન વિષે સર્ચ સૌથી વધુ કરવા માં આવ્યું છે તેના વિષે નીચે વાંચો.

રિઅલમી એક્સ2

રિઅલમી એક્સ2

કિંમત રૂ. 17499

સ્પેક્સ

  • 6.4-ઇંચ 2340 × 1080 પિક્સેલ્સ સાથે પૂર્ણ એચડી + એમોલેડ ડિસ્પ્લે, ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે ચાલે છે
  • એક ક્વોટા કોર 2.2GHz ડ્યુઅલ + 1.8GHz હેક્સા સ્નેપડ્રેગન 730G 8nm મોબાઇલ પ્લેટફોર્મ એડ્રેનો 618 જીપીયુ સાથે
  • 4 જીબી એલપીપીડીઆર 4 એક્સ રેમ 64 જીબી (યુએફએસ 2.1) સ્ટોરેજ / 6 જીબી / 8 જીબી એલપીપીડીડીઆર 4 એક્સ) રેમ 128 જીબી યુએફએસ 2.1 સ્ટોરેજ સાથે
  • માઇક્રોએસડી સાથે 256 જીબી સુધીની એક્સપાન્ડેબલ મેમરી
  • ડ્યુઅલ સિમ નેનો + નેનો + માઇક્રોએસડી
  • કલરઓએસ 6.1, એન્ડ્રોઇડ 9.0 પીઆઈ પર આધારિત, એન્ડ્રોઇડ 10 પર આધારિત કલરઓએસ 7.0 પર અપગ્રેડ કરો
  • 64 એમપી રીઅર કેમેરા + 8 એમપી + 2 એમપી + 2 એમપી રીઅર કેમેરો
  • 32 એમપીનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરો
  • ડ્યુઅલ 4 જી વોલ્ટીઇ
  • 30વોટ વુક ફાસ્ટ ચાર્જિંગ 4000 એમએએચ લાક્ષણિક / 3920એમએએચ ન્યૂનતમ
  • રિઅલમી 5

    રિઅલમી 5

    કિંમત રૂ. 9999

    સ્પેક્સ

    • એચડી + મીની-ડ્રોપ ડિસ્પ્લે સાથે કોર્નિંગ ગોરિલા ગ્લાસ 3+ સુરક્ષા 6.5-ઇંચ 1600 x 720 પિક્સેલ્સ
    • એડ્રેનો 610 જીપીયુ સાથે ઓક્ટા કોર સ્નેપડ્રેગન 665 11nm મોબાઇલ પ્લેટફોર્મ
    • 32 જીબી સ્ટોરેજ સાથે 3 જીબી રેમ, 64 જીબી સ્ટોરેજ / 128 જીબી સ્ટોરેજ સાથે 4 જીબી રેમ
    • માઇક્રોએસડી સાથે 256 જીબી સુધીની એક્સપાન્ડેબલ મેમરી
    • ડ્યુઅલ સિમ નેનો + નેનો + માઇક્રોએસડી
    • એન્ડ્રોઇડ 9.0 (પીઆઈ) પર આધારિત કલરઓએસ 6.0 રીઅલમે વર્ઝન
    • 12 એમપી રીઅર કેમેરો + 8 એમપી + 2 એમપી + 2 એમપી કેમેરો
    • 13 એમપીનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરો
    • ડ્યુઅલ 4 જી વોલ્ટીએઇ
    • 5000એમએએચ ની બેટરી
    • ઈન્ફિનિક્સ હોટ 8

