ફ્લિપકાર્ટ બિગ સેવિંગ ડેઝ સેલ પર સ્માર્ટફોન પર ઓફર

By Gizbot Bureau
|

ફ્લિપકાર્ટ દ્વારા આ મહિનાની અંદર તેમનો બીજો સૌથી મોટો છે યોજવામાં આવી રહ્યો છે જેનું નામ શોપિંગ બેસેલ રાખવામાં આવેલ છે આ સેલ ની શરૂઆત છઠ્ઠી ઓગસ્ટ સુધી કરવામાં આવશે અને તે ૧૦મી ઓગસ્ટ સુધી ચાલશે આ સમય દરમિયાન ગ્રાહકોને દરેક ખરીદી પર 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

સ્માર્ટફોન

અહીં ખાસ નોંધ લેવી જોઈએ કે ઘણા બધા સ્માર્ટફોન સેવા કે આઈફોન એસઈ 2 મોટોરોલા રેઝર રેડમી એમ આઇ ફોન એક્સ આર આ પ્રકારના ઘણા બધા સ્માર્ટફોન પર ખૂબ જ સારું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જો તમે તમારા સ્માર્ટફોનને અપડેટ કરવા માટે વિચારી રહ્યા હો તો તમારા માટે આ એક ખૂબ જ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

ઓપ્પો રેનો ટુ

ઓપ્પો રેનો ટુ

આ સ્માર્ટફોન પર રૂપિયા 5500 ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેના કારણે આ સ્માર્ટફોન રૂપિયા 16990 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ થઈ જશે. અને આ સ્માર્ટફોન ૧૦મી ઓગસ્ટ સુધી ખરીદી માટે ઉપલબ્ધ રાખવામાં આવશે.

રેડમી કે20

રેડમી કે20

આ સ્માર્ટફોન રૂપિયા 22999 ની કિંમત પર ડિસ્કાઉન્ટ સાથે ઉપલબ્ધ કરવામાં આવશે જેના પર બીજા પણ ઘણા બધા office અમુક પાર્ટનર દ્વારા આપવામાં આવશે. અહીં એક વસ્તુ ની નોંધ લેવી ખાસ જરૂરી છે કે આ કિંમત એના ટોપ એન્ડ વેરી માટે નથી.

રેડમી કે20 પ્રો

રેડમી કે20 પ્રો

આ સ્માર્ટફોન પર પણ રૂપિયા 4 હજારનો ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જેને કારણે તેની કિંમતમાં ખૂબ જ મોટો ઘટાડો જોવા મળી શકે છે જેથી જો તમે આ સ્માર્ટફોન ખરીદવા માટે વિચારી રહ્યા હો તો તમારા માટે એ ખૂબ જ સારી તક સાબિત થઈ શકે છે.

આઈફોન 7 પ્લસ

આઈફોન 7 પ્લસ

એપલ દ્વારા લોન્ચ કરવામાં આવેલ કેમેરા સાથે આ પ્રથમ આઈ ફોન હતો જેના પર ફ્લિપકાર્ટ ના દરમિયાન ખૂબ જ સારું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવશે.

આઈક્યૂ 3

આઈક્યૂ 3

આશિક દરમિયાન દ્વારા આ સ્માર્ટફોન પર પણ ખૂબ જ મોટું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને તેની સાથે સાથે તેના પર બીજી પણ ઘણી બધી ઓફર્સ અને ડિલ્સ આપવામાં આવશે કે જે તેને એક ખુબ જ આકર્ષિત પેકેજ બનાવે છે.

ઓપ્પો રેનો 10એક્સ ઝૂમ

ઓપ્પો રેનો 10એક્સ ઝૂમ

તેને એક જૂની સાથે લોન્ચ કરવામાં આવેલા ઓપ્પો નો પ્રથમ સ્માર્ટ ફોન હતો અને આ સેલ દરમ્યાન ફ્લિપકાર્ટ દ્વારા તેના પર ઘણી બધી ઓફર્સ અને ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરવામાં આવશે.

Most Read Articles
Best Mobiles in India

English summary
Flipkart Big Saving Days Sale (Aug 6th - 10th): Offers To Avail On Smartphones

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X