ફ્લિપકાર્ટ બિગ શોપિંગ ડેઝ સેલ 2020 ની અંદર સ્માર્ટફોન પર ઓફર્સ

By Gizbot Bureau
|

આખા ભારતની અંદર હવે કોરોનાવાયરસ ના લોકડાઉન ને ધીમે ધીમે ઓછું કરવામાં આવી રહ્યું છે અને બધી જગ્યા પર સોશિયલ ડિસ્ટર્ન્સિંગ લાગુ કરવામાં આવી રહ્યું છે અને અત્યારે તમે કોઈ પણ વસ્તુને ઓનલાઇન ખરીદી શકો છો. અને જો તમે તમારા સ્માર્ટફોનને અપડેટ કરવા માટે વિચારી રહ્યા હો તો ફ્લિપકાર્ટ પર 23 થી 27 જૂન ની વચ્ચે સેલનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેની અંદર ઘણા બધા સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે.

રહેલા

આ પાંચ દિવસ ચાલવા જઈ રહેલા સેલ ની અંદર ફ્લિપકાર્ટ પર ઘણા બધા સ્માર્ટફોન પર ઘણું બધું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે. અને તેની અંદર એચડીએફસી બેંકના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ પર ખરીદી કરવાથી 10% ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે બીજી કોઈ ઓફર આ સેલ દરમ્યાન આપવામાં આવશે તેના વિશે જાણવા માટે આગળ વાંચો.

રેડમી કે20

રેડમી કે20

આ સ્માર્ટફોન ની અંદર of સેલ્ફી કેમેરા સેન્સર આપવામાં આવે છે અને ફ્લિપકાર્ટ પર આ સેલ દરમ્યાન આ સ્માર્ટફોન ની અંદર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે જેને કારણે તેની શરૂઆતની કિંમત રૂપિયા 20,000 499 થઈ જશે સાથે સાથે આ સ્માર્ટફોન પર નો કોસ્ટ ઇએમઆઇજેવી સુવિધા પણ આપવામાં આવશે.

વિવો ઝેડ1 એક્સ

વિવો ઝેડ1 એક્સ

આ સ્માર્ટફોન ની અંદર પાછળની તરફ ત્રિપલ કેમેરા સેટ આપવામાં આવ્યું છે સાથે સાથે તેની અંદર સુપર એમોલેડ ડિસ્પ્લે અને ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથે આપવામાં આવે છે આ સ્માર્ટફોનની કિંમત રૂ 14999 અને 16999 રાખવામાં આવી છે જેની અંદર બે વેરિએન્ટ આપવામાં આવે છે એની અંદર પ્રથમ વેરિએન્ટમાં 6gb રેમ અને 64 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે જ્યારે બીજા મિનિટની અંદર 8gb રેમ અને 128 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે.

રિઅલમી એક્સ2 પ્રો

રિઅલમી એક્સ2 પ્રો

આ સ્માર્ટફોન એક લેવલ સ્માર્ટફોન ના સ્પેસિફિકેશન સાથે આવે છે તેની અંદર સ્નાપડ્રેગન 855 પ્લસપ્રોસેસર આપવામાં આવે છે જેની અંદર વાડ કૅમેરા સેટઅપ આપવામાં આવે છે જેમાં મુખ્ય સેન્સર 64 મેગાપિક્સલ નું છે આ સેલ દરમ્યાન આપ સ્માર્ટફોન રૂપ હજાર નવસો નવ્વાણું ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ થશે.

આઈફોન એક્સએસ

આઈફોન એક્સએસ

આ સ્માર્ટફોનના 64gb સ્ટોરેજ વેરિએન્ટ રૂપિયા 1999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવશે આ સ્માર્ટફોન ની મૂળ કિંમત રૂપિયા 5,999 છે સાથે સાથે ગ્રાહકોને આ સ્માર્ટફોનની ખરીદી પર નો કોસ્ટ ઇએમઆઇ પેમેન્ટ ની સુવિધા પણ આપવામાં આવશે.

વિવો નેક્સ

વિવો નેક્સ

આ સ્માર્ટફોન ની અંદર સ્નેપડ્રેગન 845 પ્રોસેસર આપવામાં આવ્યુ છે સાથે સાથે આ સ્માર્ટફોન ની મૂળ કિંમત રૂપિયા 39990 છે પરંતુ અત્યારે આ સેલ દરમ્યાન તેને રૂપિયા 3990 ની કિંમત પર ઉપલબ્ધ કરવામાં આવશે.

આઈફોન 8

આઈફોન 8

આ સ્માર્ટફોનના 64gb સ્ટોરેજ વેરિએન્ટ ફ્લિપકાર્ટ પર રૂપિયા 36,990 ની કિંમત પર ખરીદી શકાશે સાથે-સાથે ગ્રાહકોના સ્માર્ટફોન પર નો કોસ્ટ ઇએમઆઇ પેમેન્ટનો વિકલ્પ પણ આપવામાં આવશે જેની શરૂઆત રૂપિયા 6167 પ્રતિ મહિનાથી કરવામાં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
If you are in plans of upgrading your smartphone, then you can opt for the e-commerce portal Flipkart. We say so as Flipkart is hosting a sale from June 23 to 27 with attractive discounts.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X