Just In
વર્ષ 2020 માં નોકિયા દ્વારા આ સ્માર્ટફોન લોન્ચ કરવા માં આવી શકે છે
એચએમડી ગ્લોબલ કે જે નોકિયા બ્રાન્ડ ના સ્માર્ટફોન વહેંચી રહ્યું છે તેઓ થોડા થોડા સમય પર નવા નવા સ્માર્ટફોન ને લોન્ચ કરતા રહે છે. અને થોડા સમય પહેલા કંપની દ્વારા પોતાના ઘણા બધા સ્માર્ટફોન ને એમડબ્લ્યુસી 2020 ની અંદર લોન્ચ કરવા ના હતા પરંતુ કોરોના વાઇરસ ને કારણે તે ઇવેન્ટ બંધ કરી હતી જેના કારણે ઘણા બધા સ્માર્ટફોન નું લોન્ચ અટકાવી દેવા માં આવ્યું હતું.

કંપની દ્વારા નોકિયા 8.3 5જી સ્માર્ટફોન લોન્ચ કરવા માં આવ્યો હતો કે જે કંપની નો પ્રથમ સ્માર્ટફોન છે. અને ત્યાર પછી નોકિયા 5.3 અને નોકિયા 1.3 ને લોન્ચ કરવા માં આવ્યા હતા અને ત્યાર પછી આ મહિના ની શરૂઆત માં ઓનલાઇન ઇવેન્ટ ની અંદર કંપની દ્વારા નોકિયા 5310 ના રેવેમ્પ કરેલા વરઝ્ન ને લોન્ચ કરવા માં આવ્યું હતું.
અને સાથે સાથે નોકિયા દ્વારા અત્યારે એક ફ્લેગશિપ સ્માર્ટફોન પર પણ કામ કરવા માં આવી રહ્યું છે જેનું નામ નોકિયા પ્યોર વ્યુ 9.1 રાખવા માં આવી શકે છે. અને તે ગયા વર્ષે લોન્ચ કરવા માં આવેલ નોકિયા 9 પ્યોર વ્યયું નું નવું વરઝ્ન હોઈ શકે છે.
અને સાથે સાથે નોકિયા દ્વારા બીજા પણ ઘણા બધા સ્માર્ટફોન પર કામ કરવા માં આવી રહ્યું છે અને માત્ર તેટલું જ નહીં પરંતુ સાથે સાથે એવા પણ સમાચારો મળી રહ્યા છે કે નોકિયા દ્વારા એક એન્ડ્રોઇડ આધારિત ફીચર ફોન પર પણ કામ કરવા માં આવી રહ્યું છે. પરંતુ તેના વિષે હજુ સુધી કોઈ પુષ્ટિ કરવા માં આવી નથી.

નોકિયા 8.3 5જી
નોકિયા દ્વારા લોન્ચ કરવા માં આવેલ આ પ્રથમ 5જી સ્માર્ટફોન છે. અને તેની અંદર એન્ડ્રોઇડ 10 આઉટ ઓફ ધ બોક્સ આપવા માં આવે છે અને સાથે સાથે તેને એન્ડ્રોઇડ 11 પર અપગ્રેડ પણ કરી શકાય છે. અને તેની અંદર સ્નેપડ્રેગન 765જી પ્રોસેસર આપવા માં આવે છે. અને તેની અંદર 8જીબી સુધી ની રેમ અને ક્વાડ કેમેરા સેટઅપ આપવા માં આવશે જેની અંદર મુખ્ય સેન્સર 64એમપી નું હશે. અને 24એમપી નો સેલ્ફી કેમેરા આપવા માં આવશે. અને તેની અંદર ગુગલ હોમ બટન પણ આપવા માં આવશે અને તેની અંદર 4500એમ એ એચ ની બેટરી આપવા માં આવશે.

નોકિયા 10
આ સ્માર્ટફોન વિષે ઘણી બધી અફવાઓ અને લીક ફરી રહ્યા છે જેની અંદર જણાવવા માં આવી રહ્યું છે કે તે એક ફ્લેગશિપ સ્માર્ટફોન હશે. અને તે નોકિયા 9 પ્યોર વ્યુ નું નવું વરઝ્ન હશે તેવું માણવા માં આવી રહ્યું છે અને તેવું પણ માનવા માં આવી રહ્યું છે કે તેની અંદર 5જી સપોર્ટ પણ આપવા માં આવશે. અને તેની અંદર સ્નેપડ્રેગન 865 પ્રોસેસર પણ આપવા માં આવી શકે છે. અને સાથે સાથે અન્ડર ડિસ્પ્લે સેલ્ફી કેમેરા સેન્સર પણ આપવા માં આવી શકે છે.

નોકિયા 9.2
આ પણ નોકિયા દ્વારા એક ફ્લેગશિપ સ્માર્ટફોન તરીકે લોન્ચ કરવા માં આવી શકે છે. અને તેની અંદર ઘણા ભાડા કેમેરા આપવા માં આવી શકે છે જેની અંદર ટેલિફોટો, મેક્રો, અને હાઈ રિઝોલ્યુશન વગેરે નો સમાવેશ કરવા માં આવે. અને સાથે સાથે સ્નેપડ્રેગન 865 જેવું પાવરફુઉલ પ્રોસેસર પણ આપવા માં આવી શકે છે. સાથે સાથે 5જી સપોર્ટ પણ આપવા માં આવી શકે છે.

નોકિયા 5.3
આ સ્માર્ટફોન ને થોડા સમય પહેલા જ ઓફિશ્યલ કરવા માં આવેલ છે અને તેની અંદર એન્ડ્રોઇડ 10 આપવા માં આવે છે જેને યુઝર્સ દ્વારા એન્ડ્રોઇડ 11 ની અંદર પણ અપગ્રેડ કરી શકાય છે. સાથે સાથે તેની અંદર 6.55 ઇંચ ની એચડી પ્લસ ડિસ્પ્લે આપવા માં આવે છે. અને સ્નેપડ્રેગન 665 પ્રોસેર્સર આપવા માં આવે છે. સાથે સાથે પાછળ ની તરફ ક્વાડ કેમેરા સેટઅપ પણ આપવા માં આવે છે જેની અંદર મુખ્ય સેન્સર 13એમપી નું આપવા માં આવે છે. અને તેની અંદર 4000 એમીચીં ની બેટરી પણ આપવા માં આવે છે.

નોકિયા 9.1 પ્યોર વ્યુ
નોકિયા 9 પ્યોર વ્યુ નું આ નવું મોડેલ હોઈ તેવું માનવા માં આવી રહ્યું છે. અને તેની અંદર ક્વાડ કેમેરા સેટઅપ આપવા માં આવી શકે છે અને સાથે સાથે સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપવા માં આવી શકે છે. સાથે સાથે બીજા પણ ઘણા બધા લાભો આપવા માં આવી શકે છે. અને આ સ્માર્ટફોન ની પાછળ નીતરફ પેન્ટા આકાર ના કેમેરા ને પણ બદલાવવા માં આવી શકે છે.

નોકિયા 8.1 પ્લસ
આ સ્માર્ટફોન વિષે ઘણી બધી અફાવો ફરી રહી છે, આ સ્માર્ટફોન માં પાછળ ની તરફ ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવા માં આવી શકે છે, જેની અંદર મુખ્ય સેન્સર 48એમપી નું આપવા માં આવશે. અને 6.22 ઇંચ ની ડિસ્પ્લે આપવા માં આવશે. અને સાથે સાથે 64જીબી ની સ્ટોરેજ સ્પેસ અને 4જીબી રેમ આપવા માં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470