      ઈન્ફિનિક્સ હોટ 8

      કિંમત રૂ. 7999

      સ્પેક્સ

      • 6.52-ઇંચ 1600 × 720 પિક્સેલ્સ 20: 9 પાસા રેશિયો એચડી + ડિસ્પ્લે
      • 2 ગીગાહર્ટ્ઝ ઓક્ટા કોર-કોર મીડિયાટેક હેલિઓ પી 22 એમટી 6762 12nm પ્રોસેસર 650 મેગાહર્ટઝ આઇએમજી પાવરવીઆર જીઇ8320 જીપીયુ સાથે
      • 4 જીબી એલપીડીડીઆર 4 રેમ, 64 જીબી સ્ટોરેજ
      • માઇક્રોએસડી સાથે 256 જીબી સુધીની એક્સપાન્ડેબલ મેમરી
      • ડ્યુઅલ સિમ નેનો + નેનો + માઇક્રોએસડી
      • એક્સઓએસ 5.0 સાથે એન્ડ્રોઇડ 9.0 પાઈ
      • 13 એમપી રીઅર કેમેરા + 2 એમપી ડેપ્થ સેન્સર, વીજીએ લો લાઇટ સેન્સર
      • 8 એમપીનો ફ્રન્ટ કેમેરો
      • ડ્યુઅલ 4 જી વોલ્ટીઇ
      • 5000 એમએએચ લાક્ષણિક / 4880 એમએએચ ન્યૂનતમ બેટરી
      • આઈફોન 11

        આઈફોન 11

        કિંમત રૂ. 64,900

        સ્પેક્સ

        • 6.1-ઇંચ 1792 × 828 પિક્સેલ્સ એલસીડી 326પીપીઆઈ લિક્વિડ રેટિના ડિસ્પ્લે
        • સિક્સ-કોર એ 13 બાયોનિક 64-બીટ પ્રોસેસર, 8-કોર ન્યુરલ એન્જિન
        • 64GB, 128GB, 256GB સ્ટોરેજ વિકલ્પો
        • આઇઓએસ 13
        • પાણી અને ધૂળ પ્રતિરોધક IP68
        • ડ્યુઅલ સિમ નેનો + ઇએસઆઈએમ
        • 12 એમપી વાઇડ-એંગલ એફ / 1.8 કેમેરા + 12 એમપી 120 ° અલ્ટ્રા વાઇડ એફ / 2.4 ગૌણ કેમેરા
        • 12 એમપીનો ફ્રન્ટ કેમેરો
        • બિલ્ટ-ઇન રિચાર્જ લિથિયમ-આયન બેટરી
        • આઈફોન 11 પ્રો

          આઈફોન 11 પ્રો

          કિંમત રૂ. 99900

          સ્પેક્સ

          • 5.8 ઇંચનું સુપર રેટિના એક્સડીઆર ડિસ્પ્લે
          • હેક્સ-કોર એપલ એ 13 બાયોનિક
          • 64/256/512 જીબી રોમ સાથે 6 જીબી રેમ
          • ઓઆઇએસ સાથે 12 એમપી + 12 એમપી + 12 એમપી ટ્રિપલ કેમેરો
          • 12 એમપીનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરો
          • ફેસ આઈડી
          • બ્લૂટૂથ 5.0
          • એલટીઇ સપોર્ટ
          • આઈપી 68 વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ
          • અનિમોજી
          • વાયરલેસ ચાર્જિંગ
          • આઈફોન 11 પ્રો મેક્સ

            આઈફોન 11 પ્રો મેક્સ

            કિંમત રૂ. 1,09,900

            સ્પેક્સ

            • 6.5 ઇંચનું સુપર રેટિના એક્સડીઆર ડિસ્પ્લે
            • હેક્સ-કોર એપલ એ 13 બાયોનિક
            • 64/256/512 જીબી રોમ સાથે 6 જીબી રેમ
            • ઓઆઇએસ સાથે 12 એમપી + 12 એમપી + 12 એમપી ટ્રિપલ કેમેરો
            • 12 એમપીનો ફ્રન્ટ ફેસિંગ કેમેરો
            • ફેસ આઈડી
            • બ્લૂટૂથ 5.0
            • એલટીઇ સપોર્ટ
            • વાયરલેસ ચાર્જિંગ

Best Mobiles in India

English summary
The list includes a whole bunch of smartphones from various brands including Realme, Apple, Xiaomi, and Infinix. The devices such as the Realme 5, Redmi 5a 4G, and the Infinix Hot 8 have been the most searched devices in the budget segment whereas, the iPhone 11 series was most searched in the premium smartphones.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X