ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ ની અંદર કયા નોકિયા સ્માર્ટફોન પર ઓફર્સ આપવામાં આવી રહી છે

By Gizbot Bureau
|

થોડા સમય પહેલાં જ એમડી ગ્લોબલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેમના ઘણા બધા એન્ટ્રી લેવલ ની અંદર એન્ડ્રોઇડ ટ્રેન ઓએસ આવનારા દિવસોની અંદર આપવામાં આવશે. અને તે ઉપરાંત કંપની પોતાના નવા આવનારા ડિવાઇસ માટે બીજા પણ ઘણા બધા સરપ્રાઇઝ તૈયાર રાખી શકે છે. અત્યારે નોકિયા સ્માર્ટફોન દ્વારા ચાલી રહેલા ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ ની અંદર ઘણી બધી ઓફર્સ ની સાથે ખરીદી શકાય છે.

નોકિયા સ્માર્ટફોન પર ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ

નોકિયા સ્માર્ટફોન પર ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેઝ સેલ

ગ્રહ પોતે કોઈપણ નોકિયા સ્માર્ટફોન ની ખરીદી એચડીએફસી ડેબિટ કાર્ડ દ્વારા કરવા પર પાંચ ટકા કેશબેક અને એક્સિસ બેન્ક બસ ક્રેડિટ કાર્ડ દ્વારા કરવા પર 5 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરવા પર પાંચ ટકા અનલિમિટેડ કેસબેક આપવામાં આવે છે જેની સાથે બીજી બધી ઓફર્સ જેવી કે વોરંટી સર્વિસ ફ્લાઇટ બુકિંગ પર 10% ડિસ્કાઉન્ટ વગેરે જેવી ઓફર્સ પણ આપવામાં આવે છે.

નોકિયા 6.1 પ્લસ રૂપિયા 12099 ની કિંમત પર ઉપલબ્ધ

નોકિયા 6.1 પ્લસ રૂપિયા 12099 ની કિંમત પર ઉપલબ્ધ

આ સ્માર્ટફોન અત્યારે ડિસ્કાઉન્ટની સાથે રૂપિયા 12000 99 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે આ સ્માર્ટફોન ની અંદર વધારાના રૂપિયા 2780 ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે આ સ્માર્ટફોન ની અંદર 3060 એમએએચ ની બેટરી ની સાથે સ્નાપડ્રેગન 636 પ્રોસેસર અને એફ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામાં આવે છે.

નોકિયા 2.2 રૂપિયા 6999 ની કિંમત પર ઉપલબ્ધ

નોકિયા 2.2 રૂપિયા 6999 ની કિંમત પર ઉપલબ્ધ

આ સ્માર્ટફોનની અંદર રૂપિયા 584 દર મહિના થી શરૂઆત કરવામાં આવે છે અને આ સ્માર્ટફોનની ખરીદી કરવા પર ગ્રાહકોને રૂપિયાનું 1600નું વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે.

નોકિયા 3.1 પ્લસ રૂપિયા 8079 માં ઉપલબ્ધ

નોકિયા 3.1 પ્લસ રૂપિયા 8079 માં ઉપલબ્ધ

આ સ્માર્ટફોન ની નવી ડિસ્કાઉન્ટ સાથે ની કિંમત રૂપિયા 8079 છે. આ સ્માર્ટફોન ની અંદર 3gb રેમ અને 32 જીબી સ્ટોરેજ ની સાથે 6 ઇંચની ડિસ્પ્લે અને 13 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવે છે જેની અંદર 3500 એમએએચ ની બેટરી આપવામાં આવે છે.

નોકિયા 3.2 રૂપિયા 7999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ

નોકિયા 3.2 રૂપિયા 7999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ

આ સ્માર્ટફોન ની ખરીદી પર રૂપિયા 7800 સુધીનું એક્સચેન્જ ઓફર માં ડિસ્કાઉન્ટ આપવામાં આવી શકે છે અને સાથે સાથે વધારાના રૂપિયા 2200 ડિસ્કાઉન્ટ પણ આ સ્માર્ટફોન પર આપવામાં આવે છે જેથી તે રૂપિયા 7999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ થઈ શકે છે આ સ્માર્ટફોન ની અંદર 4000 એમએએચ ની બેટરી આપવામાં આવે છે.

નોકિયા 5.1 રૂપિયા 7999 ની કિંમત પર ઉપલબ્ધ

નોકિયા 5.1 રૂપિયા 7999 ની કિંમત પર ઉપલબ્ધ

આ સ્માર્ટફોન ની ખરીદી પર ગ્રાહકોને અલગ અલગ ઘણા બધા ઇએમઆઇ પ્લાનનો વિકલ્પ આપવામાં આવે છે કે જે રૂ 500 14 મહિનાથી શરૂ થાય છે આ સ્માર્ટફોન ની અંદર 3gb રેમ અને 32 જીબી સ્ટોરેજ આપવામાં આવે છે.

નોકિયા 8.1 રૂપિયા 14499 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ

નોકિયા 8.1 રૂપિયા 14499 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ

આ સ્માર્ટફોનને 1,248 દર મહિનાની કિંમત પર શરૂ કરવામાં આવે છે જેની અંદર 6gb રેમ સાથે ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે અને સ્નેપડ્રેગન 710 પ્રોસેસર આપવામાં આવે છે.

નોકિયા 3.1 રૂપિયા 7999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ

નોકિયા 3.1 રૂપિયા 7999 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ

આઈસીઆઈસીઆઈ ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરવા પર આ સ્માર્ટફોન પર ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને તેના ઇએમઆઈ વિકલ્પ રૂપિયા 377 મહિનાની કિંમત થી શરૂ થાય છે.

નોકિયા 7.1 રૂપિયા 12399 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ

નોકિયા 7.1 રૂપિયા 12399 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ

આઈસીઆઈસીઆઈ ક્રેડિટ કાર્ડ પર ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને આ સ્માર્ટફોન ની ખરીદી માટે એમાઈ નવી કલમ 377 પ્રતિ મહિનાથી શરૂ કરવામાં આવે છે.

નોકિયા 7.2 રૂપિયા 18599 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ

નોકિયા 7.2 રૂપિયા 18599 ની કિંમત પર ખરીદી માટે ઉપલબ્ધ

આઈસીઆઈસીઆઈ ક્રેડિટ કાર્ડ પર ૧૦ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે અને આ સ્માર્ટફોન ની ખરીદી માટે એમાઈ નવી કલમ 377 પ્રતિ મહિનાથી શરૂ કરવામાં આવે છે.

Best Mobiles in India

English summary
Flipkart Big Billion Days Sale: Offers and Discounts on Nokia Smartphones

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X