લેટેસ્ટ હોનોર 6સી અને બીજા મીડ રેન્જ સ્માર્ટફોન વિશે જાણો અહીં

ચાઈનીઝ સ્માર્ટફોન મેન્યુફેક્ચર હુવાઈ ભારતમાં ખુબ જ જોરદાર બિઝનેસ કરી રહ્યું છે.

By Anuj Prajapati
|

ચાઈનીઝ સ્માર્ટફોન મેન્યુફેક્ચર હુવાઈ ભારતમાં ખુબ જ જોરદાર બિઝનેસ કરી રહ્યું છે. કંપની ઘ્વારા લોન્ચ કરવામાં આવેલા હોનોર સિરીઝ હેન્ડસેટ હોનોર 6એક્સ, હોનોર 8, હોનોર 5સી મીડ રેન્જ સ્માર્ટફોન લોકોમાં ખુબ જ વધારે ફેમસ બની ચુક્યા છે.

લેટેસ્ટ હોનોર 6સી અને બીજા મીડ રેન્જ સ્માર્ટફોન વિશે જાણો અહીં

કંપની ઘ્વારા હાલમાં જ લેટેસ્ટ હોનોર 6સી બજેટ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં મોટો જી5, મોટો જી5 પ્લસ, શ્યોમી રેડમી નોટ 4, લેનોવો કે6 પાવર, જેવા સ્માર્ટફોન જેવા શાનદાર ફીચર આપવામાં આવ્યા છે.

હોનોર 6સી ડ્યુઅલ સિમ ડિવાઈઝ છે, જેમાં 5 ઇંચ એચડી 1280*720 પિક્સલ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ સ્માર્ટફોનમાં 1.4GHz ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 435 પ્રોસેસર અને 3 જીબી રેમ આપવામાં આવી છે.

મોટો ઈ4 પ્લસ સ્માર્ટફોન 5000mAh બેટરી સાથે જલ્દી આવશે

હોનોર 6સી સ્માર્ટફોનની સરખામણીમાં કેટલાક બીજા પણ મીડ રેન્જ સ્માર્ટફોન આવી ચુક્યા છે. જેને તેઓ જોરદાર ટક્કર આપી શકે છે.

શ્યોમી રેડમી નોટ 4

શ્યોમી રેડમી નોટ 4

કિંમત 10,999 રૂપિયા

ફીચર

  • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
  • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
  • 2 જીબી/ 3 જીબી/ 4 જીબી રેમ
  • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
  • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
  • ડ્યુઅલ સિમ
  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
  • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
  • ફિંગરપ્રિન્ટ સેન્સર
  • 4G VoLTE
  • 4000mAh બેટરી
  • લેનોવો કે6 નોટ

    લેનોવો કે6 નોટ

    કિંમત 14,645 રૂપિયા

    ફીચર

    • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
    • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
    • 3 જીબી રેમ
    • 32 જીબી ઇન્ટરનલ મેમરી
    • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
    • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
    • ડ્યુઅલ સિમ
    • 16 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
    • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
    • ફિંગરપ્રિન્ટ સેન્સર
    • 4G VoLTE
    • 4000mAh બેટરી
    • ઓપ્પો એ57

      ઓપ્પો એ57

      કિંમત 14,490 રૂપિયા

      ફીચર

      • 5.2 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 4 પ્રોટેક્શન સાથે
      • 1.4GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 435 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
      • 3 જીબી રેમ
      • 32 જીબી ઇન્ટરનલ મેમરી
      • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી મેમરી વધારી શકો છો
      • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
      • ડ્યુઅલ સિમ
      • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
      • 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
      • ફિંગરપ્રિન્ટ સેન્સર
      • 4G VoLTE
      • 2900mAh બેટરી
      • સેમસંગ ગેલેક્ષી ઓન8

        સેમસંગ ગેલેક્ષી ઓન8

        કિંમત 13,490 રૂપિયા

        ફીચર

        • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
        • 1.6GHz ઓક્ટાકોર એક્સીનોસ 7580 પ્રોસેસર
        • 3 જીબી રેમ
        • 16 જીબી ઇન્ટરનલ મેમરી
        • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
        • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
        • ડ્યુઅલ સિમ
        • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
        • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
        • 4G LTE
        • 3300mAh બેટરી
        • મોટોરોલા મોટો જી5

          મોટોરોલા મોટો જી5

          કિંમત 14,999 રૂપિયા

          ફીચર

          • 5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ 3 પ્રોટેક્શન સાથે
          • 1.4GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
          • 3 જીબી રેમ
          • 16 જીબી ઇન્ટરનલ મેમરી
          • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
          • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
          • ડ્યુઅલ સિમ
          • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
          • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
          • ફિંગરપ્રિન્ટ સેન્સર
          • 4G VoLTE
          • 2800mAh બેટરી
          • વિવો વાય66

            વિવો વાય66

            કિંમત 14,700 રૂપિયા

            ફીચર

            • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
            • ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
            • 3 જીબી રેમ
            • 32 જીબી ઇન્ટરનલ મેમરી
            • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી મેમરી વધારી શકો છો
            • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
            • ડ્યુઅલ સિમ
            • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
            • 16 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
            • 4G VoLTE
            • 3000mAh બેટરી
            • સેમસંગ ગેલેક્ષી જે7 પ્રાઈમ

              સેમસંગ ગેલેક્ષી જે7 પ્રાઈમ

              કિંમત 14,200 રૂપિયા

              ફીચર

              • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
              • 1.6GHz ઓક્ટાકોર એક્સીનોસ 7870 પ્રોસેસર
              • 3 જીબી રેમ
              • 16 જીબી ઇન્ટરનલ મેમરી
              • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 256 જીબી સુધી મેમરી વધારી શકો છો
              • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
              • ડ્યુઅલ સિમ
              • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
              • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
              • ફિંગરપ્રિન્ટ સેન્સર
              • 4G LTE
              • 3300mAh બેટરી
              • લેનોવો પી2

                લેનોવો પી2

                કિંમત 14,999 રૂપિયા

                ફીચર

                • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
                • 2Ghz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
                • 3 જીબી/ 4 જીબી રેમ
                • 32 જીબી ઇન્ટરનલ મેમરી
                • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકો છો
                • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
                • ડ્યુઅલ સિમ
                • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
                • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
                • ફિંગરપ્રિન્ટ સેન્સર
                • 4G VoLTE
                • 5100mAh બેટરી
                • એલજી સ્ટાઈલર્સ 3

                  એલજી સ્ટાઈલર્સ 3

                  કિંમત 16,990 રૂપિયા

                  ફીચર

                  • 5.7 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
                  • 1.5 Ghz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
                  • 3 જીબી રેમ
                  • 16 જીબી ઇન્ટરનલ મેમરી
                  • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા મેમરી વધારી શકો છો
                  • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
                  • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
                  • 8 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
                  • ફિંગરપ્રિન્ટ સેન્સર
                  • 4G LTE
                  • 3200mAh બેટરી

Best Mobiles in India

English summary
The Honor 6C will come at a price of EUR 229 (approx Rs. 15,900) and will be available by the end of April. Additionally, the Honor 6C smartphone will be made available in Grey, Silver, and Gold color options.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X