વોટ્સએપ ના ઉપીયોગ માટે સૌથી સસ્તા સ્માર્ટફોન

By Gizbot Bureau
|

શું તમે એક એવો સ્માર્ટફોન શોધી રહ્યા છો કે જેની અંદર માત્ર વોટ્સએપ સારી રીતે ચાલી શકે? તો આજે અમે એવા સ્માર્ટફોન ની સૂચિ તૈયાર કરેલ છે જેની અંદર આ પ્રકાર ના બેસ્ટ અફોર્ડેબલ સ્માર્ટફોન એન શામેલ કરવા માં આવેલ છે અને આ સ્માર્ટફોન પ્રખ્યાત ઈ કોમર્સ વેબસાઈટ પર સરળતા થી ઉપલબ્ધ પણ છે.

સેમસંગ ગેલેક્સી એમ01 કોર

સેમસંગ ગેલેક્સી એમ01 કોર

કિંમત રૂ. 4999

સ્પેક્સ

 • 5.3-ઇંચ એચડી પલ્સ ટીએફઈ એલસીડી ઇન્ફિનિટી વીડિસ્પ્લે
 • પાવર વીઆર રગ જીઈ8100 જીપીયુ સાથે 1.5GHz ક્વાડ-કોર મીડિયાટેક એમટી6739 64-બીટ પ્રોસેસર
 • 1જીબી અને 2GB રેમ
 • 16જીબી/32જીબી; માઇક્રો એસડી કાર્ડ દ્વારા 512જીબી સુધી વધારી શકાય છે
 • એન્ડ્રોઇડ 10 ગો એડિશન
 • ડ્યુઅલ સિમ નેનો + નેનો + માઇક્રોએસડી
 • 8MP રીઅર કેમેરા
 • f/2.4 અપર્ચર સાથે 5એમપી
 • ડ્યુઅલ 4G વોલ્ટીઇ
 • 3,000 એમએએચ બેટરી
 • નોકિયા સી01 પ્લસ

  નોકિયા સી01 પ્લસ

  કિંમત રૂ. 5999

  સ્પેક્સ

  • 5.45-ઇંચ હેસિડ પ્લસ વી નોચ 18:9 ડિસ્પ્લે
  • આઇએમજી 8322 જીપીયુ સાથે 1.6GHz ઓક્ટા-કોર યુબિસોક એસસી9863એ પ્રોસેસર
  • 2જીબી રેમ, 16જીબી સ્ટોરેજ
  • માઇક્રોએસડી સાથે 128જીબી સુધી એક્સપાન્ડેબલ મેમરી
  • એન્ડ્રોઇડ 11 ગો એડિશન
  • ડ્યુઅલ સિમ નેનો + નેનો + માઇક્રોએસડી
  • એલઈડી ફ્લેશ સાથે 5એમપી રિયર કેમેરા
  • 5એમપી ફ્રન્ટ-ફેસિંગ કેમેરા
  • 4G વોલ્ટીઇ
  • 3,000 એમએએચ રિમુવેબલ બેટરી
  • ઈન્ફિનિક્સ સ્માર્ટ 5એ

   ઈન્ફિનિક્સ સ્માર્ટ 5એ

   કિંમત રૂ. 6499

   સ્પેક્સ

   • 6.52-ઇંચ એચડી પ્લસ 20:9 આસ્પેક્ટ રેશિયો 2.5D કર્વ્ડ ગ્લાસ ડિસ્પ્લે
   • 1.8GHz ક્વાડ કોર મિડયાંતેક હેલીઓ એ20 પ્રોસેસર
   • 2જીબી રેમ, 32જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
   • માઇક્રોએસડી સાથે 256જીબી સુધી એક્સપાન્ડેબલ મેમરી
   • એક્સઓએસ 7.6 સાથે એન્ડ્રોઇડ 11 ગો એડિશન.
   • ડ્યુઅલ સિમ નેનો + નેનો + માઇક્રોએસડી
   • 8એમપી રીઅર કેમેરા
   • 8એમપી ફ્રન્ટ-ફેસિંગ કેમેરા
   • ડ્યુઅલ 4G વોલ્ટીઇ
   • 5,000 એમએએચ બેટરી
   • જીઓની મેક્સ

    જીઓની મેક્સ

    કિંમત રૂ. 7990

    સ્પેક્સ

    • 6.1-ઇંચ HD + 2.5D કર્વ્ડ ગ્લાસ ડિસ્પ્લે
    • આઇએમજી8322 જીપીયુ સાથે 1.6GHz ઓક્ટા-કોર યુબિસોક એસસી9863એ પ્રોસેસર
    • 2જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ
    • માઇક્રોએસડી સાથે 256જીબી સુધી એક્સપાન્ડેબલ મેમરી
    • એન્ડ્રોઇડ 10
    • ડ્યુઅલ સિમ નેનો + નેનો + માઇક્રોએસડી
    • એલઇડી ફ્લેશ સાથે 13એમપી રિયર કેમેરા
    • 5એમપી ફ્રન્ટ-ફેસિંગ કેમેરા
    • 4G વોલ્ટીઇ
    • 5,000 એમએએચ બેટરી
    • આઈટેલ વિઝન 2 એસ

     આઈટેલ વિઝન 2 એસ

     કિંમત રૂ. 6999

     સ્પેક્સ

     • 6.5 ઇંચ ડિસ્પ્લે
     • 2જીબી રેમ
     • 32જીબી સ્ટોરેજ
     • 8એમપી રિઅર કેમેરા
     • એસસી9863એ પ્રોસેસર
     • 5000 એમએએચ બેટરી
     • નોકિયા સી3 2020

      નોકિયા સી3 2020

      કિંમત રૂ. 6999

      સ્પેક્સ

      • 5.99-ઇંચ એચડી પ્લસ 18:9 ડિસ્પ્લે
      • આઇએમજી8322 જીપીયુ સાથે 1.6GHz ઓક્ટા-કોર યુબિસોક એસસી9863એ પ્રોસેસર
      • 16જીબી સ્ટોરેજ સાથે 2જીબી રેમ / 32જીબી સ્ટોરેજ સાથે 3જીબી રેમ
      • માઇક્રોએસડી સાથે 400જીબી સુધી એક્સપાન્ડેબલ મેમરી
      • એન્ડ્રોઇડ 10
      • બે સિમ કાર્ડ
      • એફ/2.0 અપર્ચર સાથે 8એમપી રીઅર કેમેરા, એલઈડી ફ્લેશ 5એમઓઇ
      • એફ/2.4 અપર્ચર સાથે ફ્રન્ટ-ફેસિંગ કેમેરા
      • ફિંગરપ્રિન્ટ સેન્સર
      • 4જી વોલ્ટીઇ
      • 3,040 એમએએચ બેટરી

Best Mobiles in India

English summary
Looking for a cheap and affordable Android smartphone that can run WhatsApp? We have now come up with a list of devices that are super affordable and are easily available via online e-commerce websites.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X