Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 496 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Flipkart સેલમાં iPhone 15 Proની કિંમતમાં જબરજસ્ત ઘટાડો, હવે આટલામાં ખરીદો
ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર હવે એન્યુઅલ ફેસ્ટિવ સેલ Big Billion Days સેલ શરૂ થવાનું છે. આ સેલ દરમિયાન iPhone 15 Pro, iPhone 15 Pro Max પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. Flipkart Big Billion Days સેલ દરમિયાન iPhone 15 Pro, iPhone 15 Pro Max એકદમ સસ્તામાં ખરીદવાની તક છે. અમે આ આર્ટિકલમાં તમને આ બંને ફોન પર મળનારી ડીલ્સ અને ઓફરની દરેક વાત જણાવીશું.

iPhone 15 Pro પર ઓફક
iPhone 15 Proનું બેઝ વેરિયંટ એટલે કે 128 જીબી સ્ટોરેજવાળું વેરિયંટ ફ્લિપકાર્ટ બિગ બિલિયન ડેયઝ સેલ દરમિયાન 99,999 રૂપિયામાં ખરીદી શકાય છે. એપલના આ ફોન પર 5000 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને 5000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ પણ મળી રહ્યું છે. જે બાદ આ ફોનની કિંમત ઘટીને 89,999 રૂપિયા જેટલી જ થઈ જશે.
iPhone 15 Proની સાથે સાથે iPhone 15 Pro Max પણ આ સેલ દરમિયાન માત્ર 1,19,900 રૂપિયાની કિંમતે લિસ્ટ થયો છે. આ મોડેલ પર પણ કંપની 5000 રૂપિયાનું બેન્ક ડિસ્કાઉન્ટ અને 5000 રૂપિયાનું એક્સચેન્જ બોનસ આપી રહી છે. ઓફર બાદ તેની ઈફેક્ટિવ કિંમત 1,09,999 રૂપિયા છે. iPhone 15 Pro ભારતમાં 1,34,000 રૂપિયા અને iPhone 15 Pro મેક્સ 1,59,900 રૂપિયાની કિંમતમાં લોન્ચ થયો હતો.
iPhone 15 Proની ખાસિયત
iPhone 15 Proના સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો આ ફોનમાં 6.1 ઈંચની સુપર રેટિના XDR ડિસ્પ્લે મળી રહી છે, જે પ્રોમોશન અને ઈન્હેન્સિંગ ગ્રાફિક પર્ફોમન્સની સાથે આવે છે. એપલનો આ ફોન A17 Pro ચિપથી સજ્જ છે, જે જબરજસ્ત પર્ફોમન્સની સાથે સાથે બેટરી બેકઅપ પણ ધરાવે છે. iPhone 15 Proમાં 48 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા મળે છે, જે હાઈ રિઝોલ્યુશન ફોટો ક્લિક કરે છે. iPhone 15 Pro અને iPhone 15 Pro મેક્સ બંને સ્માર્ટફોનમાં કંપની એપલ ઈન્ટેલિજન્સ ફીચર પણ આપી રહી છે.
ઉલ્લેખનીય છે કે માર્કેટમાં હાલ iPhone 16 સિરીઝ પણ આવી ચૂકી છે. દર વર્ષે એપલ નવો આઈફોન લોન્ચ કરે, ત્યાર બાદ જૂના આઈફોનના ભાવમાં ઘટાડો જોવા મળતો જ હોય છે. જો તમે પણ આઈફોન અપગ્રેડ કરવા ઈચ્છો છો, તો ઓનલાઈન સેલની સિઝન દરમિયાન તમારા માટે એક સારી તક સાબિત થઈ શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications