108 મેગાપિક્સલ કેમેરા સેન્સર સાથે બેસ્ટ સ્માર્ટ ફોન કયા છે

By Gizbot Bureau
|

સેમસંગ એ એક એવી કંપની છે જે માત્ર સ્માર્ટફોન જ નહીં પરંતુ તેની અંદર ઉપયોગમાં આવતા ઘણા બધા બીજા કમ્પોનન્ટ પણ બનાવે છે જેની અંદર કેમેરા સેન્સર નો પણ સમાવેશ કરવામાં આવે છે જેની અંદર ગયા વર્ષે કંપની દ્વારા સ્માર્ટફોન ઈન્ડસ્ટ્રીમાં સૌથી પહેલા 100 8 મેગાપિક્સલ કેમેરા સેન્સર લોન્ચ કરવામાં આવ્યું હતું.

108 મેગાપિક્સલ કેમેરા

અને એવું જણાવવામાં આવે છે કે સેમસંગના 108 મેગાપિક્સલ કેમેરા સેન્સર ની અંદર ખૂબ જ ઓછી લાઈટ ની અંદર પણ ખૂબ જ સારા ફોટોઝ ક્લિક કરી શકાશે કેમ કે તેની અંદર ૧.૩૩ ઇંચની સ્ક્રીન સાઇઝ નુ સેન્સર આપવામાં આવ્યું છે કે જે દાંત કન્ડિશન ની અંદર પણ ખૂબ જ સારું પર્ફોર્મન્સ આપી શકે છે.

અને તેની અંદર જે ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેની અંદર મોટા pixel સેન્સર નો ઉપયોગ કરી અને 27મી ઈમેજ પણ ખૂબ જ મોટી બનાવી શકાય છે સાથે સાથે તેની અંદર સ્માર્ટ એસો પણ આપવામાં આવ્યું છે જેથી લાઈટની કન્ડિશન અનુસાર તે પોતાની રીતે એડજસ્ટ થઈ શકે અને જો વિડિયોની વાત કરવામાં આવે તો આ કેન્સર ની અંદર 30 એફપીએસ પર શિક્ષકે વિડીયો ઉતારી શકાય છે.

આ કેમેરા સેન્સર ને સૅમસંગ દ્વારા બનાવવામાં આવ્યું છે પરંતુ ઘણી બધી સ્માર્ટફોન કંપનીઓ દ્વારા તેનો ઉપયોગ પોતાના સ્માર્ટફોન ની અંદર કરવામાં આવે છે તો અત્યારે એવા કયા સ્માર્ટફોન છે કે જેની અંદર તમને 100 8 મેગાપિક્સલનો કેમેરો ઉપલબ્ધ છે તેના વિશે આગળ વાંચો.

સેમસંગ ગેલેક્સી એસ20 અલ્ટ્રા 5જી

સેમસંગ ગેલેક્સી એસ20 અલ્ટ્રા 5જી

આ સ્માર્ટફોનમાં પાછળની તરફ કેમેરા સેટઅપ નો ઉપયોગ કરવામાં આવે છે જેની અંદર મુખ્ય સેન્સર 108 મેગાપિક્સલનો છે તેની સાથે એલઇડી ફ્લેશ લાઈટ પણ આપવામાં આવી છે અને સાથે સાથે આ સ્માર્ટફોનની 48 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ લેન્સ આપવામાં આવે છે.

શાઓમી મી નોટ 10 પ્રો

શાઓમી મી નોટ 10 પ્રો

આ સ્માર્ટફોનમાં પણ પાછળની તરફ કેમેરા સેટ આપવામાં આવ્યું છે જેની અંદર મુખ્ય સેન્સર 108 નામ શું છે સાથે સાથે વાળ મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા અને 8 મેગાપિક્સલનો તેરી ટેલિફોટો લેન્સ આપવામાં આવે છે અને તેની સાથે એલઇડી ફ્લેશ લાઈટ પણ આપવામાં આવે છે.

મોટોરોલા એક્સ પ્લસ

મોટોરોલા એક્સ પ્લસ

આ સ્માર્ટફોનમાં પાછળની તરફ ત્રિપલ કેમેરા સેન્સર આપવામાં આવ્યું છે જેની અંદર મુખ્ય સેન્સર સેમસંગ નું 108 મેગાપિક્સલ કેમેરા સેન્સર નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેની અંદર લેઝર ઓટોફોક્સ પણ આપવામાં આવે છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર 16 મેગાપિક્સલનો રિયર કેમેરા અને 8 મેગાપિક્સલ કેમેરા ત્રણ 100 મને ફોર કે વિડીયો રેકોર્ડીંગ ની સાથે આપવામાં આવે છે અને આગળની તરફ 25 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.

મી મિક્સ આલ્ફા 5G

મી મિક્સ આલ્ફા 5G

આ એક કન્સેપ્ટ સ્માર્ટફોન છે જેની અંદર વેપર રાઉન્ડ ડિસ્પ્લે આપવામાં આવી છે અને તેની અંદર 108 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા સેમસંગના એચ એમ એક સેન્સર ની સાથે આપવામાં આવે છે જેની સાથે એલઇડી ફ્લેશ લાઈટ પણ આપવામાં આવી છે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર-બહાર મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા અને 20 મેગાપિક્સલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે.

શાઓમી સી સી નાઇન પ્રો

શાઓમી સી સી નાઇન પ્રો

આ સ્માર્ટફોનની અંદર પેન્ટા કેમેરા સેટ આપવામાં આવ્યું છે જેની અંદર મુખ્ય સેન્સર 108 મેગાપિક્સલનો આપવામાં આવે છે તેની સાથે સાથે બાર મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા 5 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ અને 20 મેગાપિક્સલ નો વાઈડેન્ગલ કેમેરા અને 2 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવે છે.

શાઓમી મી 10

શાઓમી મી 10

આ સ્માર્ટ ફોનની અંદર પણ પાછળની તરફ કેમેરા સેટ આપવામાં આવ્યું છે જેની અંદર મુખ્ય સેન્સર ની અંદર સેમસંગના 108 મેગાપિક્સલ કેમેરા સેન્સર નો ઉપયોગ કરવામાં આવ્યો છે જેની સાથે એલઇડી ફ્લેશ લાઇટ અને 13 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા વાઈડ એન્ગલ લેન્સ ની સાથે આપવામાં આવ્યો છે સાથે સાથે 2 મેગાપિક્સલનો મેક્રો લેન્સ પણ આપવામાં આવ્યો છે આ સ્માર્ટફોન ની અંદર કેવી પણ ઉતારી શકાય છે.

Best Mobiles in India

Read more about:
English summary
Last year, the company launched the industry’s first 108MP camera sensor for smartphones. The 108MP ISOCELL Bright HMX sensor is the first one to go beyond 100 million pixels.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X