એલજી જી6 રજીસ્ટ્રેશન ભારતમાં શરૂ, પ્રીમિયમ સ્માર્ટફોન માટે ખતરો

Posted By: anuj prajapati

એલજી ઘ્વારા તેમની ઓફિશ્યિલ વેબસાઈટ પર પ્રિ-રજીસ્ટ્રેશન પેજ સેટ કરી દેવામાં આવ્યું છે. જેના કારણે યુઝર એલજી જી6 સ્માર્ટફોન રજીસ્ટર કરી શકે છે. પરંતુ ધ્યાન રાખો કે તેના ઘ્વારા ખાલી તમે સ્માર્ટફોન ખરીદવામાં માટે રસ ધરાવો છો, એટલું જ છે. તેનાથી તમે પ્રિ-ઓર્ડર નહીં કરી શકો.

એલજી જી6 રજીસ્ટ્રેશન ભારતમાં શરૂ, પ્રીમિયમ સ્માર્ટફોન માટે ખતરો

એલજી જી6 સ્માર્ટફોન એમડબ્લ્યુસી 2017 ઇવેન્ટ દરમિયાન જાહેર કરવામાં આવ્યો હતો અને હવે તે ભારતમાં રિલીઝ થવા માટે બિલકુલ તૈયાર છે. આ સ્માર્ટફોન પ્રિ-રજીસ્ટ્રેશન માટે યુઝરે તેમની કેટલીક ડીટેલ આપવી પડશે. જેમાં નામ, કોન્ટેક નંબર અને ઈ-મેલ એડ્રેસનો સમાવેશ થાય છે.

સોની ઘ્વારા એક્સ્ટ્રા બાસ હેડફોન અને વાયરલેસ સ્પીકર ભારતમાં લોન્ચ

પ્રિ-ઓર્ડર માટે તમારે કોઈ જ પૈસા ભરવાની જરૂર નથી. હવે જો તમે આ સ્માર્ટફોન ખરીદવા માટે વિચારી રહ્યા હોવ તો, એક નજર બીજા પ્રિમિયન સ્માર્ટફોન પર પણ કરી જુઓ.

ગૂગલ પિક્સલ

ગૂગલ પિક્સલ

કિંમત 52,100 રૂપિયા

ફીચર

 • 5 ઇંચ એફએચડી અમોલેડ ડિસ્પ્લે
 • 2.15GHz સ્નેપડ્રેગન 821 કવાડકોર પ્રોસેસર
 • 4 જીબી રેમ
 • 32 જીબી/ 128 જીબી રોમ
 • 12 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશલાઈટ સાથે
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • સિંગલ નેનો સિમ
 • 4G VoLTE
 • 2770mAh બેટરી
સોની એક્સપિરીયા XZs

સોની એક્સપિરીયા XZs

કિંમત 49,990 રૂપિયા

ફીચર

 • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ડિસ્પ્લે
 • કવાડકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
 • 4 જીબી રેમ
 • 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • ડ્યુઅલ સિમ
 • વોટર રજિસ્ટન્ટ
 • 19 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 13 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • 4G LTE
 • 2900mAh બેટરી
એચટીસી યુ અલ્ટ્રા

એચટીસી યુ અલ્ટ્રા

કિંમત 52,990 રૂપિયા

ફીચર

 • 5.7 ઇંચ 2560*1440 પિક્સલ કવાડ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે
 • કવાડકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
 • 4 જીબી રેમ
 • 64 જીબી/ 128 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 2TB સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • ડ્યુઅલ સિમ
 • 12 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • 4G LTE
 • 3000mAh બેટરી
એચટીસી 10 ઇવો

એચટીસી 10 ઇવો

કિંમત 48,990 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 2560*1440 પિક્સલ કવાડ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 5 પ્રોટેક્શન સાથે
 • કવાડકોર સ્નેપડ્રેગન 810 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
 • 3 જીબી રેમ
 • 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE
 • 3200mAh બેટરી
આસુસ ઝેનફોન 3 અલ્ટ્રા

આસુસ ઝેનફોન 3 અલ્ટ્રા

કિંમત 49,990 રૂપિયા

ફીચર

 • 6.8 ઇંચ 1920*1080 પિક્સલ કવાડ એચડી ડિસ્પ્લે
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 652 પ્રોસેસર એડ્રેનો 510 જીપીયુ સાથે
 • 3 જીબી/ 4 જીબી રેમ
 • 32 જીબી/ 64 જીબી/ 128 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • 23 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE
 • 4600mAh બેટરી
સોની એક્સપિરીયા XZ

સોની એક્સપિરીયા XZ

કિંમત 38,485 રૂપિયા

ફીચર

 • 5.2 ઇંચ 1920*1080 પિક્સલ ડિસ્પ્લે
 • કવાડકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર
 • 3 જીબી રેમ
 • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • 23 મેગાપિક્સલ રિયર કેમેરા ઓટો ફોકસ સાથે
 • 13 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • એનએફસી
 • બ્લ્યુટૂથ
 • ફિંગરપ્રિન્ટ સ્કેનર
 • 2900mAh બેટરી
એપલ આઈફોન 7

એપલ આઈફોન 7

કિંમત 49,789 રૂપિયા

ફીચર

 • 4.7 ઇંચ રેટિના એચડી ડિસ્પ્લે 3ડી ટચ સાથે
 • કવાડકોર એપલ એ10 ફયુઝન પ્રોસેસર
 • ફોર્શ ટચ ટેક્નોલોજી
 • 2 જીબી રેમ
 • 32/128/256 જીબી રોમ
 • ડ્યુઅલ 12 મેગાપિક્સલ આઈસાઈટ કેમેરા
 • 7 મેગાપિક્સલ ફ્રન્ટ ફેસિંગ કેમેરા
 • ટચ આઈડી
 • બ્લ્યુટૂથ 4.2
 • LTE સપોર્ટ
 • વોટર અને ડસ્ટ રજિસ્ટન્ટ

English summary
The LG G6 registrations have already debuted in India. The smartphone is all set to be released soon, but before you register, make sure you have checked.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot