Just In
- 586 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 587 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 588 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 589 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Flipkart Big Year End saleમાં Nothing Phone (2) ખરીદો સૌથી સસ્તામાં
Nothing કંપનીએ આ વર્ષે જુલાઈ મહિનામાં ભારતીય માર્કેટમાં Nothing Phone (2) સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. કંપનીએ તાજેતરાં જ Nothing Phone (2)ની કિંમતમાં 5000 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે ફ્લિપકાર્ટના બિગ યર એન્ડ સેલમાં Nothing Phone (2) પર મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

હાલ ચાલી રહેલા ફ્લિપકાર્ટ બિગ યર એન્ડ સેલમાં Nothing Phone (2)નું 256 જીબી સ્ટોરેજ વેરિયંટ 34,999 રૂપિયાથી ઓછી કિંમતમાં મળી રહ્યું છે. જ્યારે Nothing Phone (2)નું 512 જીબી સ્ટોરેજ વેરિયંટ 37,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
Nothing Phone (2) પર મળતી ડીલ વિશે જાણો
Nothing Phone (2)નું 12 જીબી રેમ અને 256 જીબી વેરિયંટ ફ્લિપકાર્ટ પર 41,999 રૂપિયી કિંમતે લિસ્ટેડ છે. જ્યારે Nothing Phone (2)નું 12 જીબી રેમ અને 512 જીબી વેરિયંટ 44,999 રૂપિયાની કિંમતે લિસ્ટેડ છે. જે 5000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યા બાદની કિંમત છે. ઉપરાંત જો તમે ક્રેડિટ કે ડેબિટ કાર્ડથી ખરીદશો તો અન્ય 6000 રૂપિયાનુ ડિસ્કાઉન્ટ પણ મળશે.
જો તમે PNB અથવા BOBના ક્રેડિટ કાર્ડથી ખરીદી કરશો, તો 1000 રૂપિયા બીજા બચાવી શકો છો. જ્યારે ફ્લિપકાર્ટ એક્સિસ ક્રેડિટ કાર્ડથી ફોન ખરીદશો તો 5 ટકા કૅશબેક મળશે. આ ડિસ્કાઉન્ટ સાતે તમે Nothing Phone (2) 34,999 રૂપિયામાં ખરીદી શક્શો. ગત મહિને કંપનીએ ફેસ્ટિવ સિઝન સેલમાં આપેલી ડીલ કરતા પણ આ કિંમત 3,500 રૂપિયા ઓછી છે.
Nothing Phone (2)ના સ્પેસિફિકેશન્સ
એન્ડ્રીડ 13 બેઝ્ડ Nothing Phone (2) ડ્યુઅલ સિમની સાથે 6.7 ઈંચની ફૂલ એચડી LTPO OLED ડિસ્પ્લે ધરાવે છે. આ પોનમાં ક્વાલકોમ 4nm સ્નેપડ્રેગન 8 પ્લસ જેન 1 SoC પર બેઝ્ડ છે, જે એડ્રેનો 730 GPU અને 12 જીબી રેમ કન્ફિગ્યુરેશન ધરાવે છે.
કેમેરાની વાત કરીએ તો Nothing Phone (2) ડબલ રિયર કેમેરા ધરાવે છે, જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા છે. આ કેમેરા 1, 1.56 ઈંચ સોની IMX890 સેન્સર આપવામાં આવ્યું છે, જે ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઈઝેશન અને ઈલેક્ટ્રોનિક ઈમેજ સ્ટેબિલાઈઝેશન બંને સાથે કામ કરે છે. આ ઉપરાંત આ ફોનમાં 50 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ એન્ગલ કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે ફ્રંટ સાઈડ ડિવાઈસમાં સેલ્ફી માટે 32 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે.
Nothing Phone (2)માં ટ્રાન્સપરંટ બેક પેનલની નીચે એલઈડી સ્ટ્રિપ્સ આપવામાં આવી છે. જે 512 જીબી સુધીના સ્ટોરેજ ઓપ્શનની સાથે 4,700 mAh બેટરી આપવામાં આવી છે. જે 45 વૉલ્ટના વાયર્ડ ચાર્જિંગ અને 5 Wના વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications