ફ્લિપકાર્ટ મી ફેન સેલ ની શરૂઆત કરવા માં આવી છે જેની અંદર ઘણા બધા શાઓમી સ્માર્ટફોન પર આકર્ષક ડિસ્કાઉન

By Gizbot Bureau
|

ફ્લિપકાર્ટ પર એમ આઈ ફેન સેલ ની શરૂઆત કરવામાં આવી છે જેની અંદર ઘણા બધા શાઓમી સ્માર્ટફોન ખુબ જ મોટા ડિસ્કાઉન્ટ પર ઉપલબ્ધ કરવામાં આવશે. જેમાંથી અમુક સ્માર્ટફોનની સૂચિ અમે અહીં તૈયાર કરી છે. શાઓમી કે જે ભારતની અંદર ફરી એક વખત 2019 માં પ્રથમ નંબરની સ્માર્ટફોન કંપની બની ચૂકી છે તે પોતાના ગ્રાહકોને પોતાના સ્માર્ટફોન પોર્ટફોલિયોમાં થી અલગ થવા દેવા નથી માગતી. અને તેને કારણે જ કંપની ની ઓફિશિયલ વેબસાઇટ પર પણ ઘણા બધા સ્માર્ટફોન અને ઘણા બધા ડિસ્કાઉન્ટ બતાવવામાં આવી રહ્યા છે.

હાસિલ

હાસિલ દરમિયાન ગ્રાહકોને ફ્લિપકાર્ટ એક્સિસ બેન્ક ક્રેડીટ કાર્ડ પર 5% અનલિમિટેડ કેશબેક, એક્સિસ બેન્ક બસ ક્રેડિટ કાર્ડ પર 5% વધારાનું ડીસ્કાઉન્ટ એક્સચેન્જ ઓફર વધારાનું ડીસ્કાઉન્ટ અલગ પ્રાઈઝ કેટેગરીની અંદર વોરંટી સર્વિસ અને બીજું ઘણું બધું.

રેડમી નોટ 8

રેડમી નોટ 8

આ સ્માર્ટફોન ૧૧૯૦૦ 59 ની કિંમત પર 4gb રેમ અને 64 જીબી સ્ટોરેજ ના વિકલ્પો સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે જેની અંદર સફેદ બ્લુ અને બ્લેક કલર નો સમાવેશ કરવામાં આવે છે આ સ્માર્ટફોન આઈ એમ આઈ ની શરૂઆત રૂપિયા ૫૬૩ પ્રતિ મહિનાથી કરવામાં આવે છે.

રેડમી કે20

રેડમી કે20

આ સ્માર્ટફોનની ખરીદી કરવા પર ગ્રાહકોને વધારાના રૂપિયા 3000 નો ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે જેને કારણે તેની કિંમત રૂ 9999 થઈ જાય છે કે જેની અંદર ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે ગ્રાહકોને એક્સચેન્જ ઓફર ની અંદર રૂટ 2850 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે આ સ્માર્ટફોનની અંદર ફુલ એચડી plus ડિસ્પ્લે ત્રિપલ કેમેરા અને 4000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે.

રેડમી કે20 પ્રો

રેડમી કે20 પ્રો

આ સ્માર્ટફોન રૂપિયા 1999 ની કિંમત પર 6gb રેમ અને 128gb સ્ટોરેજ ની સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે જેની અંદર બ્લેક રેડ અને બ્લુ કલરના વિકલ્પ આપવામાં આવ્યા છે આ સ્માર્ટફોનની અંદર ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવ્યું છે અને 20 મેગાપિક્સલ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે આ સ્માર્ટફોન ની અંદર 4000 એમએએચ ની બેટરી અને સ્નેપડ્રેગન 855 પ્રોસેસર આપવામાં આવ્યુ છે.

રેડમી નોટ 7

રેડમી નોટ 7

આ સ્માર્ટફોનની ખરીદી પર વધારાના રૂપિયા 3000 નો ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે જેની અંદર વી એમ આઈ ના વિકલ્પો પણ આપવામાં આવ્યા છે આ સ્માર્ટફોન 9999 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવ્યો છે જેની અંદર બ્લેક રેડ અને બ્લુ કલર ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

રેડમી 8

રેડમી 8

આ સ્માર્ટફોનની અંદર 4gb રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવ્યો છે જેની અંદર ઈ એમ આઈ ની શરૂઆત રૂપિયા 667 પ્રતિ મહિનાથી કરવામાં આવે છે જેની અંદર એક વર્ષની વોરંટી અને ત્રણ હજાર રૂપિયાનું વધારાનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવે છે.

રેડમી 8એ

રેડમી 8એ

આ સ્માર્ટફોન રૂપિયા 6,999 ની કિંમત પર 3gb રેમ અને 32 જીબી સ્ટોરેજ ની સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે જેની અંદર બ્લેક બ્લુ અને રેડ કલર ના વિકલ્પ આપવામાં આવે છે આ સ્માર્ટફોન નાઈ એમ આઈ ની શરૂઆત રૂપિયા 584 પ્રતિ મહિનાથી કરવામાં આવે છે જેની અંદર 5000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે.

રેડમી નોટ 7 એસ

રેડમી નોટ 7 એસ

આ સ્માર્ટફોનના ઇએમઆઇ ની શરૂઆત રૂપિયા 834 પ્રતિ મહિનાથી કરવામાં આવી છે જેની અંદર સ્ટાન્ડર્ડ ઇએમઆઇ ના વિકલ્પો આપવામાં આવ્યા છે તે ઉપરાંત એક્સચેન્જ ઓફર ની અંદર રૂમ 9700 સુધીનું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે આ સ્માર્ટફોનની અંદર 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા આપવામાં આવે છે.

રેડમી 7એ

રેડમી 7એ

આ સ્માર્ટફોનની અંદર એક્સચેન્જ ઓફર માં રૂપિયા પાંચ હજાર ચારસો સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે આ સ્માર્ટફોનની કિંમત રૂપિયા 5499 રાખવામાં આવી છે જેની અંદર 2જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજ ઓપ્શન આપવામાં આવે છે આ સ્માર્ટફોન me પર 459 પ્રતિ મહિના પર ખરીદી શકાય છે આ સ્માર્ટફોન ની અંદર તેની કિંમત ઓછી હોવા છતાં 4000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે.

રેડમી ગો

રેડમી ગો

આ સ્માર્ટફોન રૂપિયા 4499 ની કિંમત પર આપવામાં આવે છે જેની અંદર 25 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે આ સ્માર્ટફોન ની અંદર એક જીબી રેમ અને 16gb સ્ટોરેજ આપવામાં આવે છે જેની અંદર 8 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 5 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવે છે તે ઉપરાંત તેની અંદર 3000 એમએએચની બેટરી અને એચડી ડિસ્પ્લે આપવામાં આવે છે ગ્રાહકોને વધારાના રૂપિયા 1500 ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

રેડમી નોટ 6 પ્રો

રેડમી નોટ 6 પ્રો

આ સ્માર્ટફોન રૂપિયા 10999 ની કિંમત પર ૩૮ ટકા ડિસ્કાઉન્ટની સાથે ઉપલબ્ધ કરવામાં આવ્યો છે જેની અંદર 6gb રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે તે ઉપરાંત એફ એચડી પ્લસ ડિસ્પ્લે ડ્યુઅલ કેમેરા અને 4000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે.

મી એ3

મી એ3

આ સ્માર્ટફોન 6gb રેમ અને 128gb સ્ટોરેજ ની સાથે આવે છે જેની અંદર એચડી plus ડિસ્પ્લે 48 મેગાપિક્સલ ત્રિપલ કેમેરા સેટઅપ 4030 એમએએચની બેટરી આપવામાં આવે છે અને તે 11 ટકા ડિસ્કાઉન્ટની સાથે રૂપિયા 15000 499 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે ગ્રાહકોને વધારાના રૂપિયા 2000 નું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે.

Best Mobiles in India

English summary
Flipkart's Mi Fan sales include Xiaomi smartphones that will be available at greater discounts. Some of these phones have been listed.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X