Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 587 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 588 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Phone Hacking, જો તમારા ફોનમાં આ 8 સાઈન દેખાય, તો સમજો કોઈ જાસૂસી કરી રહ્યું છે
ઈન્ટરનેટના જમાનામાં ફોન હેકિંગની ઘટનાઓ વધી ગઈ છે, સાથે જ દરેક સેક્ટરમાં ટેક્નોલોજી એન્ટર થઈ ચૂકી છે. પરિણામે ફોન હૅક કરવા સરળ બન્યા છે. તમે ખાસ ચેક કરી શકો છો કે તમારો ફોન હૅક થયો છે કે નહીં. આજે અમે તમને કેટલીક એવી ટ્રિક્સ જણાવીશું, જેના પરથી તમે જાણી શક્શો કે તમારો ફોન હૅક થયો છે કે નહીં.

બેટરી ચેક કરો
જો તમારા ફોનની બેટરી ફટાફટ ઉતરી રહી છે, તો શક્ય છે કે તમારો ફોન હૅક થયો હોય. ફોનની બેટરી વારંવાર ઉતરી જવાનું કારણ છે કે તમારા ફોનમાં જાસૂસી કરતી એપ્સ બેકગ્રાઉન્ડમાં સતત એક્ટિવ રહેતી હોય છે, જે બેટરીનો વપરાશ કરે છે. એટલે તમારા ફોનની બેટરી પર પણ ખાસ ધ્યાન આપો.
વણજોઈતી એપ્સ
જો તમારા ફોનમાં કોઈ એવી એપ છે, જે તમે ઈન્સ્ટોલ નથી કરી, તો તમારો ફોન હૅક થયો હોઈ શકે છે. આવી અજાણી એપ્સ તમારા ફોનની જાસૂસી કરતી હોઈ શકે છે.
ડિવાઈસ ઓવરહીટિંગ
જાસૂસી એપ્સ સમાન્ય રીતે રિયલ ટાઈમમાં ડિવાઈસનું લોકેશન ટ્રેક કરે છે, જેના માટે તેઓ જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં તમારા ફોનના હાર્ડવેર પર જરૂર કરતા વધુ પ્રેશર આવે છે, જેને કારણે ફોન ઓવરહીટ થઈ જાય છે.
ડેટા વધુ વપરાય છે
તમારે સમયાંતરે તમારા ફોનનો ડેટા ટ્રેક કરવો જોઈએ. જો ડેટા વધુ પડતો વપરાતો હોય, કે અચાનક પૂરો થઈ જતો હોય, તો તમારો ફોન હૅક થયો હોઈ શકે છે. આવી સ્થિતિમાં સતર્ક રહેવું જરૂરી છે.
ડિવાઈસ બગડી જાય
ફોન હેક થવા પર તમારા ડિવાઈસમાં સ્ક્રીન ફ્લેશિંગ, ઓટોમેટિક ફોન સેટિંગ્સ ચેન્જ થઈ જવા અથવા તો ફોન કામ જ ન કરે તેવી સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં ફોન હૅક થવાની શક્યતા વધારે છે.
કોલિંગ બેકગ્રાઉન્ડમાં નોઈઝ
ઘણી જાસૂસી એપ્સ તમારા ફોન કોલ રેકોર્ડ કરે છે. આવી સ્થિતિમાં જ્યારે કોઈ ફોન કોલ ચાલતો હોય, ત્યારે કોઈ પણ બેકગ્રાઉન્ડ નોઈઝ સંભળાય, તો સતર્ક રહેવું જરૂરી છે, કારણ કે તે હેકિંગનો સંકેત હોઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications