Just In
- 495 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 496 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 497 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ફ્લિપકાર્ટ મોબાઈલ બોનાન્ઝા ઓફર્સ પ્રીમિયમ સ્માર્ટફોન પર એટ્રેક્ટિવ ડિસ્કાઉન્ટ
ફ્લિપકાર્ટ પર ફરી એક વખત તેમનો મોબાઈલ બોનાન્ઝા સેલ પાછું આવી ગયું છે અને ઘણા બધા સ્માર્ટફોન્સ પર ખૂબ જ સારી ઓફર આપવામાં આવી રહી છે આ શહેરને બિગ શોપિંગ ઈન્ડિઝ ની અંદર આપવામાં આવી છે કે જે પ્રથમ ડિસેમ્બર થી ૫ મી ડિસેમ્બર સુધી ચાલશે અને આ સેલ નો લાભ ટીમ મેમ્બર્સ ને 30 નવેમ્બરથી આપી દેવામાં આવશે અને આ સેલ ના સમયગાળા દરમિયાન તમારી સમક્ષ ઘણી બધી નવી ઓફર્સ પણ લોન્ચ કરવામાં આવશે.

અને આ સેલ દરમ્યાન તમને માત્ર ફ્લિપકાર્ટ દ્વારા ઓફર જ આપવામાં નહીં આવે પરંતુ તમને એચડીએફસી બેંકના ડેબિટ કાર્ડ પર કેશબેક આપવામાં આવશે અને ફ્લિપકાર્ટ એક્સસાઈટ્સ બેંક ક્રેડિટ કાર્ડ પર અનલિમિટેડ કેશબેક અને એક્સિસ બેન્ક બસ ક્રેડિટ કાર્ડ પર વધારાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે તે ઉપરાંત એક્સચેન્જ ઓફર અને બીજી ઘણી બધી office પણ આપવામાં આવશે.
આ સ્માર્ટફોન તમને રૂપિયા 64906 ની કિંમત પર 4gb રેમ અને 64gb સ્ટોરેજની વિગત સાથે ઉપલબ્ધ કરવામાં આવે છે અને તેના માટે એમાઈ ની શરૂઆત 5409 પ્રતિ મહિનાથી કરવામાં આવે છે.

સેમસંગ ગેલેક્સી એસ9
આ સ્માર્ટફોન ફ્લિપકાર્ટ દ્વારા ખરીદી કરવા પર તમને રૂ 32500 એક નું વધારાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે જેને કારણે તમે આ સ્માર્ટફોનને 52 ટકા ડિસ્કાઉન્ટની સાથે રૂપિયા 30 હજાર નવસો નવ્વાણું ની કિંમત પર ખરીદી શકો છો તને તે ઉપરાંત એક્સચેન્જ ઓફર ની અંદર તમને રૂપિયા 10,800 સુધી વધારાનું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરવામાં આવે છે.

સેમસંગ ગેલેક્સી એસ9 પ્લસ
આ સ્માર્ટફોન તમે રૂ ૩૭ હજાર નવસો નવ્વાણું ની કિંમત પર 6gb રેમ અને 64gb સ્ટોરેજ વેરિએન્ટની સાથે ખરીદી શકો છો તેના થી સ્પેસિફિકેશન ની અંદર 24 મેગાપિક્સલ મેગાપિક્સલ કેમેરા સેટઅપ અને 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવે છે તે ઉપરાંત 3500 એમએચ બેટરી અને મેગેઝીનો 98 10 ઓક્ટાકોર પ્રોસેસર આપવામાં આવે છે.

એપલ આઈફોન 8
આ હેન્ડસેટ પર તમને એક્સચેન્જ ઓફર ની અંદર રૂપિયા 10,800 સુધી ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે જેની કિંમત રૂ 9999 થઈ જાય છે તેની સાથે 2જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે અને આ સ્માર્ટફોન માટે ઇએમઆઇ ની શરૂઆત 3084 મહિનાથી કરવામાં આવે છે.

ગુગલ પિક્સલ 3એ
આ સ્માર્ટફોન માટે ના આઈ એમ આઈ ની શરૂઆત 2917 પ્રતિ મહિનાથી થાય છે અને તેની અંદર એક મહિનાની વોરંટી અને છ મહિનાની ફોન એક્સેસરીઝ પર વોરંટી આપવામાં આવે છે આ સ્માર્ટફોન એફ એચ ડી plus ડિસ્પ્લે face unlock અને 3000 એમએએચ ની બેટરી ની સાથે આવે છે.

ગુગલ પિક્સલ 3 એક્સએલ
આ સ્માર્ટફોન માટે મીની શરૂઆત રૂપિયા 3334 પ્રતિ મહિનાથી થાય છે અને તેની અંદર સ્ટાન્ડર્ડ એમાઈ ના વિકલ્પો પણ આપવામાં આવે છે તે ઉપરાંત એક્સચેન્જ ઓફર ની અંદર રૂપિયા 10,800 સુધી ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

એપલ આઈફોન 7
આ સ્માર્ટફોન રૂપ હજાર નવસો નવ્વાણું ની કિંમત પર 2જીબી રેમ અને 32gb સ્ટોરેજ વેરિએન્ટની સાથે ખરીદી શકાય છે જેની અંદર રેટિના એચડી ડિસ્પ્લે 12 મેગાપિક્સલ રિયર કેમેરા 7 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા અને આઈઓએસ આપવામાં આવે છે.

ઇસુસ 5ઝેડ
આ સ્માર્ટફોનના 6gb રેમ અને 128gb સ્ટોરેજ રૂપિયા 8999 ની કિંમત પર ૪૭ ટકા ડિસ્કાઉન્ટની સાથે ઉપલબ્ધ છે આ સ્માર્ટફોનની અંદર 6.2 ઇંચ ની એચડી plus ડિસ્પ્લે 3300 એમએએચ બેટરી અને ડ્યુઅલ એ આઈ રિયર કેમેરા આપવામાં આવે છે.

રોગ ફોન 2
આ સ્માર્ટફોન રૂપિયા 37 હજાર નવસો નવ્વાણું ની કિંમત પર 8gb રેમ અને 128gb સ્ટોરેજ સાથે ઉપલબ્ધ છે તેમજ આ સ્માર્ટફોનને તમે રૂપિયા 3168 પ્રતિ મહિનાના ઇએમઆઈ ઉપર પણ ખરીદી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications