Just In
એન્ડ્રોઇડ 10 સાથે આ એલજી સ્માર્ટફોન લોન્ચ થઇ શકે છે
હવે સ્માર્ટફોન માર્કેટની અંદર નવા સ્માર્ટફોન લૉન્ચ થઇ રહ્યા છે તેની અંદર ગૂગલના એન્ડ્રોઇડ ના 10 માં વેરિએન્ટ નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે મોટાભાગના દિવસની અંદર એન્ડ્રોઇડ 9 આપવામાં આવે છે અને ત્યાર પછી તેને એન્ડ્રોઇડ 10 પર અપગ્રેડ કરવામાં આવે છે. અને હવે જ્યારે એન્ડ્રોઇડ 11 launch થોડા સમયની અંદર થઈ શકે છે ત્યારે ઘણા બધા સ્માર્ટફોન અને પહેલાથી જ એન્ડ્રોઇડ 10 ની સાથે લોન્ચ કરવામાં આવે છે જેથી તેને એન્ડ્રોઇડ 11 પર સરળતાથી અપગ્રેડ કરી શકાય.

અને જ્યારે આપણે એન્ડ્રોઇડ 10 વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે બધી જ કંપનીઓ દ્વારા એક સરખી પદ્ધતિ અપનાવવામાં આવી છે અને લુવારા પણ પોતાના સ્માર્ટફોન ની અંદર સમયાંતરે અપડેટ આપતા રહેવામાં આવ્યા છે.
જેથી આ આર્ટીકલ ની અંદર અમે અમુક એવા સ્માર્ટફોન ની સૂચિ તૈયાર કરી છે જેને એલજી દ્વારા આવનારા સમયની અંદર એન્ડ્રોઇડ 10 આઉટ ઓફ બોક્સ ની સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.

એલજી કે61
આ સ્માર્ટફોન વિશે ફેબ્રુઆરી મહિનાની અંદર જાહેરાત કરવામાં આવી હતી અને તેને ભારતીય માર્કેટની અંદર ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવી શકે છે આ સ્માર્ટફોન ની અંદર 4.5 ઇંચની આઈ પી એલ સી ડી ડિસ્પ્લે આપવામાં આવી શકે છે જેની સાથે 128 સ્ટોરેજ અને 4gb રેમ ની સાથે 4000 એમએએચ ની બેટરી આપવામાં આવી શકે છે.

એલજી વેલ્વેટ
આ સ્માર્ટફોન વિશે ઘણા બધા લોકો દ્વારા રાહ જોવામાં આવી રહી છે અને તેને ૭મી મેના રોજ લોન્ચ કરવામાં આવી શકે છે આ સ્માર્ટફોન વિશે હજુ સુધી ઘણી બધી અફવાઓ અને લીખ પણ આવી ચૂક્યા છે આ સ્માર્ટફોન ની અંદર 6.8 ઇંચની ડિસ્પ્લે ડ્યુઅલ સ્ક્રીન એક્સેસરી સપોર્ટ ત્રિપલ કેમેરા સેટઅપ વગેરે જેવા ફીચર્સ આપવામાં આવી શકે છે.

એલજી વી60 થીં ક્યુ
આ સ્માર્ટફોનની અંદર બે સ્ક્રીન આપવામાં આવી શકે છે જેને કારણે યૂઝર્સ વધુ સારી રીતે મલ્ટિટાસ્કિંગ કરી શકે સાથે-સાથે તેની અંદર 6.8 ઇંચની ડિસ્પ્લે સ્નેપડ્રેગન 865 પ્રોસેસર સાથે 8 gb રેમની સાથે આપવામાં આવશે.

એલજી કે 41 એસ
આ સ્માર્ટફોન વિશે થોડા સમય પહેલાં જાહેરાત કરવામાં આવી હતી પરંતુ તેને ભારતીય સ્માર્ટફોન માર્કેટની અંદર હજુ સુધી લોન્ચ કરવામાં આવ્યો નથી આ સ્માર્ટફોનની અંદર 6.5 inch ની આઇપીએસ એલસીડી ડિસ્પ્લે અને તેની સાથે 4000 એમએએચ ની બેટરી આપવામાં આવશે સાથે સાથે આ સ્માર્ટફોનની અંદર 3gb રેમ અને 32 જીબી સ્ટોરેજ આપવામાં આવશે.

એલજી કે 51 એસ
આ સ્માર્ટફોન પણ ભારતમાં ક્યારે લોન્ચ કરવામાં આવે તેના વિશે ખૂબ જ રાહ જોવામાં આવી રહી છે આ સ્માર્ટફોન ની અંદર 4.5 ઇંચની આઈ પી એલ સી ડી ડિસ્પ્લે ની સાથે 4000 એમએએચ ની બેટરી અને 3gb રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવી શકે છે.

એલજી સ્ટાઇલ 3
આ સ્માર્ટ ફોનની અંદર 6.10 ઇંચની ડિસ્પ્લે જેની અંદર 19.5:9 નો અસ્પેક્ત રેશીઓ આપવા માં આવશે. અને તેની અંદર સ્નેપડ્રેગન 845 પ્રોસેસરની સાથે 4gb રેમ આપવામાં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470