Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhoneમાં આ રીતે મળશે વધારે સ્ટોરેજ, જાણો સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ
જો તમે આઈફોન યુઝર છો, અને તમે પણ સ્ટોરેજ ઘટી જવાની સમસ્યાથી પરેશાન છો. તો ચિંતા ન કરો, આ આર્ટિકલમાં અમે તમને કેટલીક એવી ટિપ્સ અને ટ્રિક્સ જણાવીશું, જેના દ્વારા તમે ફોનમાં એક્સ્ટ્રા સ્ટોરેજ મેળવી શક્શો.
iPhoneમાં સ્ટોરેજ મેનેજ કરવા માટે નીચેના છ સ્ટેપ્સ ફોલો કરો.

Cache Clear કરતા રહો
કોઈ પણ આઈફોનમાં સ્ટોરેજ ખાલી કરવાનો સૌથી સારો ઉપાય સમયાંતરે કેશ ફાઈલ ક્લિયર કરતા રહેવાનો છે. મોબાઈલમાં આપણે જે એપ્સ વાપરીએ છીએ, વેબસાઈટ જોઈએ છીએ, તે તમારા ફોનમાં ટેમ્પરરી ડેટા ભરે છે, જેને કારણે સ્ટોરેજમાં જગ્યા રોકાય છે. એટલે કેશ ફાઈલ ક્લિયર કરતા રહેવાથી ફોનનું પર્ફોમન્સ સુધરે છે, સાથે જ સ્ટોરેજ પણ ખાલી થાય છે.
અનયુઝ્ડ એપ કાઢી નાખો
જો તમારા ફોનમાં કોઈ એવી એપ્સ છે, જેનો તમે ઉપયોગ નથી કરતા તો આવી અનયુઝ્ડ એપને અનઈન્સ્ટોલ કરો. કારણ કે આવી એપ્સ પણ તમારા ફોનના સ્ટોરેજમાં જગ્યા રોકે છે.
ફોટોઝ અને વીડિયોઝ પર નજર રાખો
ફોનમાં ફોટોઝ અને વીડિયોઝ જ સૌથી વધારે જગ્યા રોકે છે. એટલે સ્ટોરેજમાં જગ્યા રાખવા માટે તમારા ફોટોઝ અને વીડિયોઝ પર ખાસ નજર રાખો. તમારે જો બધા જ ફોટોઝ વીડિયોઝ સાચવવા હોય તો તેને કમ્પ્યુટર, ક્લાઉડ કે પછી ડ્રાઈવમાં ટ્રાન્સફર કરો. અથવા તો બિનજરૂરી ફોટોઝ, વીડિયોઝ ડિલીટ કરો.
ડાઉનલોડ કરેલા કે ઓફલાઈન કન્ટેન્ટને મેનેજ કરો
જો તમે વારંવાર મ્યુઝિક, વીડિયોઝ કે અન્ય પ્રકારનું ક્ન્ટેન્ટ ડાઉનલોડ કરો છો, તો તેનાથી પણ તમારા ફોનનું સ્ટોરેજ ફૂલ થઈ શકે છે. સ્ટોરેજ બચાવવા માટે તમારા ફોનનું ડાઉનલોડ ફોલ્ડર સમયાંતરે ખાલી કરતા રહો. ડાઉનલોડ કરેલા કન્ટેન્ટનો ઉપોયગ પૂરો થઈ જાય તો તેને ડિલીટ કરી દો.
મેસેજ અટેચમેન્ટ્સ ડિલીટ કરો
ઘણીવાર મેસેજમાં ફોટોઝ, વીડિયો, ડોક્યુમેન્ટ્સ આવતા હોય છે, જે પણ ડાઉનલોડ થઈને તમારા ફોનના સ્ટોરેજમાં જગ્યા રોકે છે. આ સ્ટોરેજ બચાવવા માટે તમારા ફોનના મેસેજ બોક્સમાં જઈને બિનજરૂરી અટેચમેન્ટ્સ ડિલીટ કરી દો. તમે અટેચમેન્ટ વાળા મેસેજ અમુક સમયે જાતે ડિલીટ થઈ જાય, તે વ્યવસ્થા પણ ગોઠવી શકો છો.
ઉપર જણાવેલા સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરીને તમે સરળતાથી ફોનનું સ્ટોરેજ બચાવી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications