ફ્લિપકાર્ટ મોબાઈલ બિગ શોપિંગ ડેઝ સેલ સ્માર્ટફોન પર બેસ્ટ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

ફ્લિપકાર્ટ પર ફરી એક વખત બિગ શોપિંગ સેલ આવી ગયો છે આ સેલ 19 માર્ચ થી ૨૨ મી માર્ચ સુધી ચાલશે અને આ ચાર ચાર દિવસ ચાલશે જે દરમિયાન ગ્રાહકોને બધી જ કેટેગરી ની અંદર ખૂબ જ સારું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે જેની અંદર લેપટોપ સ્માર્ટફોન ટીવી સ્પીકર વગેરે જેવી ઘણી બધી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે.

ફ્લિપકાર્ટ

સાથે સાથે ફ્લિપકાર્ટ દ્વારા એસબીઆઇની સાથે ભાગીદારી કરવામાં આવી છે ત્યારે ગ્રાહકો દ્વારા એસબીઆઇ ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરવામાં આવશે ત્યારે તેમને વધારાના ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે.

અને આ સેલ દરમ્યાન ગ્રાહકોને બધા જ સ્માર્ટફોન પર ખૂબ જ સારી ઓફર આપવામાં આવશે તેવું ફ્લિપકાર્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.

આ સેલ દરમ્યાન ઘણા બધા એવા સ્માર્ટફોન હશે કે જેને ઉપર સૌથી વધુ office આપવામાં આવશે જેની અંદર રેડમી નોટ 7 પ્રો, વિવો ઝેડ 1 પ્રો, સેમસંગ ગેલેક્સી એસ9, રિઅલમી 5 પ્રો, સેમસંગ ગેલેક્સી એ50, અને આઈફોન એક્સનો સમાવેશ કરવામાં આવશે.

રિઅલમી 5 પ્રો

રિઅલમી 5 પ્રો

ફ્લિપકાર્ટ ના આ સેલ દરમ્યાન ગ્રાહકો આ સ્માર્ટફોનને રૂપિયા 11990 ની કિંમત પર ખરીદી શકે છે આ સ્માર્ટફોન ની અંદર પાછળની તરફ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે.

સેમસંગ ગેલેક્સી એસ9

સેમસંગ ગેલેક્સી એસ9

વર્ષ 2018 નો આ ફ્લેગશિપ સ્માર્ટફોન છે પરંતુ તે અત્યારે રૂપિયા 21999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ છે.

વિવો ઝેડ 1 પ્રો

વિવો ઝેડ 1 પ્રો

વિવો ઝેડ 1 પ્રો ગ્રાહકો રૂપિયા 12990 ની કિંમત પર આ સેલ દરમ્યાન ખરીદી શકે છે.

સેમસંગ ગેલેક્સી એ50

સેમસંગ ગેલેક્સી એ50

આ સ્માર્ટ ફોનની અંદર ત્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે અને ગ્રાહકો ફ્લિપકાર્ટ ના આ સેલ દરમ્યાન તેને રૂપિયા 11999 ની કિંમત પર ખરીદી શકે છે.

ઓપ્પો રેનો 10એક્સ ઝૂમ

ઓપ્પો રેનો 10એક્સ ઝૂમ

આ સ્માર્ટફોનની અંદર 6gb રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે અને ફ્લિપકાર્ટ ના આ સેલ દરમ્યાન ગ્રાહકો તેને રૂપિયા 36,990 ની કિંમત પર ખરીદી શકે છે.

સેમસંગ ગેલેક્સી એસ9 પલ્સ

સેમસંગ ગેલેક્સી એસ9 પલ્સ

આ સ્માર્ટફોન અત્યારે રૂ 68900 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે જેની અંદર ગ્રાહકોને નો કોસ્ટ ઇએમઆઇ ના વિકલ્પ પણ આપવામાં આવે છે સાથે સાથે એક્સચેન્જ ઓફર ની અંદર વધારાના રૂપિયા 14000 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે.

રિઅલમી એક્સ2

રિઅલમી એક્સ2

આ સ્માર્ટફોન પર ગ્રાહકોને વધારે રૂપિયા 4000 નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે અને આ સ્માર્ટફોન ગ્રાહકો અત્યારે રૂપિયા 14999 ની કિંમત પર ખરીદી શકે છે.

આઈફોન એક્સએસ

આઈફોન એક્સએસ

આ સ્માર્ટફોનને વર્ષ 2018 ની અંદર લોન્ચ કરવામાં આવ્યો હતો અને અત્યારે ગ્રાહકો આ સ્માર્ટફોનને 9,999 ની કિંમત પર ખરીદી શકે છે જેની અંદર ગ્રાહકોને નો કોસ્ટ ઇએમઆઇ એમ આઈ નો વિકલ્પ પણ આપવામાં આવે છે.

Best Mobiles in India

English summary
During the Flipkart Mobiles Big Shopping Days sale, there are popular smartphones will be available at the lowest possible prices, claims a teaser by Flipkart. Some notable models include the Redmi Note 7 Pro, Vivo Z1 Pro, Samsung Galaxy S9, Realme 5 Pro, Samsung Galaxy A50 and iPhone XS 64GB.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X