આ સ્માર્ટફોન ટૂંક સમયમાં લોન્ચ થઇ શકે છે

By Gizbot Bureau
|

કોરોના વાઇરસને કારણે સ્માર્ટફોન સેલ્સ ની અંદર અને તેના શિપમેન્ટ ની અંદર ઘણી બધી અસર થઈ છે જેને કારણે ઘણી બધી અફવાઓ પણ ફરી રહી છે. અને લગભગ દર બીજા દિવસે આ બધા જે સ્માર્ટફોન વિશે કોઇને કોઇ અફવા પર થતી રહેતી હોય છે જેના પરથી આપણે કયો સ્માર્ટ ફોન ક્યારે લોન્ચ થઇ શકે છે તેનો અંદાજો લગાવી શકીએ છીએ. અને આકરું આ વાઇરસને કારણે ઘણી બધી કંપનીઓ જેવી કે વનપ્લસ દ્વારા પોતાની આ વર્ષની સૌથી મોટી ઓપનિંગ ને ઓનલાઇન જાહેર કરી દેવામાં આવી હતી.

સ્માર્ટફોન

અને જો of વાવ ની વાત કરવામાં આવે તો ઘણા બધા સ્માર્ટફોન એ ટેકનોલોજી ની અંદર હેડ લાઈન માં આવી રહ્યા છે જેની અંદર ઘણા સમયથી રાહ જોવામાં આવી રહેલા રેડમી નોટ 9 અને રીયલમી વગેરે જેવા ઘણા બધા સ્માર્ટફોનનો સમાવેશ કરવામાં આવે છે. આર્ટીકલ ની અંદર અમે તમારી સમક્ષ એવા સ્માર્ટફોન ની સૂચિ સાથે આવ્યા છે જેને ટૂંક સમયમાં ઉપલબ્ધ કરવામાં આવી શકે છે.

રેડમી નોટ 9

રેડમી નોટ 9

ભારતની અંદર રેડમી નોટ 9 પ્રો અને રેડમી નોટ 9 ઓફિસીયલી જાહેર કરવામાં આવ્યા હતા પરંતુ રેડમી નોટ 9 અને ભારતની અંદર જાહેર કરવાનું બાકી છે. આ સ્માર્ટફોનની અંદર પણ ઓક્ટાકોર પ્રોસેસર સાથે કવિક ચાર્જ 3.0 ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજી પણ આપવામાં આવશે સાથે સાથે બીજા પણ ઘણા બધા ફીચર્સ આપવામાં આવશે.

રિઅલમી એક્સ 50 યુથ 5જી

રિઅલમી એક્સ 50 યુથ 5જી

આ સ્માર્ટફોન વિશે ઘણી બધી અફવાઓ ફરી રહી છે આ સ્માર્ટફોન ની અંદર મીડિયાટેક mt6885 પ્રોસેસર ફાઇવજી કનેક્ટિવિટીની સાથે આપવામાં આવી શકે છે સાથે સાથે તેની અંદર 4500 એમએએચની બેટરી પણ આપવામાં આવશે.

રીયલ મી ના રોજ 10

રીયલ મી ના રોજ 10

કોરોના વાયરસ લોકડાઉન ને કારણે આ સ્માર્ટફોનને લોન્ચ ને થોડું પાછળ ધકેલવામાં આવ્યું હતું આ સ્માર્ટફોનની સાથે કંપની દ્વારા એક નવા સ્માર્ટફોન સિરીઝને લોન્ચ કરવામાં આવી રહી છે જેની અંદર એચડી ડિસ્પ્લે અને મીડિયાટેક g80 પ્રોસેસર આપવામાં આવશે.

ઓપ્પો રેનો 3એ

ઓપ્પો રેનો 3એ

આ સ્માર્ટફોનને ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે અને જો આ અફવાઓનું માનવામાં આવે તો આ સ્માર્ટફોનની અંદર રહેલા ત્રણ યુદ્ધ જેવા ઘણા બધા ફીચર્સ આપવામાં આવી શકે છે આ સ્માર્ટફોન ની અંદર 56 44 ઇંચની ડિસ્પ્લે સાથે આપવામાં આવશે જેની અંદર મુખ્ય સંસ્થા 48 મેગાપિક્સલનો હશે.

રિઅલમી એક્સ3 5જી

રિઅલમી એક્સ3 5જી

આ સ્માર્ટફોનની અંદર સ્નેપડ્રેગન 765 પ્રોસેસરની સાથે ૫૬ ૫૭ ઇંચની આઈ પી એલ સી ડી ડિસ્પ્લે 5g કનેક્ટિવિટીની સાથે આપવામાં આવશે.

સેમસંગ ગેલેક્સી એ91

સેમસંગ ગેલેક્સી એ91

આ સ્માર્ટફોનની અંદર સ્નેપડ્રેગન 855 પ્રોસેસર 6.7 ઇંચ ડિસ્પ્લે ની સાથે ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીની સાથે આપવામાં આવી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Talking about rumors and speculations, several upcoming smartphones are hitting the tech headlines including the highly anticipated ones such as the Redmi Note 9, Realme Narzo 10 and much more. Having said that, here is a list of upcoming smartphones that we expect to witness the spotlight soon.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X