Just In
- 20 hrs ago
હંગામા સાથે મળી અને વી દ્વારા મુવીઝ રેંટિંગ સર્વિસની શરૂઆત કરવામાં આવી
- 1 day ago
જો તમે વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને એક્સેપટ નહિ કરો તો તમારા એકાઉન્ટ નું શું થશે ?
- 2 days ago
એરટેલ, જીઓ અને વીઆઈ ના 84 દિવસ વાળા બેસ્ટ રિચાર્જ પ્લાન
- 3 days ago
ગુગલ દ્વારા 24મી ફેબ્રુઆરી થી આ સર્વિસ ને બંધ કરવા માં આવી રહી છે
Don't Miss
પ્રીમિયમ સ્માર્ટફોન માટે વિચારી રહ્યા છો ફ્લિપકાર્ટ મોબાઈલ બોનાન્ઝા સેલ તમને મદદ કરી શકે છે
ફ્લિપકાર્ટ દ્વારા મોબાઈલ બોનાન્ઝા સેલ ની શરૂઆત 17મી ફેબ્રુઆરી ના રોજ કરવા માં આવી છે જે 21મી ફેબ્રુઆરી સુધી ચાલશે. અને આ સેલ દરમ્યાન ઘણા બધા પ્રીમિયમ સ્માર્ટફોન પર ઘણી બધી સારી ઓફર્સ અને ડિસ્કાઉન્ટ આપવા માં આવે છે. અને તેની અંદર ઉપલબ્ધ બેસ્ટ સ્માર્ટફોન વિષે અમે એક સૂચિ તૈયાર કરી છે જેના વિષે આગળ જાણો.

આ સ્માર્ટફોન્સ પર ઓફર્સ
એક્સિસ બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડ અને ઇએમઆઇ ટ્રાન્ઝેક્શન પર 10% વધારા નું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવી રહ્યું છે. અને ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ પર 5% અનલિમિટેડ કેશબેક ઓફર કરવા માં આવે છે. અને એક્સિસ બેંક બઝ ક્રેડિટ કાર્ડ પર 5% વધારા નું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવે છે. સાથે સાથે વધુ ડિસ્કાઉટ એક્સચેન્જ ઓફર્સ અને બીજી ઘણી બધી વસ્તુ ઓફર કરવા માં આવે છે.

ગુગલ પિક્સલ 3એ
આ સ્માર્ટફોન અટાયરે ખરીદી માટે સિંગલ સ્ટોરેજ વેરિયન્ટ ની અંદર ઉપલબ્ધ કરવા માં આવ્યો છે. અને તે રૂ. 27999 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવેલ છે જેની અંદર 4જીબી રેમ અને 64જીબી રોમ નું વેરિયન્ટ ઉપલબ્ધ કરવા માં આવ્યું છે. અને આ સ્માર્ટફોન ની ખરીદી પર તમને રૂ. 14050 સુધી એક્સચેંજ ઓફર પણ આપવા માં આવે છે. અને વધારા નું રૂ. 12000 નું ડિસ્કાઉન્ટ ઓફર કરવા માં આવે છે.

એસુસ 6ઝેડ
આ સ્માર્ટફોન ની અંદર 5000 એમએએચ ની બેટરી આપવા માં આવે છે અને તે બંને તરફ ડ્યુઅલ એક સરખા કેમેરા આપવા માં આવે છે, અને સાથે સાથે એફએચડી પ્લસ ડિસ્પ્લે પણ આપવા માં આવે છે. અને તે રૂ. 26999 ની કિંમત પર ખરીદી શકાય છે જેની અંદર 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ આપવા માં આવે છે.

આઈફોન 7
આ સ્માર્ટફોન ની અંદર ઘણા બધા નવા ફીચર્સ આપવા માં આવે છે, અને તેની અંદર રેટિના એચડી ડિસ્પ્લે આપવા માં આવે છે, કે જે ખુબ જ સારો વ્યુ આપે છે અને તેની અંદર 32જીબી સ્ટોરેજ આપવા માં આવે છે અને તે રૂ. 24999 ની કિંમત પર ઉપલબ્ધ કરવા માં આવ્યો છે.

ઓનર 20
આ સ્માર્ટફોન ની મુખ્ય હાઈલાઈટ તેની અંદર પાછળ ની તરફ આપવા માં આવેલ 48એમપી ટ્રિપલ કેમેરા સેટઅપ છે અને આગળ ની તરફ આપવા માં આવેલ 32એમપી સેલ્ફી કેમેરા છે. અને આ સ્માર્ટફોન ની ફૂલ કિંમત રૂ. 21999 રાખવા માં આવેલ છે, જેની અંદર યુઝર્સ ને 6જીબી રેમ ને 128જીબી સ્ટોરેજ આપવા માં આવે છે.

રેડમી કે20
આ સ્માર્ટફોન ની અંદર 20એમપી નો ફ્રન્ટ કેમેરા આપવા માં આવે છે જેની સાથે સાથે પાછળ ની તરફ 48એમપી ટ્રિપલ કેમેરા સેટઅપ આપવા માં આવે છે. અને આ સ્માર્ટફોન ની અંદર 4000એમએએચ ની બેટરી આપવા માં આવે છે અને આ સ્માર્ટફોન ની શરૂઆત ની કિંમત રૂ. 22999 રાખવા માં આવેલ છે. અને આ સ્માર્ટફોન ની અંદર બીજા પણ ઘણા બધા એવા ફીચર્સ આપવા માં આવેલ છે કે જે આ કિંમત પર ખુબ જ આકર્ષિત લાગે છે.

રેડમી કે20 પ્રો
આ સ્માર્ટફોન ની મુખ્ય હાઈલાઈટ તેની અંદર આપવા માં આવેલ 48એમપી ટ્રિપલ કેમેરા અને સ્નેપડ્રેગન 855 પ્રોસેસર છે, સાથે સાથે 4000 એમએએચ ની બેટરી આપવા માં આવે છે અને અને એફએચડી પ્લસ ડિસ્પ્લે પણ આપવા માં આવે છે, અને ટી રૂ. 24,999 ની કિંમત પર ખરીદવા માટે ઉપલબ્ધ કરવા માં આવેલ છે, જેની અંદર 6જીબી રેમ અને 128જીબી સ્ટોરેજ આપવા માં આવે છે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190