Just In
- 1 day ago
એરટેલ, જીઓ અને વીઆઈ દ્વારા ઓફર કરવા માં આવતા બેસ્ટ 3જીબી દરરોજ ડેટા પ્લાન વિષે જાણો
- 2 days ago
એન્ડ્રોઇડ પર સ્પામ કોલ્સ ને કઈ રીતે રોકી શકાય છે?
- 8 days ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 16 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
ગુગલ ટ્રેન્ડ 2021 અનુસાર આ સેમસંગ સ્માર્ટફોન ને વસથી વધુ સર્ચ કરવા માં આવ્યા હતા
ભારત ની અંદર સેમસંગ એ એક સૌથી પ્રખ્યાત સ્માર્ટફોન કંપની છે. સેમસંગ દ્વારા ઘણી બધી પ્રાઈઝ રેન્જ ની અંદર સ્માર્ટફોન ને લોન્ચ કરવા માં આવે છે. અને ગુગલ ટ્રેન્ડ દ્વારા વર્ષ 2021 ની અંદર ક્યાં સેમસંગ સ્માર્ટફોન ને સૌથી વધુ સર્ચ કરવા માં આવ્યા છે તેની સૂચિ બહાર પાડવા માં આવી છે. અને આ સૂચિ ની અંદર સેમસંગ દ્વારા લોન્ચ કરવા માં આવેલ બધા જ પ્રખ્યાત ડીવાઈસ નો સમાવેશ થાય છે. આ સૂચિ ની અંદર સેમસંગ ની એફ સિરીઝ, એમ સિરીઝ, એ સિરીઝ, અને એ સિરીઝ નો સમાવેશ કરવા માં આવે છે.

તો ગુગલ ટ્રેન્ડ વર્ષ 2021 અનુસાર ક્યાં સેમસંગ સ્માર્ટફોન ને વર્ષ 2021 ની અંદર સૌથી વધુ સર્ચ કરવા માં આવ્યા હતા તેની સૂચિ અહીં જણાવવા માં આવેલ છે. જેની અંદર તે સેમસંગ સ્માર્ટફોન નું નામ તેની કિંમત અને તેના મુખ્ય સ્પેસિફિકેશન વિષે વાત કરવા માં આવેલ છે.

સેમસંગ ગેલેક્સી એફ62
કિંમત રૂ. 20,499
સ્પેક્સ
- 6.7-ઇંચ ફુલ એચડી પ્લસ ઇન્ફિનિટી-ઓ સુપર એમોલેડ પ્લસ 20:9 ડિસ્પ્લે
- ઓક્ટા-કોર સેમસંગ એક્ઝીનોસ 9 સિરીઝ 9825 7એનએમ પ્રોસેસર માલી જી76 એમપી12 જીપીયુ સાથે
- 6જીબી અને 8જીબી રેમ, 128GB સ્ટોરેજ, માઇક્રો એસડી કાર્ડ દ્વારા 1ટીબી સુધી એક્સપાન્ડેબલ મેમરી
- વન યુઆઈ 3.1 સાથે એન્ડ્રોઇડ 11
- ડ્યુઅલ સિમ નેનો + નેનો + માઇક્રોએસડી
- 64એમપી + 12એમપી + 5એમપી + 5એમપી રીઅર કેમેરા
- 32એમપી ફ્રન્ટ કેમેરા
- ડ્યુઅલ 4G વોલ્ટીઇ
- 7,000 એમએએચ બેટરી
- 6.5-ઇંચ એચડી પ્લસ એલસીડી ઇન્ફિનિટી વી ડિસ્પ્લે
- એડ્રેનો 506 જીપીયુ સાથે 1.8GHz ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 450 14એનએમ મોબાઇલ પ્લેટફોર્મ
- 32જીબી સ્ટોરેજ સાથે 3જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ સાથે 4જીબી રેમ
- માઇક્રો એસડી કાર્ડ દ્વારા 1ટીબી સુધી એક્સપાન્ડેબલ મેમરી
- સેમસંગ વન યુઆઈ સાથે એન્ડ્રોઇડ 10
- બે સિમ કાર્ડ
- 13એમપી + 2એમપી ડેપ્થ અને 2એમપી રીઅર કેમેરા
- 5એમપી ફ્રન્ટ કેમેરા
- ડ્યુઅલ 4G વોલ્ટીઇ
- 5,000mAh બેટરી
- 6.5-ઇંચ એચડી પ્લસ ઇન્ફિનિટી વી ડિસ્પ્લે, 90Hz રિફ્રેશ રેટ, કોર્નિંગ ગોરિલા ગ્લાસ પ્રોટેક્શન
- માલી-જી52 સાથે એક્ઝીનોસ 850 ઓક્ટા-કોર 8એનએમ પ્રોસેસર
- 64જીબી અને 128જીબી સ્ટોરેજ સાથે 4જીબી રેમ, માઇક્રોએસડી સાથે 1ટીબી સુધી એક્સપાન્ડેબલ મેમરી
- ડ્યુઅલ સિમ નેનો + નેનો + માઇક્રોએસડી
- વન યુઆઈ 3.1 સાથે એન્ડ્રોઇડ 11
- 48એમપી + 5એમપી + 2એમપી + 2એમપી રીઅર કેમેરા
- 8MP ફ્રન્ટ કેમેરા
- 4G વોલ્ટીઇ
- 6,000mAh બેટરી
- 6.5 ઇંચ એચડી પ્લસ ડિસ્પ્લે
- 2.3GHz ઓક્ટા-કોર હેલીઓ પી35 પ્રોસેસર
- 32/64/128જીબી સ્ટોરેજ સાથે 3/4/6જીબી રેમ
- બે સિમ કાર્ડ
- એલઈડી ફ્લેશ સાથે 48એમપી + 5એમપી + 2એમપી + 2એમપી ક્વાડ રીઅર કેમેરા
- 8એમપી ફ્રન્ટ કેમેરા
- ડ્યુઅલ 4G વોલ્ટીઇ
- વાઇફાઇ
- બ્લૂટૂથ 5
- 5,000 બેટરી
- 6.6-ઇંચ એચડી પ્લસ ઇન્ફિનિટી યુ સુપર એમોલેડ ડિસ્પ્લે
- એડ્રેનો 619 જીપીયુ સાથે સ્નેપડ્રેગન 750G 8એનએમ મોબાઇલ પ્લેટફોર્મ સાથે ઓક્ટા કોર
- 6જીબી અને 8જીબી રેમ, 128જીબી સ્ટોરેજ
- માઇક્રો એસડી કાર્ડ દ્વારા 1TB સુધી એક્સપાન્ડેબલ કરી શકાય છે
- વન યુઆઈ 3.1 સાથે એન્ડ્રોઇડ 11
- હાઇબ્રિડ ડ્યુઅલ સિમ નેનો + નેનો / માઇક્રોએસડી
- 48એમપી + 8એમપી + 5એમપી + 5એમપી રીઅર કેમેરા
- 20એમપી ફ્રન્ટ કેમેરા
- 5G એસએ/એનએસએ, ડ્યુઅલ 4G વોલ્ટીઇ
- 5,000 એમએએચ બેટરી

સેમસંગ ગેલેક્સી એમ02એસ
કિંમત રૂ. 8999
સ્પેક્સ

સેમસંગ ગેલેક્સી એફ12
કિંમત રૂ. 10999
સ્પેક્સ

સેમસંગ ગેલેક્સી એ12
કિંમત રૂ. 12999
સ્પેક્સ

સેમસંગ ગેલેક્સી એમ42
કિંમત રૂ. 21,999
સ્પેક્સ
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190