Just In
- 538 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 539 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 540 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 541 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
iPhone 16 આ તારીખે થશે લોન્ચ, પોસ્ટર પરથી થયો ખુલાસો
Appleનો નેક્સ્ટ જનરેશન ફોન એટલે કે iPhone 16 આગામી મહિને લોન્ચ થવાની શક્યતા છે. દર વર્ષે એપલના ફોન સપ્ટેમ્બર મહિનાની આસપાસ લોન્ચ થતા હોય છે. પરંતુ આ વખતે પણ એપલે લોન્ચ ડેટ અંગે મૌન જાળવી રાખ્યું છે. એપલની પ્રથા છે કે જ્યાં સુધી કંપની ઓફિશિયલી ઈન્વિટેશન અનાઉન્સ ન કરે, ત્યાં સુધી ફોનની લોન્ચ ડેટ લીક થતી નથી.
પરંતુ તાજેતરમાં જ એક એવી ઘટના બની છે, જેને કારણે iPhone 16ની લોન્ચ ડેટ જાહેર થઈ ચૂકી છે. ઈન્ટરનેટ પર એક પોસ્ટર લીક થયું છે. જેને કારણે આઈફોનની લોન્ચ ડેટ જાહેર થઈ છે. આ પોસ્ટરમાં આપવામાં આવેલી માહિતી પ્રમાણે એપલ 10 સપ્ટેમ્બરે સવારે 10 વાગે એપલ પાર્કમાં અન્ય હાર્ડવેર પ્રોડક્ટ્સની સાથે સાથે ચાર નવા આઈફોન પણ લોન્ચ કરશે.

ટિપસ્ટર માજિન બુઉએ એપલ ઈવેન્ટ અંગેનું આ પોસ્ટ પોતાના સોશિયલ મીડિયા પર શૅર કર્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે,'રેડી. સેટ. કેપ્ચર.' આ ઉપરાંત આ પોસ્ટરમાં જ 10 સપ્ટેમ્બરની તારીખ જણાવવામાં આવી છે, જે એપલના જૂના આઈફોન 16 લોન્ચની આ પહેલા લીક થયેલી ટાઈમલાઈન જેવી જ છે.
ઉલ્લેખનીય છે કે આ પેહલીવાર નથી જ્યારે એપલના આઈફોન 16 સિરીઝની લોન્ચની તારીખ અંગે ચર્ચા થઈ હોય. આ પહેલા બ્લૂમબર્ગના રિપોર્ટ માર્ક ગુરમને પોતાના પાવર ઓન ન્યૂઝલેટરમાં કહ્યું હતું કે એપલ ગત વર્ષની જેમ જ આ વખતે પણ આઈફોન 16ના લોન્ચ માટે સેમ રણનીતિ અપનાવી શકે છે. તેમણે પણ 10 સપ્ટેમ્બરે જ આઈફોન 16 લોન્ચ થવાની શક્યતા વ્યક્ત કરી હતી.
જો કે ગુરમને સાથે પણ કહ્યું હતું કે ઘણી લોકપ્રિય એઆઈ સપ્ટેમ્બરમાં લોન્ચ માટે તૈયાર નહીં હોય, એટલે ઓક્ટોબરમાં iOS 18.1ની સાથે તે લોન્ચ થઈ શકે છે. જો આ વાત સાચી પડી તો એપલના નવા આઈફોન સિરીઝી લોન્ચ દરમિયાન તેમાં નવા એઆઈ ફીચર્સ પણ મળી શકે છે.
આ ઉપરાંત અન્ય એક લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે ગુરમનના કહેવા પ્રમાણે 10 સપ્ટેમ્બરની આઈફોન 16 લોન્ચ ઈવેન્ટમાં Aipods 4ના પણ બે વેરિયંટ લોન્ચ થઈ શકે છે. સાથે જ AirPods 4ની બે એડિશનમાં સમાન ડિઝાઈન ફેસિલિટી હશે. આ નવા એરપોડ્સ AirPods 2, AirPods 3ને રિપ્લેસ કરી શકે છે.
એન્ટ્રી લેવલ અને મિડ રેન્જ AirPods 4 વચ્ચે જે ફરક છે, તે એક્ટિવ નોઈઝ કેન્સલેશન ગણાવાઈ રહ્યું છે. મિડ રેન્જ મોડેલમાં ANC ફીચર હશે, જે એન્ટ્રી લેવલના મોડેલમાં નહીં હોય. જો કે ગુરમનનો દાવો છે કે એરપોડ્સ 4 મોડેલ એરપોડ્સ 4 કરતા જુદા હશે. તેમાં વર્ષાંતે એક અપડેટ પણ આવી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications