Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Flipkart Saleમાં 14000થી ઓછી કિંમતમાં મળશે 5 5G ફોન, સૌથી સસ્તો તો માત્ર 7199માં
Flipkart Big Diwali Sale બધા જ ગ્રાહકો માટે સોમવાર એટલે કે 21 ઓક્ટોબરથી શરૂ થઈ ચૂક્યુ છે, તો પ્લસ મેમ્બર્સ માટે તો 20 ઓક્ટોબરથી જ આ સેલનો લાભ લેવાની તક મળી હતી. આ સેલ દરમિયાન જુદી જુદી પ્રોડક્ટ્સ પર ખાસ્સો લાભ મળી રહ્યો છે. જો તમે પણ નવો સ્માર્ટફોન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો, પરંતુ બજેટ ઓછું છે, તો અમે તમારી સુવિધા માટે એવા 5જી સ્માર્ટફોનનું લિસ્ટ તૈયાર કર્યું છે, જે સેલમાં 14 હજારથી પણ ઓછી કિંમતમાં મળી જશે.

Poco M6 5G
સેલમાં આ ફોન બધી જ ઓફર્સ બાદ માત્ર 7,199 રૂપિયાની કિંમતે મળી રહ્યો છે. આ કિંમતમાં આ ફોનનું 4 જીબી રેમ અને 64 જીબી વેરિયંટ મળશે, લોન્ચ સમયે જેની કિંમત 8,999 હતી. આ ફોન ગૈલેક્ટિક બ્લેક, ઓરિયન બ્લૂ અને પોલારિસ ગ્રીન કલર્સમાં મળે છે. જેમાં 6.74 ઈંચની ડિસ્પ્લે, 50 મેગાપિક્સલનો મુખ્ય રિયર કેમેરા, 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા, ડાયમેન્સિટી 6100+ પ્રોસેસર અને 5000 mAhની બેટરી મળશે.
Samsung Galaxy A14 5G
Flipkart Sale દરમિયાન આ ફોનનું 4 જીબી વેરિયંટ બધી જ ઓફર્સ બાદ 9,499માં ખરીદી શકાશે. આ ફોન ગ્રીન, ડાર્ક રેડ અને બ્લેક કલરમાં અવેલેબલ છે. જેમાં તમને 6.6 ઈંચની ડિસ્પ્લે 50 મેગાપિક્સલનો રિયર કેમેરા, 13 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા, Exinos 1330 પ્રોસેસર અને 5000 mAhની બેટરી મળશે.
Vivo T3 lite 5G
Vivo T3 lite 5Gની કિંમત પણ 9,499 રૂપિયા બધી જ ઓફર્સ સાથે છે. આ ફોન મેજેસ્ટિક બ્લેક અને વાઈબ્રન્ટ ગ્રીન કલર્સમાં મળે છે. જેમાં 6.56 ઈંચની ડિસ્પ્લે, 50 મેગાપિક્સલનો રિયર કેમેરા, 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા, ડાયમેન્સિટી 6,300 પ્રોસેસર અને 5000 mAhની બેટરી આપે છે.
Oppo K12x 5G
ફ્લિપકાર્ટ સેલ દરમિયાન આ ફોન પણ બધી જ ઓફર્સ બાદ 10,749ની કિંમતે મળી રહ્યો છે. લોન્ચ સમયે આ ફોનના 6 જીબી અને 128 જીબી વેરિયંટની કિંમત 12,999 રૂપિયા હતી. આ ફોન બ્રિજ બ્લૂ અને મિડનાઈટ વાયોલેટ કલર્સમાં મળે છે. જેમાં 6.7 ઈંચની ડિસ્પ્લે, 32 મેગાપિક્સલનો મુખ્ય રિયર કેમેરા, 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા, ડાયમેન્સિટી 6,300 પ્રોસેસર અને 5,100 mAhની બેટરી ધરાવે છે.
Moto G45 5G
ફ્લિપકાર્ટના આ સેલમાં 8 જીબી અને 128 જીબી વેરિયંટની કિંમત 10,999 રૂપિયામા મળી રહ્યો છે. લોન્ચ સમયે આ ફોનના આ વેરિયંટની કિંમત 12,999 રૂપિયા હતી. આ ફોન બ્રિલિયંટ બ્લૂ, બ્રિલિયંટ ગ્રીન અને વીવો મેજેન્ટા કલર્સમાં અવેલેબલ છે. આ ફોન 6.5 ઈંચની ડિસ્પ્લે, 50 મેગાપિક્સલનો મુખ્ય રિયર કેમેરા, 16 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા, સ્નેપડ્રેગન 6s Gen 3 પ્રોસેસર અને 5000 mAhની બેટરી મળે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications