રીયલ ની રિપબ્લિક સેલ ૧૯મી જાન્યુઆરીએ શરૂ થશે

By Gizbot Bureau
|

રીયલમી દ્વારા તેમનો નવો રિપબ્લિક સેલ ફ્લિપકાર્ટ અને તેમની ઓફીસર વેબસાઈટ પર યોજવામાં આવી રહ્યો છે આ શેર ની શરૂઆત ૧૯મી જાન્યુઆરીએ કરવામાં આવશે અને તે 22 મી જાન્યુઆરી સુધી ચાલુ રહેશે જેની અંદર ઘણા બધા સ્માર્ટફોન પર રૂપિયા બે હજાર સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેની અંદર રેળમી 5 પ્રો રિઅલમી 3આઈ રિઅલમી 3 અને બીજા ઘણા બધા સ્માર્ટફોન અને જોડવામાં આવશે અને તેની કિંમતમાં પણ ઘટાડો કરવામાં આવશે સાથે સાથે આ સેલ દરમ્યાન રીયલ મી ટુ અને રિઅલમી વાયરલેસ નો પણ સમાવેશ કરવામાં આવશે. અને આ બધી જ પ્રોડક્ટ અને પોતાની ડિસ્કાઉન્ટેડ કિંમતની સાથે એમેઝોન ફ્લિપકાર્ટ અને કંપની ની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવશે.

રીયલ ની રિપબ્લિક સેલ ૧૯મી જાન્યુઆરીએ શરૂ થશે

આ ફિલ્મની અંદરરિઅલમી 5 પ્રો 4gb રેમ અને 64gb સ્ટોરેજ વેરિયન્ટને રૂપિયા 11999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને તેના 6gb રેમ અને 64 જીબી સ્ટોરેજ અને રૂપિયા 12999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે અને તેના 8gb ram 128gb સ્ટોરેજ વેરિયન્ટને 14999 કિંમત માટે ઉપલબ્ધ કરવામાં આવશે તેનો અર્થ એ થાય છે કે બધા રૂપિયા 2000 નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે. રિઅલમી એક્સ ના 4gb રેમ 128gb સ્ટોરેજ વેરિયન્ટને કિંમત રૂપિયા 14999 રાખવામાં આવશે અને રીયલ મી એક સ્ત્રી ના 4gb રેમ અને 64gb storage વેરિએન્ટની કિંમત રૂપિયા 14999 રાખવામાં આવશે.

સાથે સાથે આ સેલ દરમ્યાન real me 3i અને real me 3 જેવા સ્માર્ટફોન પર પણ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે real me 3 3gb રેમ અને 32 જીબી સ્ટોરેજ ને રૂપિયા 6999 ની કિંમત પર લોન્ચ કરવામાં આવશે અને તેના 3gb રેમ અને 64gb સ્ટોરેજ વેરિયન્ટને રૂપિયા 7499 ની કિંમત પર લોન્ચ કરવામાં આવશે અને તેના 4gb રેમ અને 64 gb વેરિએન્ટ રૂપિયા 7999 ની કિંમત પર લોન્ચ કરવામાં આવશે જ્યારે રિઅલમી 3આઈ રૂપિયા 6999 ની કિંમત રૂપિયા 1000ના ડિસ્કાઉન્ટની સાથે 3gb રેમ અને 32 જીબી સ્ટોરેજ આપવામાં આવશે અને તેના 4gb રેમ અને 64gb સ્ટોરેજ વેરિયન્ટને રૂપિયા 2000 ની સાથે રૂપિયા 7999 ની કિંમત પર લોન્ચ કરવામાં આવશે.

સાથે-સાથે રિઅલમી 2 પ્રો રૂપિયા એક હજારનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને તેના 4gb રેમ અને 64gb સ્ટોરેજ વેરિયન્ટને રૂપિયા 7999 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવશે અને તેના 4gb રેમ અને 64gbસ્ટોરેજ વેરિયન્ટની રૂપિયા 9999 ની કિંમત સાથે ઉપલબ્ધ કરવામાં આવશે તેના 6gb રેમ અને 64gb સ્ટોરેજ વેરિયન્ટને રૂપિયા 11999 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવશે અને તેના આઠ જીબી રેમ અને 128gb સ્ટોરેજ વેરિયન્ટને રૂપિયા 11999 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવશે.

ફ્લિપકાર્ટ, રીઅલમે ડોટ કોમ અને વધુ ઉપરાંત, રિઅલમે બડ્સ 2 અને રીઅલમે બડ્સ વાયરલેસ પણ એમેઝોન ઇન્ડિયા પર ડિસ્કાઉન્ટ દરે સૂચિબદ્ધ કરવામાં આવશે. આ ઉપરાંત, આ એક્સેસરીઝને 18 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધીના સુધારેલા ભાવો પર સૂચિબદ્ધ કરવામાં આવશે. રીઅલમે બડ્સ 2 રૂ. 499 ને બદલે રૂ. 599, અને રીઅલમે બડ્સ વાયરલેસ રૂ. 1,599 ને બદલે રૂ. 1,799 રાખવામાં આવી છે. બીજી તરફ, ફોનનું વેચાણ 19 જાન્યુઆરીએ રાત્રે 11:59 વાગ્યે જીવંત રહેશે અને 22 જાન્યુઆરીએ રાત્રે 11:59 સુધી ચાલશે. ફ્લિપકાર્ટ અને રીઅલમે ડોટ કોમ પર ફ્લિપ ફક્ત સુધારેલા ભાવે વેચવામાં આવશે.

Best Mobiles in India

English summary
Flipkart Republic Day Sale Begins On January 19: Massive Sale, Discounts Announced

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X