આ સ્માર્ટફોન અફવાઓ વિષે જાણો

By Gizbot Bureau
|

આવનારા સમય ની અંદર આ સ્માર્ટફોન ને આ ફીચર્સ ઈ સાથે લોન્ચ કરવા માં આવી શકે છે. અને હુવાવે પી40 પ્રો અને વનપ્લસ 8 સિરીઝ ના સ્માર્ટફોન ની અંદર તમને ફ્લેગશિપ ફીચર્સ આપવા માં આવશે સાથે સાથે તેની અંદર 5જી સપોર્ટ પણ આપવા માં આવી શકે છે. અને નોકિયા 1.3 અને સેમસંગ ગેલેક્સી એ21 એ બજેટ સ્માર્ટફોન હશે જેની અંદર 4જી સપોર્ટ આપવા માં આવશે અને તેની અંદર એન્ટ્રી લેવલ ના સ્પેક્સ આપવા માં આવશે.

આમાંથી

અને આમાંથી અમુક સ્માર્ટફોન ની અંદર ક્વાડ કેમેરા આપવા માં આવી શકે છે. સાથે સાથે 4કે ડિસ્પ્લે, સ્નેપડ્રેગન 865, 40વોટ ફાસ્ટ ચાર્જિંગ જયારે બાકીના સ્માર્ટફોન દ્વારા બેઝિક ફીચર્સ ની સાથે આપવા માં આવી શકે છે. તો આવનરા ટૂંક સમય ની અંદર ક્યાં સ્માર્ટફોન લોન્ચ થઇ શકે છે અને તેના વિષે ક્યાં પ્રકાર ની અફવા ફરી રહી છે તેના વિષે આગળ જાણો.

નોકિયા 1.3

નોકિયા 1.3

આ એચએમડી ગ્લોબલ દ્વારા લોન્ચ કરવા માં આવી શકે છે અને તે એક બજેટ સ્માર્ટફોન હશે, અને તેની અંદર નોચ ડિસ્પ્લે આપવા માં આવશે અને તેની પાછળ ની તરફ એક કેમેરા અને આગળ ની તરફ એક કેમેરા આપવા માં આવશે. અને આ સ્માર્ટફોન ની અંદર એન્ડ્રોઇડ 10 ઓએસ આપવા માં આવશે અને તેની અંદર ગ્રાહકો ને સ્ટિક એન્ડ્રોઇડ મળી શકે છે.

મોટોરોલા એજ પ્લસ

મોટોરોલા એજ પ્લસ

આ મોટોરોલા નો નવો ફ્લેગશિપ સ્માર્ટફોન સાબિત થઇ શકે છે, અને તેના નામ પર થી એવું લાગી રહ્યું છે કે તેની અંદર બંને તરફ કર્વ્ડ ડિસ્પ્લે પંચ હોલ કેમેરા ની સાથે આપવા માં આવશે. અને આ સ્માર્ટફોન ની અંદર સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવા માં આવશે. અને તેની અંદર 6જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવા માં આવશે.

ફૂજિત્સુ એરોસ 5જી

ફૂજિત્સુ એરોસ 5જી

આ સ્માર્ટફોન ના નામ પર થી જ ખબર પડી શકે છે કે આ એક 5જી સ્માર્ટફોન હશે. અને સાથે સાથે આ સ્માર્ટફોન ની અંદર સ્નેપડ્રેગન 865 આપવા માં આવી શકે છે. અને આ સ્માર્ટફોન ની અંદર સારા હાર્ડવેર ની સાથે સાથે સારું કેમેરા સેટઅપ પણ આપવા માં આવશે. અને તેનું કારણ એ માનવા માં આવી રહ્યું છે કે આ સ્માર્ટફોન એ ફૂજિત્સુ કંપની દ્વારા બનાવવા માં આવેલ છે કે જે કેમેરા કંપની છે.

સોની એક્સપિરીઅ પ્રો

સોની એક્સપિરીઅ પ્રો

સોની એક્સપિરીયા પ્રો એ એક હાઈ એન્ડ ફ્લેગશિપ સ્માર્ટફોન છે, અને તેની અંદર પ્રો ગ્રેડ કેમેરા અને હાર્ડવેર આપવા માં આવશે તેની અંદર સ્નેપડ્રેગન 865 આપવા માં આવી શકે છે. અને એવું માનવા માં આવી રહ્યું છે કે તેની અંદર 4કે ઓલેડ ડિસ્પ્લે આપવા માં આવશે. અને તેની અંદર ઇંડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવા માં આવશે.

નવો રેડમી કે30 પ્રો

નવો રેડમી કે30 પ્રો

આ નવા રેડમી કે30 પ્રો ની અંદર પણ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવા માં આવશે. અને આ ડીવાઈસ ની અંદર સર્ક્યુલર ક્વાડ કેમેરા સેટઅપ આપવા માં આવશે. અને આગળ ની તરફ પૉપ અપ સેલ્ફી કેમેરા આપવા માં આવશે. અને તેને અમુક માર્કેટ ની અંદર 5જી સપોર્ટ પણ આપવા માં આવશે.

હુવાવે પી40 પ્રો 5જી

હુવાવે પી40 પ્રો 5જી

આ એક બીજી 5જી સ્માર્ટફોન હશે જેની અંદર ફ્લેગશિપ ફીચર્સ આપવા માં આવશે તેની અંદર કિરીન 990 પ્રોસેસર આપવા માં આવશે અને સાથે સાથે 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ આપવા માં આવશે. અને તેની અંદર ક્વાડ કેમેરા આપવા એમાં આવશે જેની અંદર ડેડીકેટેડ ઝૂમ લેન્સ આપવા માં આવશે. કે જે 10એક્સ ઓપ્ટિકલ ઝૂમ અને 100એક્સ હાયબ્રીડ ડિજિટલ ઝૂમ આપવા માં આવશે.

ઓનર 30એસ

ઓનર 30એસ

હુવાવે ની સબ બ્રાન્ડ ઓનર દ્વારા આ સ્માર્ટફોન ને લોન્ચ કરવા માં આવી શકે છે કે જે એક 5જી સ્માર્ટફોન હશે. અને તેની અંદર ક્વાડ કેમેરા સેટઅપ ની સાથે સાથે 40વોટ નું ફાસ્ટ ચાર્જિંગ પણ આપવા માં આવી શકે છે.

વનપ્લસ 8 અનર વનપ્લસ 8 પ્રો

વનપ્લસ 8 અનર વનપ્લસ 8 પ્રો

આ બંને સ્માર્ટફોન ની અડનર સ્નેપડ્રેગન 865 પ્રોસેસર આપવા માં આવશે. અને બંને ડીવાઈસ ની અંદર 5જી સપોર્ટ પણ આપવા માં આવશે. અને સાથે સાથે આ બંને સ્માર્ટફોન ની અંદર 64એમપી નો મુખ્ય કેમેરા પણ આપવા માં આવશે.

Best Mobiles in India

English summary
List Of Most Rumored Smartphones Of 2020

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X