ફ્લિપકાર્ટ સ્માર્ટફોન કાર્નિવલ સેલ ની અંદર રિઅલમી સ્માર્ટફોન્સ પર ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

રિઅલમી તેના વાઈડ રેન્જ ના સ્માર્ટફોન્સ અને બીજી એક્સેસરીઝ ગેજેટ્સ માટે ખુબ જ પ્રખ્યાત છે. એ જો તમે નવો સ્માર્ટફોન ખરીદવા માટે વિચારી રહ્યા હોવ તો ફ્લિપકાર્ટ સ્માર્ટફોન કાર્નિવલ સેલ તમારા માટે ઘણી સારી પસન્દ થઇ શકે છે. આ સેલ ની અંદર રિઅલમી ના ઘણા બધા સ્માર્ટફોન જેવા કે, રિઅલમી સી11, સી21, એક્સ7 સિરીઝ વગેરે પર ખુબ જ સારું ડિસ્કાઉન્ટ આપવા માં આવી રહ્યું છે. તો ફ્લિપકાર્ટ ના સ્માર્ટફોન કાર્નિવલ સેલ વિષે અહીં જાણો.

સ્માર્ટફોન

જો અફોર્ડેબલ અને મીડ રેન્જ ડિવાઇસીસ ની વાત કરવા માં આવે તો ફ્લિપકાર્ટ સ્માર્ટફોન કાર્નિવલ સેલ ની અંદર રિઅલમી સી 11 રૂ. 7299 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને તમને રિઅલમીસી 20 પર 6% નું ડિસ્કાઉન્ટ આપવા માં આવે છે જેથી તે રૂ. 7499 ની કિંમત પર ઉપ્લબ્ધ છે.

અને તેની સાથે સાથે તમને ફ્લિપકાર્ટ સ્માર્ટફોન કાર્નિવલ સેલ ની અંદર રિઅલમી ના ઘણા પ્રીમિયમ સ્માર્ટફોન પણ જોવા મળી શકે છે. જેની અંદર રિઅલમી એક્સ7 5જી ને રૂ. 19,999 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે. અને તેમને રિઅલમી એક્સ7 મેક્સ રૂ. 26999 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે.

અને બીજા પણ ઘણા બધા રિઅલમી સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવે છે જેની અંદર રિઅલમી નારીઝો 39, રિઅલમી સી25એસ, અને રિઅલમી 8 નો સમાવેશ કરવા માં આવેલ છે. અને માત્ર તેટલું જ નહિ પરંતુ આ સેલ અંદર તમને અમુક બેંક ને લગતા ડિસ્કાઉન્ટ પણ આપવા માં આવે છે. જેમ કે ફ્લિપકાર્ટ એક્સસાઈટ્સ બેંક ક્રેડિટ કાર્ડ પર 5% કેશબેક આપવા માં આવે છે.

અને તમને એએમઈએક્સ નેટવર્ક ના કાર્ડ દ્વારા પ્રથમ ટીએક્સએન પર 20% સુધી નું ડિસ્કાઉન્ટ આપવા માં આવી શકે છે. જેની અંદર આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ડસનડ બેંક, એસબીઆઈ બેંક, અને મોબાઇકવીક ના કાર્ડ નો સમાવેશ કરવા માં આવે છે.

અને માત્ર સ્માર્ટફોન જ નહિ પરંતુ ફ્લિપકાર્ટ દ્વારા ગુગલ હોમ મીની, લેપટોપ, ટીવી, વગેરે જેવી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવી રહ્યું છે.

રિઅલમી સી11 2021

રિઅલમી સી11 2021

ઑફર પ્રાઈઝ રૂ. 7299, મૂળ કિંમત રૂ. 7999

આ સ્માર્ટફોન ની અંદર 2જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ આપવા માં આવે છે. જેના પર આ સેલ ની અંદર 8% ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવી રહ્યું છે. જેથી આ સેલ દરમ્યાન તમે આ સ્માર્ટફોન ને રૂ. 7299 ની કિંમત પર મેળવી શકો છો.

રિઅલમી સી20

રિઅલમી સી20

ઓફર પ્રાઈઝ રૂ. 7499, મૂળ કિંમત રૂ. 7999

આ સ્માર્ટફોન ની અંદર 2જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ આપવા માં આવે છે. જેના પર આ સેલ ની અંદર 6% ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવી રહ્યું છે. જેથી આ સેલ દરમ્યાન તમે આ સ્માર્ટફોન ને રૂ. 7499 ની કિંમત પર મેળવી શકો છો.

રિઅલમી સી21

રિઅલમી સી21

ઓફર પ્રાઈઝ રૂ. 8999, મૂળ કિંમત રૂ. 9999

આ સ્માર્ટફોન ની અંદર 3જીબી રેમ અને 32જીબી સ્ટોરેજ આપવા માં આવે છે. જેના પર આ સેલ ની અંદર 10% ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવી રહ્યું છે. જેથી આ સેલ દરમ્યાન તમે આ સ્માર્ટફોન ને રૂ. 8999 ની કિંમત પર મેળવી શકો છો.

રિઅલમી એક્સ7 5જી

રિઅલમી એક્સ7 5જી

ઓફર પ્રાઈઝ રૂ. 19,999, મૂળ કિંમત રૂ. 21,999

આ સ્માર્ટફોન ની અંદર 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ આપવા માં આવે છે. જેના પર આ સેલ ની અંદર 9% ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવી રહ્યું છે. જેથી આ સેલ દરમ્યાન તમે આ સ્માર્ટફોન ને રૂ. 19,999 ની કિંમત પર મેળવી શકો છો.

રિઅલમી એક્સ7 મેક્સ

રિઅલમી એક્સ7 મેક્સ

ઓફર પ્રાઈઝ રૂ. 26,999, મૂળ કિંમત રૂ. 29,999

આ સ્માર્ટફોન ની અંદર 8જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ આપવા માં આવે છે. જેના પર આ સેલ ની અંદર 10% ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવી રહ્યું છે. જેથી આ સેલ દરમ્યાન તમે આ સ્માર્ટફોન ને રૂ. 26,999 ની કિંમત પર મેળવી શકો છો.

રિઅલમી નારઝો 30

રિઅલમી નારઝો 30

ઓફર પ્રાઈઝ રૂ. 13499, મૂળ કિંમત રૂ. 14999

આ સ્માર્ટફોન ની અંદર 4જીબી રેમ અને 64જીબી સ્ટોરેજ આપવા માં આવે છે. જેના પર આ સેલ ની અંદર 10% ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવી રહ્યું છે. જેથી આ સેલ દરમ્યાન તમે આ સ્માર્ટફોન ને રૂ. 13,499 ની કિંમત પર મેળવી શકો છો.

Best Mobiles in India

English summary
If you're looking for a new Realme phone, the Flipkart Smartphones Carnival Sale is the best place to shop. Devices like the Realme C11, Realme C20, Realme X7 series, and more are available for a huge discount. Here's everything you need to know about the Flipkart Smartphones Carnival Sale for Realme phones.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X