Just In
- 629 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 630 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 631 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 632 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone ખરીદ્યા પછી પહેલા કરો આ પાંચ કામ, નુક્સાનથી બચી જશો
iPhone વિશ્વમાં સૌથી વધુ વેચાતા ડિવાઈસમાંનો એક છે. ખાસ કરીને ભારતીય માર્કેટમાં પણ iPhoneની જબરજસ્ત ડિમાન્ડ છે. જો તમે પણ લાંબા સમયથી એન્ડ્રોઈડ ફોનનો ઉપયોગ કરી રહ્યા છો, અને હવે ફાઈનલી તમે iPhone ખરીદ્યો છે, તો આ આર્ટિકલ તમારા કામનો છે. અહીં અમે તમને iPhone અંગે કેટલીક અગત્યની ટિપ્સ આપી રહ્યા છીએ, જેનાથી તમે iPhoneને સરળતાથી યુઝ કરી શક્શો.

iPhone માટેની ખાસ ટિપ્સ અને ટ્રિક્સ
સ્ક્રીનગાર્ડ અને કવર
iPhoneની બેકપેનલ ગ્લાસની બનેલી હોય છે, અને તેની સ્ક્રીન સેન્સિટિવ હોય છે. એટલે તેને સિક્યોર રાખવી ખૂબ જ જરૂરી છે. આના માટે તમારે સારી ક્વોલિટીનું કવર અને સ્ક્રીન ગાર્ડ વાપરવું જોઈએ. આવું કરવાથી તમારો આઈફોન હાથમાંથી પડશે, તો પણ તૂટશે નહીં.
Apple ID
નવા iPhoneમાં સિમ લગાવ્યા બાદ સૌથી પહેલા તમારે એપલ આઈડી ક્રિએટ કરવાનું છે. તેનાથી તમે ફોનમાં રહેલા એપલ સ્ટોર, આઈ ક્લાઉડ, ટીવી પ્લસ જેવી સર્વિસનો ઉપયોગ કરી શક્શો.
મોબાઈલ એપ અને ગેમ્સ
એપલ આઈડી બનાવ્યા બાદ એપ સ્ટોરમાં જઈને તમે તમારા કામની મોબાઈલ એપ્સ, ગેમ્સ ફોનમાં ડાઉનલોડ કરી શકો છો. તેનાથી ફોનને કંટ્રોલ કરવામાં, ફોન યુઝ કરવામાં તમારું કામ સરળ બની જશે. જો તમે એડ્રોઈડ ફોનની જેમ તમારા આઈફોનને કસ્ટમાઈઝ કરવા ઈચ્છો છો, તો એપ સ્ટોર પર તમને જુદી જુદી કસ્ટમાઈઝેશન એપ્સ પણ મળી જશે. એન્ડ્રોઈડની જેમ iPhoneના એપ સ્ટોરમાં પણ જુદી જુદી ઘણી એપ્સ હોય છે, જે તમે ફ્રીમાં ડાઉનલોડ કરીને યુઝ કરી શકો છો.
Siri
સિરી એપલનું વોઈસ આસિસ્ટન્ટ ટૂલ છે. જેના દ્વારા તમે બોલીને ફોનને કંટ્રોલ કરી શકો છો. સાથે જ કોઈ પણ કમાન્ડ આપીને સવાલ કરી શકો છો. એટલે ફોન સેટઅપ કરવા દરમિયાન તમારે સિરીનું સેટઅપ પણ જરૂરથી કરવું જોઈએ.
એપલ મ્યુઝિક
એપલ પોતાના દરેક આઈફોનની સાથે થોડાક મહિનાઓ માટે ફ્રી એપલ મ્યુઝિકનું સબસ્ક્રિપ્શન આપે છે. જો તમે ગીતો સાંભળવાનો શોખ છે, તો તમારે આ ઓફરને રિડીમ કરીને એપલ મ્યુઝિકનો ઉપયોગ જરૂર કરવો જોઈએ. કારણ કે અહીં તમે ફ્રી સબસ્ક્રિપ્શન દરમિયાન એડ બ્રેક્સ વગર મ્યુઝિક સાંભળી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications