આ સ્માર્ટ ફોન Amazon પર મળી રહ્યા છે રૂ.30,000ની અંદર, જુઓ લિસ્ટ

By Gizbot Bureau
|

દેશમાં હવે 5જી સ્માર્ટફોનની માગ વધી રહી છે. જો કે બધા જ 5જી સ્માર્ટ ફોન મોંઘા મળે છે તેવું નથી. આજે અમે તમારા માટે કેટલાક એ 5જી સ્માર્ટફોનનું લિસ્ટ લાવ્યા છીએ, જે તમને એમેઝોન પર રૂ. 30,000ની કિંમતની અંદર મળી રહ્યા છે. અને આ લિસ્ટમાં સેમસંગ, iQOO, રેડ મી, રિયલ મી જેવી બ્રાન્ડઝના ફોન સામેલ છે.

આ સ્માર્ટ ફોન Amazon પર મળી રહ્યા છે રૂ.30,000ની અંદર, જુઓ લિસ્ટ

એમેઝોન પર વેચાઈ રહેલા બેસ્ટ સેલિંગ 5 જી ફોનમાં સેમસંગના પણ કેટલાક હેન્ડસેટ સામેલ છે. આ લિસ્ટમાં Samsung Galaxy M33 5G, Samsung Galaxy M52 5G, Galaxy M32 5G ડિસ્કાઉન્ટ પર અવેલેબલ છે. આ ફોનની કિંમત અનુક્રમે રૂપિયા 17,999, રૂપિયા 20,999 અને રૂપિયા 16,999 છે.

આ ઉપરાંત આ એમેઝોન પર બેસ્ટ સેલિંગ 5જી સ્માર્ટફોનમાં રિયલમી Narzo 50 5G પણ સામેલ છે, રૂપિયા 15,999 માં મળી રહ્યો છે. તો રેડ મીના Red Mi Not 11T 5G, Readmi Note 11 Pro+ 5G, Xiomi 11 Lite NE 5G પણ ડિસ્કાઉન્ટેડ પ્રાઈઝ પર વેચાઈ રહ્યા છે. આ તમામ ફોનની કિંમત અક્રમે રૂપિયા 15,999, રૂપિયા 24,999 અને રૂપિયા 24,999 છે.

iQOO Z6 Pro 5G

ઓફર

MRP. રૂપિયા 27,999

ડીલ પ્રાઈસઃ રૂપિયા 23,999

બચત રૂપિયાઃ 3,991

iQOO Z6 Pro 5G એમેઝોન પર 14 ટકા ડિસ્કાઉન્ટ પર અવેલેબલ છે. તમે આ ફોન માત્ર રૂપિયા 23,999ની કિંમતમાં મળી રહ્યો છે.

Samsung Galaxy M33 5G

ઓફર

MRP: રૂપિયા 24,999

ડીલ પ્રાઈસઃ રૂપિયા 17,999

બચતઃ રૂપિયા 7,000

Samsung Galaxy M33 5G એમેઝોન સેલ પર 28 ટકા ડિસ્કાઉન્ટ કિંમતે મળી રહ્યો છે. હાલ તમે આ ફોન માત્ર રૂપિયા 17,999ની કિંમતે ખરીદી શકો છો.

iQOO Z6 5G (ક્રોમેટિક બ્લુ, 4GB RAM, 128 GB સ્ટોરેજ)

ઓફર

MRP: રૂપિયા 19,990

ડીલ પ્રાઈઝઃ 14,999 રૂપિયા

બચતઃ રૂપિયા 4,991

iQOO Z6 5G હાલ એમેઝોન પર સેલમાં 25 ટકા ડિસ્કાઉન્ટમાં વેચાઈ રહ્યો છે. જો તમે આ સ્માર્ટફોન ખરીદવા ઈચ્છો છો, તો તમારે માત્ર રૂપિયા 14,999 ચૂકવવા પડશે.

Redmi Note 11T 5G

ઓફર

MRP: રૂ.20,999

ડીલ પ્રાઈઝઃ રૂપિયા 15,999

બચતઃ રૂપિયા 5,000

Redmi Note 11T 5G એમેઝોન પર ચાલી રહેલા સેલમાં 25 ટકાના વળતર સાથે ઉપલબ્ધ છે. તમે આ 5જી સ્માર્ટ ફોન રૂપિયા 15,999ની કિંમતે ખરીદી શકો છો.

Redmi Note 11 Pro + 5G

ઓફર

MRP: રૂ.28,999

ડીલ પ્રાઈઝઃ રૂપિયા 24,999

બચતઃ રૂપિયા 4000

Redmi Note 11 Pro + 5G પણ ડિસ્કાઉન્ટેડ કિંમતે એમેઝોન પર વેચાઈ રહ્યો છે. એમેઝોન સેલ પર તમે 14 ટકા વળતર સાથે આ ફોન માત્ર રૂપિયા 24,999માં ખરીદી શકો છો.

Samsung Galaxy M52 5G

ઓફર

MRP: રૂ. 34,999

ડીલ પ્રાઈઝઃ રૂ.20,999

બચતઃ રૂ.14,000

Samsung Galaxy M52 5G હાલ એમેઝોન સેલ પર 40 ટકાના જબરજસ્ત ડિસ્કાઉન્ટ સાથે તમે માત્ર રૂપિયા 20,999માં ખરીદી શકો છો.

Xiaomi 11 Lite NE 5G

ઓફર

MRP: રૂ. 31,999

ડીલ પ્રાઈઝઃ 24,999

બચતઃ રૂપિયા 7000

Xiaomi 11 Lite NE 5G એમેઝોન પર માત્ર રૂપિયા 24,999માં ખરીદી શકો છો. એટલે કે આ ફોન પર 22 ટકા વળતર મળી રહ્યું છે.

iQOO Z5 5G

ઓફર

MRP: રૂ.29,990

ડીલ પ્રાઈઝઃ રૂપિયા 23,990

બચતઃ રૂપિયા 6000

iQOO Z5 5G પર તમે રૂપિયા 6000ની બચત કરી શકો છો. આ સ્માર્ટ ફોન તમે એમેઝોન સેલમાં 23,990ની કિંમતે ખરીદી શકો છો.

SAMSUNG Galaxy M32 5G

ઓફર

MRP: રૂ.23,999

ડીલ પ્રાઈઝઃ રૂ.16,999

બચતઃ રૂ. 7000

SAMSUNG Galaxy M32 5G એમેઝોન સેલમાં 29 ટકા ડિસ્કાઉન્ટ પર વેચાઈ રહ્યો છે. તમે આ ફોન માત્ર રૂપિયા 16,999માં ખરીદી શકો છો.

Real Me Narzo 50 5G (Hyper Blue, 4GB Ram+64 GB Storage)

ઓફર

MRP: રૂ.17,999

ડીલ પ્રાઈઝઃ રૂ.15,999

બચતઃ રૂપિયા 2000

Real Me Narzo 50 5G (Hyper Blue, 4GB Ram+64 GB Storage) વેરિયંટ એમેઝોન પર 15,999ની કિંમત પર અવેલેબલ છે. એટલે કે તમને 11 ટકા ડિસ્કાઉન્ટ સાથે આ ફોન મળી રહ્યો છે.

Best Mobiles in India

Read more about:
English summary
List Of Best Selling 5G Smartphones On Amazon Under Rs. 30,000

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X