કેનવાસ 2, વર્ષ માટે ફ્રી એરટેલ 4જી, આ સ્માર્ટફોન માટે ખતરો

Posted By: anuj prajapati

કેનવાસ 2 સ્માર્ટફોન ખુબ જ જોરદાર ઓફર લઈને આવ્યું છે. તેમાં તમને આખા વર્ષ માટે રોજ 1 જીબી ફ્રી ઈન્ટરનેટ અને અનલિમિટેડ કોલની સુવિધા આપવામાં આવી રહી છે. અમે અમર્યાદિત કૉલ્સ કહીએ છીએ, દરરોજ એરટેલ સમગ્ર દેશમાં કોઈપણ નેટવર્ક પર 400 મિનિટની મફત કૉલ્સ પૂરું પાડે છે. અને, આની સાપ્તાહિક મર્યાદા 1,500 મિનિટ છે.

કેનવાસ 2, વર્ષ માટે ફ્રી એરટેલ 4જી, આ સ્માર્ટફોન માટે ખતરો

માઇક્રોમેક્સ કેનવાસ 2 સ્માર્ટફોન બધા જ રિટેલર સ્ટોર પર ઉપલબ્ધ થઇ ચુક્યો છે. આ સ્માર્ટફોનમાં 5 ઇંચ એચડી ડિસ્પ્લે આપવામાં આવી છે. તેની સાથે 3 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ મેમરી પણ આપવામાં આવી રહી છે.

એટલું જ નહીં પરંતુ આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરો એલઇડી ફ્લેશ લાઈટ સાથે આપવામાં આવ્યો છે. તેમાં 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો પણ આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 4G VoLTE સપોર્ટ કરે છે અને તેમાં 3500mAh બેટરી પણ આપવામાં આવી છે.

માઇક્રોમેક્સ કેનવાસ 2 સ્માર્ટફોનમાં એરટેલ ઘ્વારા આપવામાં આવેલી આ ફ્રી ઈન્ટરનેટ અને કોલ ઓફર બીજા બજેટ સ્માર્ટફોન માટે મુસીબત બની શકે છે.

સ્માર્ટરોન ફોન

સ્માર્ટરોન ફોન

કિંમત 13,999 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ડિસ્પ્લે, ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 652 પ્રોસેસર એડ્રેનો 510 જીપીયુ સાથે
 • 4 જીબી રેમ
 • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 7.1.1 નોગૅટ
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 3000mAh બેટરી

શ્યોમી રેડમી નોટ 4

શ્યોમી રેડમી નોટ 4

કિંમત 10,999 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • 2GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 625 પ્રોસેસર એડ્રેનો 506 જીપીયુ સાથે
 • 2 જીબી/ 3 જીબી/ 4 જીબી રેમ
 • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી મેમરી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 5 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 4000mAh બેટરી

લેનોવો કે6 નોટ

લેનોવો કે6 નોટ

કિંમત 14,845 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • ઓક્ટાકોર સ્નેપડ્રેગન 430 પ્રોસેસર એડ્રેનો 505 જીપીયુ સાથે
 • 3 જીબી/ 4જીબી રેમ
 • 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 16 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G VoLTE
 • 4000mAh બેટરી

સેમસંગ ગેલેક્ષી ઓન8

સેમસંગ ગેલેક્ષી ઓન8

કિંમત 12,740 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • 1.6GHz ઓક્ટાકોર એક્સીનોસ 7580 પ્રોસેસર
 • 3 જીબી રેમ
 • 16 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા
 • 5 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • 4G LTE
 • 3300mAh બેટરી

લેનોવો ઝેડ2 પ્લસ

લેનોવો ઝેડ2 પ્લસ

કિંમત 11,999 રૂપિયા

ફીચર

 • 5 ઇંચ 1920*1080 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • 2.15GHz ઓક્ટાકોર સ્નેપડ્રેગન 820 પ્રોસેસર એડ્રેનો 530 જીપીયુ સાથે
 • 3 જીબી/ 4 જીબી રેમ
 • 32 જીબી/ 64 જીબી ઇન્ટરનલ મેમરી
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • 4G VoLTE
 • 3500mAh બેટરી

નુબિયા એમ2 લાઈટ

નુબિયા એમ2 લાઈટ

કિંમત 13,999 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • 1.5GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
 • 4 જીબી રેમ
 • 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 16 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G
 • 3000mAh બેટરી

આસુસ ઝેનફોન 3એસ મેક્સ

આસુસ ઝેનફોન 3એસ મેક્સ

કિંમત 14,394 રૂપિયા

ફીચર

 • 5.2 ઇંચ 1280*720 પિક્સલ ફુલ એચડી ડિસ્પ્લે
 • 1.5GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
 • 3 જીબી રેમ
 • 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 2 ટીબી સુધી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 7.0 નોગૅટ
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • 4G VoLTE
 • 5000mAh બેટરી

જીઓની S6s

જીઓની S6s

કિંમત 13,699 રૂપિયા

ફીચર

 • 5.5 ઇંચ 1920*1080 પિક્સલ ડિસ્પ્લે, ગોરીલા ગ્લાસ પ્રોટેક્શન સાથે
 • 1.3GHz ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર
 • 3 જીબી રેમ
 • 32 જીબી ઇન્ટરનલ મેમરી
 • માઇક્રો એસડી કાર્ડ ઘ્વારા 128 જીબી સુધી વધારી શકો છો
 • એન્ડ્રોઇડ 6.0 માર્શમેલો
 • ડ્યુઅલ સિમ
 • 13 મેગાપિક્સલ રિયર કેમેરા એલઇડી ફ્લેશ લાઈટ સાથે
 • 8 મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરો
 • ફિંગરપ્રિન્ટ સેન્સર
 • 4G LTE
 • 3150mAh બેટરી

English summary
Micromax smartphone bundled with free Airtel 4G offer will create trouble to the others in the market or not and if so those models that will face the threat as well.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot