ભારત ની અંદર રૂ. 1 લાખ કરતા મોંઘા ક્યાં સ્માર્ટફોન ઉપલબ્ધ છે

By Gizbot Bureau
|

આજ ના સમય ની અંદર મોટા ભાગ ના મોર્ડન સ્માર્ટફોન ની કિંમત ઓછા માં ઓછી રૂ. 10,000 થઇ ચુકી છે અને તેની અંદર પણ ઘણા બધા સારા ફીચર્સ આપવા માં આવે છે પરંતુ ઘણા બધા લોકો એવા પણ છે કે જેઓ લક્સઝરી સ્માર્ટફોન ખરીદવા માંગતા હોઈ છે, અને વધુ લોકો આ પ્રકાર ના સ્માર્ટફોન ખરીદી નથી શકતા તેનું કારણ એ છે કે એક તો તેની કિંમત ખુબ જ વધુ હોઈ છે, અને તેની અંદર બેઝિક સ્માર્ટફોન કરતા ફીચર્સ પણ ઘણા બધા વધુ આપવા માં આવતા હોઈ છે. કે જે બેઝિક સ્માર્ટફોન તેની ટક્કર આપી શકતા નથી.

અને

અને આ પ્રકાર ના પ્રીમિયમ ડીવાઈસ ની બિલ્ડ કવલાઈટી પણ ખુબ જ સારી હોઈ છે તે વધુ લાંબા સમય સુધી ચાલે છે અને તમે જયારે તેને હાથ માં પકડો છો ત્યારે તમને વધુ પ્રીમિયમ વસ્તુ પકડી હોઈ તેવો અનુભવ પણ આપે છે.

અને આજે અમે તમારી સમક્ષ એવા સ્માર્ટફોન ની સૂચિ સાથે આવ્યા છીએ કે જે ભારત ની અંદર ઉપ્લબ્ધ છે અને જેની કિંમત રૂ. 1 લાખ કરતા વધુ છે.

અને આ સૂચિ ની અંદર સૌથી પહેલું નામ એપલ આઈફોન 11 પ્રો મેક્સ નું છે કે જે ભારત ની અંદર ખરીદી માટે ઉપલબ્ધ છે અને તેની કિંમત પણ રૂ. 1 લાખ કરતા વધુ છે.

એપલ દ્વારા બનાવવા માં આવેલ આ અત્યાર સુધી નો સૌથી મોંઘો સ્માર્ટફોન છે અને તે આવનારા અમુક વર્ષો સુધી આરામ થી કામ કરશે કેમ કે તે 512જીબી ના સ્ટોરેજ ની સાથે આપવા માં આવે છે.

અને લોકો સાથે સાથે આઈફોન 11 પ્રો 512 જીબી વેરિયન્ટ વિષે પણ વિચારી શકે છે, કે જે સરખા સ્પેસિફિકેશન ની સાથે જ આવે છે પરંતુ તેનું સાઈઝ થોડી મેક્સ કરતા ઓછી રખવા માં આવી છે.

અને જો તમે કોઈ ફોલ્ડેબલ સ્માર્ટફોન ખરીદવા માંગતા હોવ તો તમે સેમસંગ ગેલેક્સી ફોલ્ડ ખરીદી શકો છો તેની પણ ભારત ની અંદર કિંમત રૂ. 1 લાખ કરતા વધુ છે અને તે પણ એક સારો પ્રીમિયમ સ્માર્ટફોન સાબિત થઇ શકે છે.

અને જે લોકો ને ભારત ની અંદર રૂ. 1 લાખ કરતા મોંઘો સ્માર્ટફોન ખરીદવો છે તેઓ બીજા પણ ઘણા બધા સ્માર્ટફોન વિષે વિચારી શકે છે જેની અંદર મોટો રેઝર ફ્લિપ, સેમસંગ ગેલેક્સી એસ10 1ટીબી, આઈફોન એક્સએસ મેક્સ 512જીબી વગેરે જેવા સ્માર્ટફોન નો સમાવેશ કરવા માં આવે છે.

અને આપણા દેશ ની અંદર ક્યાં એવા સ્માર્ટફોન છે કે જેની કિંમત રૂ. લાખ કરતા વધુ છે તેના સ્માર્ટફોન વિષે અમે અહીં સૂચિ તૈયાર કરી છે જેના વિષે આગળ જાણો.

એપલ આઈફોન 11 પ્રો મેક્સ 512જીબી

એપલ આઈફોન 11 પ્રો મેક્સ 512જીબી

સ્પેક્સ

 • 6.5 ઇંચનું સુપર રેટિના એક્સડીઆર ડિસ્પ્લે
 • હેક્સ-કોર એપલ એ 13 બાયોનિક
 • 64/256/512 જીબી રોમ સાથે 6 જીબી રેમ
 • OIS સાથે 12 એમપી + 12 એમપી + 12 એમપી ટ્રિપલ કેમેરો
 • 12 એમપીનો ફ્રન્ટ ફેસિંગ કેમેરો
 • ફેસ આઈડી
 • બ્લૂટૂથ 5.0
 • એલટીઇ સપોર્ટ
 • આઈપી 68 વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ
 • અનિમોજી
 • વાયરલેસ ચાર્જિંગ
 • આયેઑન 11 પ્રો 512જીબી

  આયેઑન 11 પ્રો 512જીબી

  સ્પેક્સ

  • 5.8 ઇંચનું સુપર રેટિના એક્સડીઆર ડિસ્પ્લે
  • હેક્સ-કોર એપલ એ 13 બાયોનિક
  • 64/256/512 જીબી રોમ સાથે 6 જીબી રેમ
  • OIS સાથે 12 એમપી + 12 એમપી + 12 એમપી ટ્રિપલ કેમેરો
  • 12 એમપીનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરો
  • ફેસ આઈડી
  • બ્લૂટૂથ 5.0
  • એલટીઇ સપોર્ટ
  • આઈપી 68 વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ
  • અનિમોજી
  • વાયરલેસ ચાર્જિંગ
  • મોટો રેઝર 2019

   મોટો રેઝર 2019

   સ્પેક્સ

   • 6.2 ઇંચનું ડિસ્પ્લે
   • 6 જીબી રેમ
   • 128 જીબી રોમ
   • 16 એમપીનો રીઅર કેમેરો
   • 5 એમપીનો ફ્રન્ટ કેમેરો
   • એસડીએમ 710 પ્રોસેસર
   • ઇન્ટરેક્ટિવ ક્વિક વ્યુ ડિસ્પ્લે
   • ફ્લિપ્પેબલ અને પોકેટ-તૈયાર ડિઝાઇન
   • 2510 એમએએચની બેટરી
   • સેમસંગ ગેલેક્સી એસ10 પ્લસ

    સેમસંગ ગેલેક્સી એસ10 પ્લસ

    સ્પેક્સ

    • 6.4-ઇંચ QHD + ગતિશીલ એમોલેડ ડિસ્પ્લે
    • ઓક્ટા કોર એક્ઝિનોસ 9820 / સ્નેપડ્રેગન 855 પ્રોસેસર
    • 128/512 / 1024GB ROM સાથે 8/12 જીબી રેમ
    • વાઇફાઇ
    • એન.એફ.સી.
    • બ્લુટુથ
    • બે સિમ કાર્ડ
    • 12 એમપી + 12 એમપી + 16 એમપી ટ્રિપલ રીઅર કેમેરા
    • 10 એમપી + 8 એમપી ડ્યુઅલ ફ્રન્ટ કેમેરો
    • 4100 એમએએચની બેટરી
    • સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ

     સેમસંગ ગેલેક્સી ઝેડ ફ્લિપ

     સ્પેક્સ

     • 6.7-ઇંચની ફુલ એચડી + 2636 x 1080 પિક્સેલ્સ 21.5: 9 ડાયનેમિક એમોલેડ ઇન્ફીનીટી ફ્લેક્સ ડિસ્પ્લે
     • ઓક્ટા-કોર સ્નેપડ્રેગન 855 પ્લસ
     • 256GB સ્ટોરેજ સાથે 8GB રેમ
     • 12 એમપી + 12 એમપી રીઅર કેમેરો
     • 10 એમપીનો ફ્રન્ટ કેમેરો
     • 3300 એમએએચની બેટરી
     • આઈફોન એક્સએસ મેક્સ 512જીબી

      આઈફોન એક્સએસ મેક્સ 512જીબી

      સ્પેક્સ

      • 6.5 ઇંચની સુપર ટિના 3 ડી ટચ સાથે ઓલેડ ડિસ્પ્લે
      • હેક્સ-કોર એપલ એ 12 બાયોનિક
      • 4 જીબી રેમ 64/256/512 જીબી રોમ સાથે
      • ફોર્સ ટચ ટેકનોલોજી
      • OIS સાથે ડ્યુઅલ 12 એમપી આઇસાઇટ કેમેરા
      • 7 એમપીનો ફ્રન્ટ-ફેસિંગ કેમેરો
      • ફેસ આઈડી
      • બ્લૂટૂથ 5.0
      • એલટીઇ સપોર્ટ

Best Mobiles in India

Read more about:
English summary
Here are some of the high-end smartphones that cost over Rs. 1 lakh that you can buy in India. The Apple iPhone 11 Pro Max 512GB is the first product in our list that costs over Rs. 1,00,000 in India and offers a monstrous specs sheet.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X