ફ્લિપકાર્ટ મોબાઈલ બોનાન્ઝા સેલ : પિક્સેલ 2 એક્સએલ, નોકિયા 8 સિરોકો, પોકો એફ 1 અને આઇફોન પર ડિસ્કાઉન્ટ

|

ફ્લિપકાર્ટ નો મોબાઈલ બોનાન્ઝા સેલ પાછો આવી ગયો છે, આ સેલ 19મી નવેમ્બર ની મધ્ય રાત્રી થી શરૂ થશે અને 22મી નવેમ્બર સુધી ચાલશે. અને આ સેલ દરમ્યાન તે સેલ ના નામ ની જેમ તેઓ બધી જ રેન્જ ના સ્માર્ટફોન પર ખુબ જ મોટું ડિસ્કાઉન્ટ આપશે.

ફ્લિપકાર્ટ મોબાઈલ બોનાન્ઝા સેલ : પિક્સેલ 2 એક્સએલ, નોકિયા 8 સિરોકો

ફ્લિપકાર્ટ આઇફોન, ગૂગલ પિક્સેલ 2 એક્સએલ, ઝિયાઓમી રેડમી ફોન, વગેરે જેવી બ્રાન્ડ્સ અને સન્માન 9 એન, મોટો એક્સ 4, નોકિયા 8 સિરોકો, જેવા હેન્ડસેટ પર ડિસ્કાઉન્ટ આપશે. અને આ મોબાઈલ બોનાન્ઝા સેલ માટે ફ્લિપકાર્ટે એચડીએફસી સાથે પણ ભાગીદારી કરી છે જેના કારણે તેઓ ખુબ જ ઓછા રેટ પર નો કોસ્ટ ઇએમઆઇ ઓફર કરી શકે કે જે રૂ. 499 થી શરૂ થાય છે. આજે આ સેલ નો પ્રથમ દિવસ છે અને નીચે અમે અમુક બેસ્ટ ડિલ્સ જણાવી છે.

ઓનર 9એન રૂ. 9999:

ઓનર 9એન રૂ. 9999:

ઓનર 9એન ને રૂ. 13,999 ની કિંમત પર લોન્ચ કરવા માં આવ્યો હતો. પરંતુ મોબાઈલ બોનાન્ઝા સેલ ની અંદર ફ્લિપકાર્ટ આ ફોન ને રૂ. 9999 માં વહેંચી રહ્યા છે. આ કિંમત 32 જીબી સ્ટોરેજ વેરિયન્ટ માટે ની છે. ઓનર 9એન એ ફ્લિપકાર્ટ ના આ સેલ ની અમુક સૌથી સારી ડિલ્સ માની એક છે.

ગુગલ પિક્સલ 2 એક્સએલ રૂ. 40,999:

ગુગલ પિક્સલ 2 એક્સએલ રૂ. 40,999:

પિક્સલ 2 એક્સએલ પર ફ્લિપકાર્ટ ખુબ જ મોટું રૂ. 4500 નું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે. પિક્સસલ 2 એક્સએલ ની કિંમત થોડા સમય પહેલા જ ઘટાડી ને રૂ. 45,499 કરવા માં આવી હતી, પરંતુ અત્યારે મોબાઈલ બોનાન્ઝા સેલ ની અંદર આ સ્માર્ટફોન રૂ. 40,999 પર ઉપલબ્ધ છે. આ કિંમત પિક્સલ 2 એક્સએલ ની 64જીબી વેરિયન્ટ માટે છે. અને આ પણ ફ્લિપકાર્ટ પર ની અમુક બેસ્ટ ડિલ્સ માની એક છે. તો જો તમે પિક્સલ ફોન લેવા નું ઘણા સમય થી વિચારી રહ્યા હોવ તો અત્યારે પિક્સલ 2 એક્સએલ એક સારો ઓપ્શન છે.

નોકિયા 5.1પલ્સ રૂ. 10,499:

નોકિયા 5.1પલ્સ રૂ. 10,499:

ફ્લિપકાર્ટ આ ફોન પર કોઈ ખાસ મોટું ડિસ્કાઉન્ટ નથી આપી રહ્યા પરંતુ નોકિયા 5.1પલ્સ રૂ. 10,499 ની કિંમત પર ખરીદવો એ એક સારો ઓપ્શન છે. નોકિયા 5.1 પલ્સ એ તેની કિંમત ને ધ્યાન માં રાખતા એક ખુબ જ સુંદર દેખાતો અને પાવરફુલ ડીવાઈસ છે. અને આ સ્માર્ટફોન તેને લોન્ચ કરવા માં આવ્યો હતો તેના કેટ ઓછી કિંમત પર મેળવવો એ એક સારી ડીલ છે.

આસુસ ઝેનફોન મેક્સ રપો એમ1 રૂ. 9999:

આસુસ ઝેનફોન મેક્સ રપો એમ1 રૂ. 9999:

ફ્લિપકાર્ટ હવે લાંબા સમયથી ઝેનફોન મેક્સ પ્રો એમ 1 પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. અને હજી પણ, મોબાઇલ બોનાન્ઝા વેચાણમાં પણ, ફ્લિપકાર્ટ ઝેનફોન મેક્સ પ્રો એમ 1 ની કિંમત રૂ .9,999 ની નીચી કિંમતે વેચી રહી છે. આ ફોન ભારતમાં રૂ. 10, 999 માટે લોંચ કરવામાં આવ્યો હતો અને તેના ભાવ સેગમેન્ટમાં શ્રેષ્ઠ ફોનમાંનો એક છે.

નોકિયા 8 સીરોકો રૂ. 36,999:

નોકિયા 8 સીરોકો રૂ. 36,999:

એચએમડી એ પોતાના કમબેક પછી આ સૌથી સુંદર સ્માર્ટફોન લોન્ચ કરેલ છે. અને મોબાઈલ બોનાન્ઝા સેલ દરમ્યાન ફ્લિપકાર્ટ રૂ. 13,000 નું ડિસ્કાઉન્ટ આ સ્માર્ટફોન પર ઓફર કરી રહ્યા છે. અને તેના કારણે હવે આ સ્માર્ટફોન રૂ. 36,999 ની કિંમત પર ઉપલબ્ધ છે. આ નોકિયા નો સ્માર્ટફોન રૂ. 49,999 ની કિંમત પર લોન્ચ કરવા માં આવ્યો હતો.

રેડમી નોટ 5 પ્રો તેની નવી કિંમત સાથે:

રેડમી નોટ 5 પ્રો તેની નવી કિંમત સાથે:

રેડમી નોટ 6 પ્રો કે જે 22મી નવેમ્બર ના રોજ લોન્ચ થવા જય રહ્યું છે તેના લોન્ચ પહેલા રેડમી નોટ 5 પ્રો ની કિતમ માં રૂ. 1000 નો ઘટાડો કરવા માં આવ્યો છે, અને હવે આ સ્માર્ટફોન તેના નવા પ્રાઈઝ ટેગ સાથે રૂ. 13,999 માં ઉપલબ્ધ છે. અને તેની સાથે સાથે ઝિયામી એ એમઆઈ એ 2 અને રેડમી વાય 2 ની કિંમત માં પણ ઘટડો કર્યો છે.

પોકો એફ 1 રૂ. 18,999:

પોકો એફ 1 રૂ. 18,999:

આ ફોન ના લોન્ચ બાદ તે ઘણા બધા કારણો ને લીધા સમાચાર માં રહ્યો હતો. અને આ ફોન ના લોન્ચ બાદ ઝિયામી એ એક નવો માઈલસ્ટોન હાંસેલ કર્યો હતો જેની અંદર તેઓ એ રૂ.20,000 ની કિંમત પર સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપ્યું હતું. અને પોકો એફ 1 ને ઇન્ડિયા ની અંદર રૂ.20,999 ની કિંમત પર લોન્ચ કરવા માં આવ્યો હતો. અને ફ્લિપકાર્ટ મોબાઈલ બોનાન્ઝા સેલ ની અંદર આ સ્માર્ટફોન રૂ. 18,999 ની કિંમત પર ઉપલબ્ધ છે. હા આ કોઈ સીધું ફ્લેટ ડિસ્કાઉન્ટ નથી ફ્લિપકાર્ટ રૂ. 2000 એક્સચેન્જ ઓફર ની અંદર ઑફ આપી રહ્યા છે.

મોટો એક્સ4 રૂ. 12,999:

મોટો એક્સ4 રૂ. 12,999:

મોટો એક્સ4 એ મોટોરોલા નો આ વર્ષે લોન્ચ કરવા માં આવેલ સૌથી બેસ્ટ ફોન છે અને ફ્લિપકાર્ટ મોબાઈલ બોનાન્ઝા સેલ ની અંદર આ સ્માર્ટફોન રૂ. 12,999 ની કિંમત પર ઉપલબ્ધ છે. આ એક ફ્લેટ ડિસ્કાઉન્ટ છે અને આની સાથે કોઈ ટર્મ્સ અને કન્ડિશન રાખવા માં નથી આવી.

ઝેનફોન 5Z 8જીબી રેમ મોડેલ રૂ. 31,999:

ઝેનફોન 5Z 8જીબી રેમ મોડેલ રૂ. 31,999:

ફ્લિપકાર્ટ ઝેનફોન 5 જી 8 જીબી રેમ / 256 જીબી મોડેલ પર 5000 રૂપિયાની ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. ડિસ્કાઉન્ટ પછી, રસ ધરાવતા ખરીદદારો ફોનના 8 જીબી રેમ મોડેલને રૂ. 36,999 ની એમઆરપીથી 31,999 રૂપિયા સુધી ઘટાડી શકે છે. ઝેનફોન 5 ઝેડ સ્નેપડ્રેગન 845 ચિપસેટ દ્વારા સંચાલિત છે અને આ વર્ષે લોન્ચ કરાયેલા બેટ્સ ફોન્સમાંની એક એસેસ છે.

ઓનર 10 રૂ. 24,999

ઓનર 10 રૂ. 24,999

ઓનર 10 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ વેરિયન્ટ રૂ. 32,999 પર લોન્ચ કરવા માં આવ્યું હતું. પરંતુ હવે આ મોબાઈલ બોનાન્ઝા સેલ ની અંદર ફ્લિપકાર્ટ પર આ સ્માર્ટફોન રૂ. 24,999 પર ઉપલબ્ધ છે.

આઈફોન પર ડિલ્સ:

આઈફોન પર ડિલ્સ:

ફ્લિપકાર્ટ આઈફોન્સ પર પણ ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આઈફોન એક્સ 79,999 ની કિંમત પર ઉપલબ્ધ છે. આઈફોન 7 34,999 પર ઉપલબ્ધ છે, આઈફોન 7 પલ્સ રૂ. 53,990, આઈફોન 6 રૂ. 23,999, અને આઈફોન 6એસ રૂ. 24,999, રૂ. 30,999 માટે આઇફોન 6 એસ પ્લસ, રૂ. 54,999 માટે આઇફોન 8, જ્યારે આઇફોન 8 રૂ. 64,999 માટે વેચાઈ રહ્યું છે.

Best Mobiles in India

English summary
Flipkart Mobile Bonanza sale begins: Big discounts on Pixel 2 XL, Nokia 8 Sirocco, Poco F1, and iPhones

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X