એલજી એનિવર્સરી સેલ: 100 જીબી ફ્રી જિયો ડેટા અને બીજું ઘણું

Posted By: anuj prajapati

એલજી તેની 20 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યું છે અને કંપનીએ જાહેરાત કરી છે કે તે તેની ઘણી પ્રોડક્ટ્સ પર ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપનીએ ખુલ્લી રીતે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ દ્વારા જાહેરાત કરી હતી અને આગળ ઉલ્લેખ કર્યો છે કે ત્યાં વધુ સ્માર્ટફોન અને અન્ય એલજી ઉત્પાદનોની તેની શ્રેણી સાથે વધુ ઓફર્સ હશે.

એલજી એનિવર્સરી સેલ: 100 જીબી ફ્રી જિયો ડેટા અને બીજું ઘણું

જો કે, મુખ્ય ડિસ્કાઉન્ટ જે કંપની ઓફર કરી રહી છે તે તેના મુખ્ય સ્માર્ટફોન એલજી જી6 પર 10,000 રૂપિયા ડિસ્કાઉન્ટ અને, એલજી વધારાના રિલાયન્સ જિયો 4જી ડેટાને 100 જીબી સુધી પ્રસ્તુત કરી રહ્યું છે અને કંપની એલજી ટોન એક્ટિવ + એચબીએસ-એ 100 વાયરલેસ હેડસેટ પર પણ 50 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે.

ભારતમાં એલજી જી6 ની મૂળ કિંમત 51,990 રૂપિયા છે હવે ઓફર કરનાર ગ્રાહકો 41,990 રૂપિયા પર આ ડિવાઇસ ખરીદી શકે છે.

અહીં અમે કેટલાક સ્માર્ટફોન વિશે જણાવવા જઈ રહ્યા છે જેને એલજી સારા ડિસ્કાઉન્ટ ઓફર પર આપી રહી છે.

એલજી જી6

એલજી જી6

કિંમત 55,000 રૂપિયા

ડિસ્કાઉન્ટ પછી 41,499 રૂપિયા

ફીચર

 • 5.7 ઇંચ 1440*2880 પિક્સલ કવાડ એચડી ડિસ્પ્લે
 • કવાડકોર સ્નેપડ્રેગન 821 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
 • 4 જીબી રેમ
 • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી 2 ટીબી સુધી વધારી શકાય છે
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • 13 મેગાપિક્સલ ડ્યુઅલ રિયર કેમેરા
 • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE
 • 3300mAh બેટરી

એલજી કે10

એલજી કે10

કિંમત 15,000 રૂપિયા

ડિસ્કાઉન્ટ પછી 13,990 રૂપિયા

ફીચર

 • 5.3 ઇંચ 1280*720 પિક્સલ ડિસ્પ્લે
 • 1.5GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
 • 2 જીબી રેમ
 • 16 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી 2 ટીબી સુધી વધારી શકાય છે
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
 • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 2800mAh બેટરી

 એલજી વી20

એલજી વી20

કિંમત 60,000 રૂપિયા

ડિસ્કાઉન્ટ પછી 49,990 રૂપિયા

ફીચર

 • 5.7 ઇંચ 2560*1440 પિક્સલ ડિસ્પ્લે
 • કવાડકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
 • 4 જીબી રેમ
 • 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી 2 ટીબી સુધી વધારી શકાય છે
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 8 મેગાપિક્સલ સેકન્ડરી રિયર કેમેરા
 • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • 4G LTE
 • 3200mAh બેટરી

એલજી કે7

એલજી કે7

કિંમત 8790 રૂપિયા

ફીચર

 • 5 ઇંચ 854*480 પિક્સલ ડિસ્પ્લે
 • 1.1 GHz કવાડકોર સ્નેપડ્રેગન 210 પ્રોસેસર એડ્રેનો 304 જીપીયુ સાથે
 • 1.5 જીબી રેમ
 • 8 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી 32 જીબી સુધી વધારી શકાય છે
 • એન્ડ્રોઇડ 5.1 લોલીપોપ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • 4G LTE
 • 2125mAh બેટરી

એલજી એક્સ પાવર

એલજી એક્સ પાવર

કિંમત 13,490 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1280*720 પિક્સલ એચડી ટચ સ્ક્રીન ડિસ્પ્લે
 • 1.5 GHz ઓક્ટાકોર પ્રોસેસર
 • 1.5 જીબી રેમ
 • 16 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી 2 ટીબી સુધી વધારી શકાય છે
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
 • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • 4G LTE
 • 4500mAh બેટરી

એલજી સ્ટાઈલર્સ 2

એલજી સ્ટાઈલર્સ 2

કિંમત 14,490 રૂપિયા

ફીચર

 • 5.7 ઇંચ 1280*720 પિક્સલ એચડી ટચ સ્ક્રીન ડિસ્પ્લે
 • 1.2 GHz ઓક્ટાકોર પ્રોસેસર
 • 2 જીબી રેમ
 • 16 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકાય છે
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ સાથે
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • 4G LTE
 • 3000mAh બેટરી

એલજી સ્ટાઈલર્સ 3

એલજી સ્ટાઈલર્સ 3

કિંમત 16,990 રૂપિયા

ફીચર

 • 5.7 ઇંચ 1280*720 પિક્સલ એચડી ટચ સ્ક્રીન ડિસ્પ્લે
 • 1.5 GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
 • 3 જીબી રેમ
 • 16 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી 2 ટીબી વધારી શકાય છે
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરા
 • 4G LTE
 • 3200mAh બેટરી

Read more about:
English summary
LG Anniversary Sale offers include 100GB of free JIO data along with 50 percent off on the LG Tone Active+ HBS-A100 wireless headset.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot