ભારત ની અંદર ખરીદવા માટે બેસ્ટ રિઅલમી 64એમપી કેમેરા સ્માર્ટફોન્સ

By Gizbot Bureau
|

ભારત ના સ્માર્ટફોન માર્કેટ ની અંદર વધુ ને વધુ મેગાપિક્સલ ના સ્માર્ટફોન વધુ ને વધુ આવી રહ્યા છે. અને તેના કારણે આજે ભારત ના સ્માર્ટફોન માર્કેટ ની અંદર ઘણા બધા એવા સ્માર્ટફોન ઉપલબ્ધ છે કે જેની અંદર ખુબ જ હાઈ રિઝોલ્યુશન ના મેગાપિક્સ વાળા કેમેરા આપવા માં આવતા હોઈ અને રસપ્રદ વાત એ છે કે તે સ્માર્ટફોન ખુબ જ મોંઘા નથી હોતા. રિઅલમી દ્વારા ઘણા બધા સ્માર્ટફોન ને 64એમપી કેમેરા ની સાથે ઉપલબ્ધ કરવા માં આવ્યા છે તો આ સ્માર્ટફોન ક્યાં છે તેના વિષે આગળ વાંચો.

રિઅલમી સ્માર્ટફોન

તો ભારત ની અંદર તે ક્યાં રિઅલમી સ્માર્ટફોન છે કે જે 64એમપી પ્રાઈમરી કેમેરા ની સાથે ઉપલબ્ધ કરવા માં આવ્યા કે તેના વિષે અમે એક સૂચિ તૈયાર કરી છે. અને પ્રાઈમરી કેમેરા ની સાથે સાથે આ સ્માર્ટફોન ની અંદર બીજા પણ ઘણા બધા સેન્સર આપવા માં આવે કે જેની અંદર ટેલિફોટો સેન્સર, વાઈડ એન્ગલ સેન્સર વગેરે નો સમાવેશ કરવા માં આવે છે.

રિઅલમી 6 પ્રો

રિઅલમી 6 પ્રો

ભારતીય સ્માર્ટફોન માર્કેટ ની અંદર કવાઇડ કેમેરા સેટઅપ અને ડ્યુઅલ ફ્રન્ટ કેમેરા કે જેની અંદર મુખ્ય સેન્સર 64એમપી નું હોઈ તેવો આ કંપની નો લેટેસ્ટ સ્માર્ટફોન છે. અને આ સ્માર્ટફોન એ સ્નેપડ્રેગન 720જી ની સાથે આવે છે. અને તે આઇપીએસ એલસીડી સ્ક્રીન ની સાથે આવે છે અને તે 90હર્ટઝ ણ રીફ્રેશરેટ ની સાથે આવે છે.

રિઅલમી 6

રિઅલમી 6

ભારત ના સ્માર્ટફોન માર્કેટ ની અંદર ઉપલબ્ધ આ સૌથી સસ્તો 6એમપી કેમેરા સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોન ની અંદર 64એમપી પ્રાઈમરી કેમેરા, 8એમપી અલ્ટ્રા વાઈડ કેમેરા, 2એમપી ડેપ્થ સેન્સર, અને 2એમપી મેક્રો લેન્સ પણ આપવા માં આવે છે.

રિઅલમી એક્સ2

રિઅલમી એક્સ2

આ એક મીડરેન્જ ગેમિંગ સ્માર્ટફોન છે તેની અંદર સ્નેપડ્રેગન 730જી પ્રોસેસર આપવા માં આવેલ છે. અને સાથે સાથે તેની અંદર એમોલોઈડ ડિસ્પ્લે અને ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવા માં આવેલ છે. સાથે સાથે તેની અંદર ક્વાડ કેમેરા સેટઅપ પણ આપવા માં આવ્યું છે જેની અંદર મુખ્ય સેન્સર 64એમપી નું છે.

રિઅલમી એક્સ2 પ્રો

રિઅલમી એક્સ2 પ્રો

કંપની દ્વારા ભારત ની અંદર લોન્ચ કરવા માં આવેલ આ પ્રથમ ફ્લેગશિપ સ્માર્ટફોન છે. જેની અંદર સ્નેપડ્રેગન 855 પ્લસ આપવા માં આવેલ છે. અને તેની અંદર 6જીબી રેમ ને 64 જીબી સ્ટોરેજ આપવા માં આવે છે. અને તેની અંદર ક્વાડ કેમેરા સેટઅપ પણ આપવા માં આવ્યું છે જેની અંદર મુખ્ય સેન્સર 64એમપી નું છે.

Best Mobiles in India

English summary
List Of Realme 64MP Camera Smartphones To Buy In India

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X